| નામ / ઉપનામ
|
જન્મ
|
અવસાન
|
| ૧. આચાર્ય હેમચંદ્રસૂરિ (પૂર્વાશ્રમનું નામઃ ચાંગદેવ)
|
જીવનકાળ: ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા)
|
|
| ૨. નરસિંહ મહેતા
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦
|
|
| ૩. મીરાં
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫
|
|
| ૪. અખો
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬
|
|
| ૫. પ્રેમાનંદ
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૪૦-૧૭૦૦
|
|
| ૬. સતી લોયણ
|
જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦
|
|
| ૭. ભાણસાહેબ
|
જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫
|
|
| ૮. શામળ ભટ્ટ
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૯૪-૧૭૬૯
|
|
| ૯. પ્રીતમદાસ
|
જીવનકાળ: ઈ. ૧૭૧૮-૧૭૯૮
|
|
| ૧૦. રવિસાહેબ (રવિદાસ/રવિરામ)
|
જીવનકાળ: ઈ. ૧૭૨૭-૧૮૦૪
|
|
| ૧૧. નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામઃ લાલજી રામભાઈ) ‘વૈરાગ્યમૂર્તિ’
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮
|
|
| ૧૨. દયારામ
|
જીવનકાળ: ઈ. ૧૭૭૭-૧૮૫૩
|
|
| ૧૩. દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
|
જન્મતારીખઃ ૨૧-૧-૧૮૨૦
|
અવસાનઃ ૨૫-૩-૧૮૯૮
|
| ૧૪. એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ
|
જન્મતારીખઃ ૭-૭-૧૮૨૧
|
અવસાનઃ ૩૧-૮-૧૮૬૫
|
| ૧૫. મહીપતરામ રૂપરામ નીલકંઠ
|
જન્મતારીખઃ ૩-૧૨-૧૮૨૯
|
અવસાનઃ ૩-૯-૧૮૯૧
|
| ૧૬. નર્મદાશંકર લાલશંકર દવે
|
જન્મતારીખઃ ૨૪-૮-૧૮૩૩
|
અવસાનઃ ૨૬-૨-૧૮૮૬
|
| ૧૭. નંદશંકર તુળજાશંકર મહેતા
|
જન્મતારીખઃ ૨૧-૪-૧૮૩૫
|
જન્મસ્થળઃ સુરત
|
| ૧૮. નવલકથા લક્ષ્મીરામ પંડ્યા
|
જન્મતારીખઃ ૯-૩-૧૮૩૬
|
અવસાનઃ ૭-૮-૧૮૮૮
|
| ૧૯. રણછોડભાઈ ઉદયરામ દવે
|
જન્મતારીખઃ ૯-૮-૧૯૩૭
|
અવસાનઃ ૯-૪-૧૯૨૩
|
| ૨૦. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર)
|
જન્મતારીખઃ ૧૦-૮-૧૮૫૩
|
અવસાનઃ ૫-૧૨-૧૯૧૨
|
| ૨૧. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
|
જન્મતારીખઃ ૨૦-૧૦-૧૮૫૫
|
અવસાનઃ ૪-૧-૧૯૦૭
|
| ૨૨. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)
|
જન્મતારીખઃ ૧૧-૧૦-૧૮૫૭
|
અવસાનઃ ૧૪-૨-૧૯૩૮
|
| ૨૩. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા
|
(ક્લાન્ત કવિ; બાલ; નિજાનંદ)
|
જન્મતારીખઃ ૧૭-૫-૧૮૫૮
|
