19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>પહેલી આવૃત્તિ</center> આ વાર્તા `જન્મભૂમિ' દૈન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ `નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે. | આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ `નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે. | ||
અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી `નિરંજન' મેં હજુ પણ જોયું નથી. ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઇચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું `નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે. | અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી `નિરંજન' મેં હજુ પણ જોયું નથી. ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઇચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું `નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે. | ||
{{Right|મુંબઈ: ૧૫-૯-૧૯૩૬}} | {{Right|મુંબઈ: ૧૫-૯-૧૯૩૬}}<br> | ||
<center>બીજી આવૃત્તિ</center> | <center>બીજી આવૃત્તિ</center> | ||
સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. | સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. | ||
| Line 18: | Line 18: | ||
તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઇતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો `નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા. | તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઇતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો `નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા. | ||
`નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદૃષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ કર્યું છે. તદુપરાંત `મિનારા પર' તેમ જ `ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે. | `નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદૃષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ કર્યું છે. તદુપરાંત `મિનારા પર' તેમ જ `ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે. | ||
{{Right|– ઝવેરચંદ મેઘાણી}} | {{Right|– ઝવેરચંદ મેઘાણી}}<br> | ||
{{Right|રાણપુર: ૨૫-૯-૧૯૪૧}} | {{Right|રાણપુર: ૨૫-૯-૧૯૪૧}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અર્પણ | |||
}} | |||
edits