આત્માનંદ નારણજી

આત્માનંદ નારણજી: જૈન સ્તવનોના સંગ્રહ ‘સુભાષિત સ્તવનાવલિ’ના કર્તા.