The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાપડિયા ફિરોઝ રુસ્તમજી : વિવિધ રાગોમાં લખાયેલાં નીતિબોધ અને ભક્તિગીતોનો સંગ્રહ ‘ફિરોઝ ગાયનસંગ્રહ’(૧૯૨૩)ના કર્તા.