23,710
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(added photo) |
||
| (3 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પીતાંબર પટેલ}} | |||
[[File:Pitambar Patel.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|દત્તક પિતા | પીતાંબર પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ વખતે મારી પત્ની સુવિદ્યા પ્રસૂતિગૃહમાં હતી. હું સવારસાંજ રોજ તેની ખબર કાઢવા જતો. ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે, પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું. તેમની ઉંમર સાઠ ઉપરની હશે, પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી. હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર બાંકડા પર એ બેઠેલા જ જણાય. અમને સવારે આઠ વાગ્યા પછી અંદર જવા દેતા; એથી હું રોજ આઠ વાગ્યા પહેલાં પહોંચી જતો, પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલાં આવેલા જોતો. તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ વાંચતા જ હોય. તેમના મોં પરની પ્રસન્નતા, નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી. | એ વખતે મારી પત્ની સુવિદ્યા પ્રસૂતિગૃહમાં હતી. હું સવારસાંજ રોજ તેની ખબર કાઢવા જતો. ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે, પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું. તેમની ઉંમર સાઠ ઉપરની હશે, પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી. હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર બાંકડા પર એ બેઠેલા જ જણાય. અમને સવારે આઠ વાગ્યા પછી અંદર જવા દેતા; એથી હું રોજ આઠ વાગ્યા પહેલાં પહોંચી જતો, પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલાં આવેલા જોતો. તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ વાંચતા જ હોય. તેમના મોં પરની પ્રસન્નતા, નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી. | ||
| Line 134: | Line 140: | ||
મનોરમાની બાબતમાં તેમણે કહ્યું : | મનોરમાની બાબતમાં તેમણે કહ્યું : | ||
‘તેની આ દશા થઈ તેમાં | ‘તેની આ દશા થઈ તેમાં તેનો શો દોષ? પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે. બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી. પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહિ કરે. ત્યાં સુધી સંસાર કદીય સુખી નહિ થાય. મનોરમાની લાચાર દશાનો બધાએ લાભ લીધો… કોઈએ તેનો હાથ પકડ્યો નહિ. તેને બધાએ મોતના મોંમાં મૂકી દીધી. આ છે આપણું પૌરુષ!’ | ||
દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં. | દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં. | ||
| Line 152: | Line 158: | ||
અને એ દિવસથી મનોરમાની પેઠે અમેય દાદાને દત્તક પિતા માનીએ છીએ. | અને એ દિવસથી મનોરમાની પેઠે અમેય દાદાને દત્તક પિતા માનીએ છીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશોક હર્ષ/સુલોચના|સુલોચના]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હીરાલાલ ફોફલિયા/રાતે વાત|રાતે વાત]] | |||
}} | |||