26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ, વાર્તાકાર, નિબંધકાર પન્ના નાયક|}} {{Poem2Open}} પન્ના છેલ્લાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
[[File:Panna-Naik-photograph.jpg|200px|frameless|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પન્ના છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં કવિતાને ક્ષેત્રે એણે જે સાધના કરી છે એનાં ઉત્તમ ફળ આપણને અનેક કાવ્યસંગ્રહો દ્વારા તેમજ ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ જેવા સમગ્ર કવિતાસંચય દ્વારા સાંપડ્યાં છે. પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જે કંઈ લખે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે. | પન્ના છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં કવિતાને ક્ષેત્રે એણે જે સાધના કરી છે એનાં ઉત્તમ ફળ આપણને અનેક કાવ્યસંગ્રહો દ્વારા તેમજ ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ જેવા સમગ્ર કવિતાસંચય દ્વારા સાંપડ્યાં છે. પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જે કંઈ લખે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે. | ||
edits