શામજી રતનશી કાઠિયાવાડી

Revision as of 02:14, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાઠિયાવાડી શામજી રતનશી : વડોદરા અને તેની વિદ્યાકીય પ્રવૃત્તિ વિશેનાં પદ્યોના સંગ્રહ ‘વડોદરામાં વિદ્યાદિ વિશે કવિતા’ (૧૮૭૮), ‘વડોદરા વર્ણન’ (૧૮૭૬) તથા ‘દુકાળના દુઃખનો ગરબો’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાઠિયાવાડી શામજી રતનશી : વડોદરા અને તેની વિદ્યાકીય પ્રવૃત્તિ વિશેનાં પદ્યોના સંગ્રહ ‘વડોદરામાં વિદ્યાદિ વિશે કવિતા’ (૧૮૭૮), ‘વડોદરા વર્ણન’ (૧૮૭૬) તથા ‘દુકાળના દુઃખનો ગરબો’ના કર્તા.