| ૨૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી
|
જન્મતારીખઃ ૨૬-૯-૧૮૫૮
|
અવસાનઃ ૧-૧૦-૧૮૯૮
|
| ૨૫. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
|
જન્મતારીખઃ ૩-૯-૧૮૫૯
|
અવસાનઃ ૧૪-૧-૧૯૩૭
|
| ૨૬. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
|
જન્મતારીખઃ ૧૭-૧૦-૧૮૫૦
|
અવસાનઃ ૧૩-૩-૧૯૩૮
|
| ૨૭. ગોંડલનરેશ ભગવતસિંહજી
|
જન્મતારીખઃ ૨૪-૧૦-૧૮૬૫
|
અવસાનઃ ૯-૩-૧૯૪૫
|
| ૨૮. મણિશંકર રત્નજી ભટ્ટ
|
જન્મતારીખઃ ૨૦-૧૧-૧૮૬૭
|
અવસાનઃ ૧૬-૬-૧૯૨૩
|
| ૨૯. રમણભાઈ મહીપતરામ નીલકંઠ
|
જન્મતારીખઃ ૧૩-૩-૧૮૬૮
|
અવસાનઃ ૬-૩-૧૯૨૮
|
| ૩૦. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
|
જન્મતારીખઃ ૩૦-૧૨-૧૮૬૮
|
અવસાનઃ ૧૫-૬-૧૯૫૭
|
| ૩૧. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (મુમુક્ષુ, હિંદહિતચિંતક)
|
જન્મતારીખ: ૨૫-૧-૧૮૬૯
|
અવસાન : ૭-૪-૧૯૪૨
|
| ૩૨. મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીજી
|
જન્મતારીખ : ૨-૧૦-૧૮૬૯
|
અવસાન : ૩૦-૧-૧૯૪૮
|
| ૩૩. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર (સેહેની, વલ્કલ)
|
જન્મ : ૨૩-૧૦-૧૮૬૯
|
અવસાન : ૨-૧-૧૯૫૨
|
| ૩૪. દામોદર ખુશાલદાસ બોટાદકર
|
જન્મતારીખ : ૨૭-૧૧-૧૮૭૦
|
અવસાન : ૭–૯-૧૯૨૪
|
| ૩૫. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી
|
જન્મતારીખ : ૨૬-૧-૧૮૭૪
|
અવસાન : ૯-૬-૧૯૦૦
|
| ૩૬. વિદ્યાગૌરી રમણભાઈ નીલંકઠ
|
જન્મતારીખ : ૧-૬-૧૮૭૬
|
અવસાન : ૭-૧ર-૧૯૫૮
|
| ૩૭. ન્હાનાલાલ દલપતરામ કવિ (પ્રેમભક્તિ)
|
જન્મતારીખ : ૧૬-૩-૧૮૭૭
|
અવસાન : ૯-૧-૧૯૪૬
|
| ૩૮. હાજી મહમ્મદ અલારખિયા શિવજી (સલીમ)
|
જન્મતારીખ : ૧૩-૧૨-૧૮૭૮
|
અવસાન : ૨૧-૧-૧૯૨૧
|
| ૩૯. પં. સુખલાલ સંઘજી સંઘવી
|
જન્મતારીખ : ૮-૨-૧૮૮૦
|
અવસાન : ૨-૩-૧૯૭૮
|
| ૪૦. રણજિતરામ વાવાભાઈ મહેતા
|
જન્મતારીખ : ૨૫-૧૦-૧૮૮૧
|
અવસાન : પ-૫-૧૯૧૭
|
| ૪૧. અરદેશર ફરામજી ખબરદાર (અદ્દલ, મોટાલાલ, લખા ભગત, શેષાદ્રિ, શ્રીધર, શંભુનાથ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, હુન્નરસિંહ મહેતા, વલ્કલરાય, ઠઠ્ઠાખોર)
|
જન્મતારીખ : ૬-૧૧-૧૮૮૧
|
અવસાન : ૩૦-૭-૧૯૫૩
|
| ૪૨. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ - નાનાભાઈ ભટ્ટ
|
જન્મતારીખ : ૧૧-૧૧-૧૮૮૨
|
અવસાન : ૩૧-૧૨-૧૯૬૧
|
| ૪૩. મોહનલાલ દલીચંદ દેસાઈ (વીરભક્તિ, એક ગ્રેજ્યુએટ)
|
જન્મતારીખ : ૬-૪-૧૮૮૫
|
અવસાન: ૨-૧૨-૧૯૪૫
