છેલ્લું પ્રયાણ/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 11: Line 11:
{{Right|૯મી મે, ૧૯૪૭}}<br>
{{Right|૯મી મે, ૧૯૪૭}}<br>
{{Right|મહેન્દ્ર મેઘાણી }}
{{Right|મહેન્દ્ર મેઘાણી }}
પરકમ્મા’નું નિવેદન
<center>પરકમ્મા’નું નિવેદન</center>
આ પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંકરને જાય છે. ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પોતાને સોંપાતાં એણે મને લખ્યું કે લોકસાહિત્યના તમારા સંશોધનકાર્યમાંથી કંઈક (Chips from the workshop (કોઢ્યમાં પડેલાં છોડિયાં વીણીને ‘બુદ્ધિપ્રકાશ'માં આપતા જાઓ.  

એ સૂચના મળતાં મેં મારી ટાંચણ–પોથીઓનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. કટકા બટકા ને કરચો, છોલ અને છોડિયાં, ઝીણી મોટી ખરઝર પાને પાને વણવાપર્યાં પડી રહ્યાં જોયાં. આજ સુધી જે સંગ્રહો આપી ચુક્યો છું તેના ઉપર નવું અજવાળું નાખે તેવી નાની મોટી વિગતો, વાર્તિકો ને ટૂચકા જડી આવ્યા.  

Line 20: Line 20:
આવો લેખનપ્રકાર બીજા કોઈ માણસે ખેડ્યો હોવાનું જાણ્યું નથી. એની અભિનવતા એ એનો ગુણ છે કે દોષ તે તો ખબર નથી. અભિનવતાનું ગુમાન આ આલેખનની પ્રેરણા રૂપ નથી, પણ પચીસેક વર્ષ સુધી જે મારાં પરિભ્રમણોનું ધામ હતું તે ગિરિશૃંગમાલાની ફરતો એક વાર માનસિક ચક્કર લગાવતો જાઉં એ એક જ તરંગને આભારી આ કાર્ય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|next = ૧. એ દુનિયા હજુ દૂર નથી ગઈ
}}
19,010

edits