ગોકુળિયે આવો શ્યામ, વૃંદા તે વનમાં ગોકુળિયું ગામ. રાધાને લાવજો શ્યામ, વૃંદા તે વનમાં ગોકુળિયું ગામ. બંસરી બજાવજો શ્યામ, વૃંદા તે વનમાં ગોકુળિયું ગામ. ગોકુળિયે આવો શ્યામ, વૃંદા તે વનમાં ગોકુળિયું ગામ.