|
| ૪૪. ગિરિજાશંકર ભગવાનજી બધેકા (ગિજુભાઈ, મુછાળી મા, વિનોદી)
|
જન્મતારીખ : ૧૫-૧૧-૧૮૮૫
|
અવસાન : ૨૩-૬-૧૯૩૯
|
| ૪૫. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
|
જન્મતારીખ : ૧-૧૨-૧૮૮૫
|
અવસાન : ૨૧-૮-૧૯૮૧
|
| ૪૬. રામનારાયણ વિશ્વનાથ પાઠક (શેષ, દ્વિરેફ, સ્વૈરવિહારી)
|
જન્મતારીખ : ૮-૪-૧૮૮૭
|
અવસાન : ૨૧-૮-૧૯૫૫
|
| ૪૭. સ્વામી આનંદ (પૂર્વાશ્રમ : હિંમતલાલ રામચંદ્ર દવે)
|
જન્મતારીખ : ૮-૯-૧૮૮૭
|
અવસાન : ૨૪-૧-૧૯૭૬
|
| ૪૮. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઘનશ્યામ વ્યાસ)
|
જન્મતારીખ : ૩૦-૧૨-૧૮૮૭
|
અવસાન : ૮-૨-૧૯૭૧
|
| ૪૯. મુનિ જિનવિજયજી (પૂર્વાશ્રમનું નામ - કિસનસિંહ વૃદ્ધિસિંહ પરમાર)
|
જન્મતારીખ : ૨૭-૧-૧૮૮૮
|
અવસાન : ૩-૬-૧૯૭૬
|
| ૫૦. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
|
જન્મતારીખ : ૫-૧૦-૧૮૯૦
|
અવસાન : ૯-૯-૧૯પર
|
| ૫૧. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા
|
(દીન, નર્મદાશંકર વ્યાસ, ભરથરી)
|
જન્મતારીખ : ૨૦-૧૦-૧૮૯૦
|
| પ૨. મહાદેવ હરિભાઈ દેસાઈ
|
જન્મતારીખ : ૧-૧-૧૮૯૨
|
અવસાન : ૧૫-૮-૧૯૪૨
|
| ૫૩. રમણલાલ વસંતલાલ દેસાઈ
|
જન્મતારીખ : ૧૨-૫-૧૮૯૨
|
અવસાન : ૨૦-૯-૧૯૫૪
|
| ૫૪. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી : ધૂમકેતુ
|
જન્મતારીખ : ૧૨-૧૨-૧૮૯૨
|
અવસાન : ૧૧-૩-૧૯૬૫
|
| ૫૫. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી
|
જન્મતારીખ : ૨૭-૬-૧૮૯૪
|
અવસાન : ૨૨-૩-૧૯૮૯
|
| પ૬. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
|
(દ.સ.ણી.; વિરાટ; વિલાપી; શાણો; સાહિત્યયાત્રી)
|
જન્મતારીખ : ૨૮-૮-૧૮૯૬
|
| ૫૭. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય (વિનોદકાન્ત, ક્રિટિક, મયૂરાનન્દ, શિવનન્દન કાશ્યપ)
|
જન્મતારીખ : ૭-૪-૧૮૯૭
|
અવસાન : ૧૭-૪-૧૯૭૪
|
| ૫૮. રસિકલાલ છોટાલાલ પરીખ (મૂચિકાર, સંજય)
|
જન્મતારીખ : ૨૦-૮-૧૮૯૭
|
અવસાન : ૧-૧૧-૧૯૮૨
|
| ૫૯. બચુભાઈ પોપટભાઈ રાવત
|
જન્મતારીખ : ૨૭-૨-૧૮૯૮
|
અવસાન : ૧૨-૭-૧૯૮૦
|
| ૬૦. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
|
જન્મતારીખ : ૨૦-૩-૧૮૯૮
|
અવસાન : ૨૭-૧૧-૧૯૬૮
|
| ૬૧. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી
|
જન્મતારીખ : ૪-૭-૧૮૯૯
|
અવસાન : ૧-૧૧-૧૯૯૧
|
