ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુપ્રાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અનુપ્રાસ(Alliteration)'''</span> : સામાન્ય રીતે કાવ્યપંક્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
અહીં પણ અનુપ્રાસનિરૂપણમાં બે પરંપરાઓ રહી છે : એક પરંપરા છેકાનુપ્રાસ, વૃત્ત્યનુપ્રાસ તથા લાટાનુપ્રાસને અનુપ્રાસના ભેદો તરીકે સ્વીકારે છે; જ્યારે બીજી પરંપરા એમને સ્વતંત્ર અલંકારનો દરજ્જો આપે છે. ગુજરાતીમાં સજાતીય વર્ણોનાં આવર્તન વર્ણસગાઈ અને વૃત્ત્યનુપ્રાસ તેમજ શ્રુત્યનુપ્રાસનાં સંયોજન ઝડઝમકથી ઓળખાય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Open}}
{{Poem2Close}}
<br>
 
{{HeaderNav2
|previous = અનુપ્રયુક્તિ
|next = અનુબદ્ધ નાટ્ય
}}
<br>
<br>
26,604

edits