ઉમાશંકરનો વાગ્વૈભવ/જીવનક્રમિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

<center>• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી • </center>

Line 9: Line 10:
|-
|-
| ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ.

| જન્મસ્થળ ||:|| બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત.

Line 62: Line 64:
|-
|-
| || : || ઉગ્ર નેત્રરોગ.
| || : || ઉગ્ર નેત્રરોગ.
૧૯૩૩ ||:|| ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના મુખ્ય દૃશ્યનો પદ્યાનુવાદ.
|- ૧૯૩૩ ||:|| ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના મુખ્ય દૃશ્યનો પદ્યાનુવાદ.
|-
|-
| || : || પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી.

Line 327: Line 329:
| || : || પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે).

| ૧૯૭૨ : ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
| ૧૯૭૨ ||:|| ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
|-
|-
| || : || ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે.

Line 408: Line 410:
|-
|-
| || : || આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ.

| ૧૯૮૦ ||:|| પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ.

Line 515: Line 518:
|-
|-
|}
|}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન|વિવેચન-સંશોધન-સંપાદન]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સર્જન-વિવેચન-ચિંતન|૧. સર્જન : વિવેચન : ચિંતન]]
}}
<br>