| ૬૨. બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા (કમળ, કિશોરીલાલ વર્મા, ધીરજલાલ ગજાનનજી મહેતા, સુંદરરામ ત્રિપાઠી, હરરાય ત્રિપાઠી, બિન્દુ, સનત, આર. એસ. પંડ્યા, બાલજ્ઞાન, બાલમુકુન્દ, બાલગોપાળ ઉપરાંત બીજાં અનેક ઉપનામો)
|
જન્મતારીખ : ૧૭-૭-૧૮૯૯
|
અવસાન : ૧૮-૧-૧૯૫૦
|
| ૬૩. ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય
|
જન્મતારીખ : ૯-૯-૧૯૦૦
|
અવસાન : ૨૫-૧૧-૧૯૬૫
|
| ૬૪. ચંદ્રવદન ચીમનલાલ મહેતા
|
જન્મતારીખ : ૬-૪-૧૯૦૧
|
અવસાન :૪-પ-૧૯૯૧
|
| પૂજાલાલ
|
જન્મતારીખ : ૧૭-૬-૧૯૦૧
|
અવસાન : ૨૭-૧૨-૧૯૮૫
|
| ૬૬. જ્યોતીન્દ્ર હરિશંકર દવે (અવળવાણિયા, ગુપ્તા)
|
જન્મતારીખ : ૨૧-૧૦-૧૯૦૧
|
અવસાન : ૧૧-૯-૧૯૮૦
|
| ૬૭. કરસનદાસ નરસિંહ માણેક (પદ્મ, વૈશંપાયન; વ્યાસ)
|
જન્મતારીખ : ૨૮-૧૧-૧૯૦૧
|
અવસાન : ૧૮-૧-૧૯૭૮
|
| ૬૮. ડોલરરાય રંગીલદાસ માંકડ
|
જન્મતારીખ : ૨૩-૧-૧૯૦૨
|
અવસાન : ૨૯-૮-૧૯૭૦
|
| ૬૯. દુલા ભાયા (કાગ)
|
જન્મતારીખઃ ૨૫-૧૧-૧૯૦૨
|
અવસાન : ૨૨-૨-૧૯૭૭
|
| ૭૦. ઝીણાભાઈ રતનજી દેસાઈ – સ્નેહરશ્મિ
|
જન્મતારીખ : ૧૬-૪-૧૯૦૩
|
અવસાન : ૬-૧-૧૯૯૧
|
| ૭૧. નગીનદાસ નારણદાસ પારેખ
|
(જનાર્દન, મોટાભાઈ, ગ્રંથકીટ)
|
જન્મતારીખ : ૩૦-૮-૧૯૦૩
|
| ૭૨. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા (જિપ્સી)
|
જન્મતારીખ : ૧૭-૧૧-૧૯૦૪
|
અવસાન : ૧-૧૨-૧૯૭૯
|
| ૭૩. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (એક કાઠિયાવાડી, ગાર્ગ્ય, સાહિત્યવત્સલ, વિદુર, ગર્ગ જોશી)
|
જન્મતારીખ : ૨૮-૭-૧૯૦૫
|
અવસાન : ૯-૯-૨૦૦૬
|
| ૭૪. સુંદરજી ગોકળદાસ બેટાઈ (દ્વૈપાયન, મિત્રાવરુણૌ)
|
જન્મતારીખ : ૧૦-૮-૧૯૦૫
|
અવસાન : ૧૬-૧-૧૯૮૯
|
| ૭૫. વિનોદિની નીલકંઠ
|
જન્મતારીખ : ૯-૨-૧૯૦૭
|
અવસાન : ૨૯-૯-૧૯૮૭
|
| ૭૬. મનસુખલાલ મગનલાલ ઝવેરી (દેવકી અયોધ્યા, પુનર્વસુ, સિદ્ધાર્થ, મદિલાન્ત, સમિન્તીયજક)
|
જન્મતારીખ : ૩-૧૦-૧૯૦૭
|
અવસાન : ૨૭-૮-૧૯૮૧
|
| ૭૭. રમણલાલ પીતાંબરદાસ સોની
|
જન્મતારીખ : ૨૫-૧-૧૯૦૮
|
અવસાન : ૨૦-૯-૨૦૦૬
|
| ૭૮. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર - સુંદરમ્ (કોયા ભગત, ત્રિશૂળ, મરીચિ)
|
જન્મતારીખ : ૨૨-૩-૧૯૦૮
|
અવસાન તારીખ : ૧૩-૧-૧૯૯૧
|
| ૭૯. બાલાભાઈ વીરચંદ દેસાઈ (‘જયભિખ્ખુ’, બાલવીર, ભિક્ષુ સાયલાકર, મુનીન્દ્ર)
|
જન્મતારીખ : ૨૬-૬-૧૯૦૮
|
અવસાન : ૨૪-૧૨-૧૯૬૯
|
| ૮૦. અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા (ગની દહીંવાલા)
|
જન્મતારીખ : ૧૭-૮-૧૯૦૮
|
અવસાન : પ-૩-૧૯૮૭
|
