શાહજહાં/પાત્રો
પાત્રો
- પુરુષો
| શાહજહાં : | હિંદનો શહેનશાહ |
| દારા, સૂજા, મુરાદ, |
| ઔરંગજેબ : | શાહજહાંના ચાર દીકરા |
| સુલેમાન, સિપાર : | દારાના બે દીકરા |
| મહમ્મદ : | ઔરંગજેબનો દીકરો |
| જયસિંહ : | જયપુર-નરેશ |
| જશવંતસિંહ : | જોધપુર-નરેશ |
| દિલદાર (વિદૂષક) : | ગુપ્ત વેષધારી ફિલસૂફ |
- સ્ત્રીઓ
| જહાનઆરા : | શાહજહાંની દીકરી |
| નાદિરા : | દારાની સ્ત્રી |
| પિયારા : | સૂજાની સ્ત્રી |
| જહરતઉન્નિસા : | દારાની દીકરી |
| મહામાયા : | જશવંતસિંહની સ્ત્રી |