26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. ગામને કૂવે | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> ગામને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૮. ગામને કૂવે | | {{Heading|૨૮. ગામને કૂવે |}} | ||
| Line 10: | Line 10: | ||
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું, | ગામને સરવરિયે ઝીલણ નહિ કરું, | ||
{{Space}} સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું, | {{Space}} સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું, | ||
{{Space}}{{Space}} ગામને... | {{Space}}{{Space}}{{Space}} ગામને... | ||
ગામની વાડીમાં કદી નહિ ફરું. | ગામની વાડીમાં કદી નહિ ફરું. | ||
{{Space}} વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું, | {{Space}} વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું, | ||
{{Space}}{{Space}} ગામને... | {{Space}}{{Space}}{{Space}} ગામને... | ||
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું, | ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું, | ||
{{Space}} ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું, | {{Space}} ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું, | ||
{{Space}}{{Space}} ગામને... | {{Space}}{{Space}}{{Space}} ગામને... | ||
ગામમાં રહીને જઈ ક્યાં ઠરું? | ગામમાં રહીને જઈ ક્યાં ઠરું? | ||
{{Space}} ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું, | {{Space}} ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું, | ||
{{Space}}{{Space}} ગામને... | {{Space}}{{Space}}{{Space}} ગામને... | ||
ગામમાં માતી હું ન’તી ઘૂમતાં, | ગામમાં માતી હું ન’તી ઘૂમતાં, | ||
| Line 31: | Line 31: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}} | ||
</Poem> | </Poem> | ||
< | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય… | |||
|next = ૨૯. પંચમી આવી વસંતની | |||
}} | |||
edits