આમંત્રિત/લેખિકાનાં અન્ય પુસ્તકો
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> લેખિકાનાં અન્ય પુસ્તકો
કાવ્યસંગ્રહ
૧. જૂઈનું ઝૂમખું
૨. ખંડિત આકાશ
૩. ઓ જુલિએટ
૪. સાત ખંડ, સાતસો ઇચ્છા
૫. બેતરફી પ્રેમ
૬. અકારણ હર્ષ
લલિત નિબંધ
૧. ઘરથી દૂરનાં ઘર
૨. ઉત્તર ધ્રુવનું આકર્ષણ
૩. નિત નવા વંટોળ
૪. સ્થળાંતર
૫. મહાનગર
૬. નિજાકૃતિ
વાર્તાસંગ્રહ
૧. એક સ્વપ્નનો રંગ
૨. રંગ રંગનો સ્નેહ
પ્રવાસ-સાહિત્ય
૧. પૂર્વા
૨. દિક્દિગંત
૩. સૂરજ સંગે, દક્ષિણ પંથે
૪. અંતિમ ક્ષિતિજો
૫. ધવલ આલોક, ધવલ અંધાર
૬. મન તો ચંપાનું ફૂલ
૭. ઉત્તરોત્તર
૮. કિનારે કિનારે
૯. દૂરનો આવે સાદ
૧૦. દેશ-દેશાવર
૧૧. એક પંખીનાં પીંછાં સાત
૧૨. નમણી વહે છે નદી
૧૩. રીઝો રે દરિયા-દેવ
૧૪. નૂરના કાફલા
૧૫. દેવો સદા સમીપે
૧૬. ખીલ્યાં મારાં પગલાં
૧૭. સૂતર સ્નેહનાં
૧૮. અપરાજિતા (પ્રતિનિધિ-સંગ્રહ)
૧૯. સંબંધની ઋતુઓ
૨૦. આટલી બધી ભૂમિ
૨૧. અંતઃપુરમ્
૨૨. જળ મધ્યે સ્થળ
૨૩. પથ અને પથિક
અનુવાદ – બંગાળીમાંથી
૧. મનનું માણસ
૨. અંતે પ્રેમનો પ્રેમ
૩. નિ:સંગ સમ્રાટ
૪. ફક્ત નિમિત્ત
નવલકથા
૧. બે કાંઠાની અધવચ
૨. આમંત્રિત