ગોળ ગોળ ફરતાં, સાતવાળી રમતાં, નાનેરાં બાળ અમે સૌને ગમતાં. મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં… નાનેરાં… થનગન નાચતાં, આનંદે રાચતાં… નાનેરાં… નિશાળે જાતાં ગીત નવાં ગાતાં… નાનેરાં…