અલાવલી ફરામરોજ બે.ઃ ‘કમનસીબ કોણ?’ (૧૯૪૪), ‘માસીની મહોકાણ' (૧૯૪૭), ‘સરજતની સાંકળ' (૧૯૪૭), ‘કાળાં બજાર' (૧૯૪૭), ‘દયાળુ ડાકુ’ (૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા.