26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |કડી બીજી}} '''આજે''' બે કલાક ઉપર પ્રસૂતિગૃહમાં પોતે પોતાની પત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 11: | Line 11: | ||
‘મૌલિક રચનાઓ’ના વેચાણમાંથી કો જાદુઈ ખજાનો હાથ લાગવાની આશાએ જે વેળા અજિત પોતાની અંધારી ઓરડીમાં દિવસો પછી દિવસો ધકેલ્યે જતો હતો, ચા પીવાના જે બે જ કપ રહ્યા હતા તેમાં પણ છેલ્લી તરડ પડી ચૂકી હતી. પ્રભાનાં છેલ્લાં બે છાયલ ધોવાઈ ધોવાઈને કૂણાશ પકડી ઝીણાં બનવાની સાથે જીર્ણ પણ બની ગયાં હતાં. અરીસામાં પડેલી ચિરાડને ‘જોયું પ્રભા, આપણા ઘરમાં બે અરીસા બની ગયા’ એવું સુંવાળું હાસ્ય કરીને અજિત નભાવતો હતો, તે અરસામાં એક વાર એણે પ્રભાનું મોં અત્યંત ચિંતાતુર દીઠું. પૂછ્યું : “કંઈ માંદી છે તું? કંઈ બેચેની?” | ‘મૌલિક રચનાઓ’ના વેચાણમાંથી કો જાદુઈ ખજાનો હાથ લાગવાની આશાએ જે વેળા અજિત પોતાની અંધારી ઓરડીમાં દિવસો પછી દિવસો ધકેલ્યે જતો હતો, ચા પીવાના જે બે જ કપ રહ્યા હતા તેમાં પણ છેલ્લી તરડ પડી ચૂકી હતી. પ્રભાનાં છેલ્લાં બે છાયલ ધોવાઈ ધોવાઈને કૂણાશ પકડી ઝીણાં બનવાની સાથે જીર્ણ પણ બની ગયાં હતાં. અરીસામાં પડેલી ચિરાડને ‘જોયું પ્રભા, આપણા ઘરમાં બે અરીસા બની ગયા’ એવું સુંવાળું હાસ્ય કરીને અજિત નભાવતો હતો, તે અરસામાં એક વાર એણે પ્રભાનું મોં અત્યંત ચિંતાતુર દીઠું. પૂછ્યું : “કંઈ માંદી છે તું? કંઈ બેચેની?” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડી પહેલી | |||
|next = કડી ત્રીજી | |||
}} | |||
edits