| ૮૧. યશોધર નર્મદાશંકર મહેતા
|
જન્મતારીખ : ૨૪-૮-૧૯૦૯
|
અવસાન : ૨૯-૬-૧૯૮૯
|
| ૮૨. ગુલાબદાસ હરજીવનભાઈ બ્રોકર (કથક)
|
જન્મતારીખ : ૨૦-૯-૧૯૦૯
|
અવસાન : ૧૦-૬-૨૦૦૬
|
| ૮૩. જયંત હીરજી ખત્રી
|
જન્મતારીખ : ૨૪-૯-૧૯૦૯
|
અવસાન : ૬-૬-૧૯૬૮
|
| ૮૪. જયન્તિ ઘેલાભાઈ દલાલ ((અનિલ ભટ્ટ, ધરમદાસ ફરદી, નિર્વાસિત, બંદા મનચંગા) )
|
જન્મતારીખ : ૧૮-૧૧-૧૯૦૯
|
અવસાન : ૨૪-૮-૧૯૭૦
|
| ૮૫. જયમલ્લ પ્રાગજીભાઈ પરમાર (ઈંદ્રબલ, જય-વિજય, અશ્વિનીકુમાર)
|
જન્મતારીખ - ૬-૧૧-૧૯૧૦
|
અવસાન : ૧૨-૬-૧૯૯૧
|
| ૮૬. ભોગીલાલ ચુનીલાલ ગાંધી (ઉપવાસી)
|
જન્મતારીખ : ૨૬-૧-૧૯૧૧
|
અવસાન : ૧૦-૬-૨૦૦૧
|
| ૮૭. ઉમાશંકર જેઠાલાલ જોશી (વાસુકિ, શ્રવણ)
|
જન્મતારીખ : ૨૧-૭-૧૯૧૧
|
અવસાન : ૧૯-૧૨-૧૯૮૮
|
| ૮૮. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
|
જન્મતારીખ : ૧૬-૯-૧૯૧૧
|
અવસાન : ૨૩-૭-૧૯૬૦
|
| ૮૯. અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)
|
જન્મતારીખ : ૧-૧-૧૯૧૨
|
અવસાન : ૧૮-૧૧-૧૯૮૮
|
| ૯૦. પન્નાલાલ નાનાલાલ પટેલ
|
જન્મતારીખ : ૭-૫-૧૯૧૨
|
અવસાન : ૬-૪-૧૯૮૯
|
| ૯૧. પ્રહ્લાદ જેઠાલાલ પારેખ
|
જન્મતારીખ : ૧૨-૧૦-૧૯૧૨
|
અવસાન : ૨-૧-૧૯૬૨
|
| ૯૨. રાજેન્દ્ર કેશવલાલ શાહ (રામ વૃંદાવની, એકલવ્ય; કૌશિક)
|
જન્મતારીખ : ૨૮-૧-૧૯૧૩
|
અવસાન : ૧૦-૧-૨૦૧૦
|
| ૯૩. મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી - પારાશર્ય (અકિંચન, નિષ્કિંચન, મનોગમ, પ્રભુરામ શાસ્ત્રી, મકનજી)
|
જન્મતારીખ : ૧૩-૨-૧૯૧૪
|
અવસાન : ૧૯-૫-૧૯૮૫
|
| ૯૪. મનુભાઈ રાજારામ પંચોળી - દર્શક
|
જન્મતારીખ : ૧૫-૧૦-૧૯૧૪
|
અવસાન : ૨૯-૮-૨૦૦૧
|
| ૯૫. યશવન્ત પ્રાણશંકર શુક્લ (તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી)
|
જન્મતારીખ : ૮-૪-૧૯૧૫
|
અવસાન : ૨૩-૧૦-૧૯૯૯
|
| ૯૬. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ - અમૃત ‘ઘાયલ'
|
જન્મતારીખ : ૩૦-૧૦-૧૯૧૫
|
અવસાન : ૨૫-૧૨-૨૦૦૨
|
| ૯૭. હીરા રામનારાયણ પાઠક
|
જન્મતારીખ : ૧૨-૪-૧૯૧૬
|
અવસાન તારીખ : ૧પ-૯-૧૯૯૫
|
| ૯૮. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ - ઈશ્વર પેટલીકર
|
જન્મતારીખ : ૯-૫-૧૯૧૬
|
અવસાન : ૨૨-૧૧-૧૯૮૩
|
| ૯૯. શિવકુમાર ગિરિજાશંકર જોશી
|
જન્મતારીખ : ૧૬-૧૧-૧૯૧૬
|
અવસાન : ૪-૭-૧૯૮૮
|
| ૧૦૦. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા
|
જન્મતારીખ : ૧૩-૪-૧૯૧૭
|
અવસાન : ૧૮-૧-૧૯૯૫
|