Meghdhanu
Created page with "{{SetTitle}} {{Heading|ભૌ-ભૌ વિશે|લેખક : ઉદયન ઠક્કર<br>(1955)}} {{Block center|<poem> મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે, આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે. પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે, ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે. મોઢું એનું સાવ..."