કાવ્યાસ્વાદ/૨૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨|}} {{Poem2Open}} એલિઝાબેથ બિશપની કવિતામાં આવા જ એક પ્રસંગનું આલે...")
 
No edit summary
 
Line 10: Line 10:
એલિઝાબેથ બિશપની કવિતાની એક લાક્ષણિકતા એ છે કે ઘરેળુ અને એને સામે છેડેની વિલક્ષણ એમ બે સૃષ્ટિમાં એઓ લીલયા વિહાર કરી શકે છે. અહીં સાવ પરિચિત ઘર, એની પરિચિત વીગતો : દાદીમા, સ્ટવ, ચાનો પ્યાલો સંતાડેલાં આંસુને કારણે નવું રહસ્ય પામે છે ને અન્તે બાળકના ચિત્તમાં ઝટ ન પારખી શકાય એવું વિલક્ષણ બની જાય છે. એમનાં પ્રવાસનાં કાવ્યોમાં અપરિચિત વિલક્ષણ વિશ્વનું નિરૂપણ છે. આ બેને ક્વયિત્રી જુદાં પાડીને જોતાં નથી. એકમાંથી બીજામાં એમની કવિતા સહજ સંક્રાન્તિ કરતી રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૧
|next = ૨૩
}}
19,010

edits