અંતાણી દિલસુખરાય હીરાલાલ

Revision as of 16:26, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૩૨): ચરિત્રકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી નોકરી. ‘હજરત હાજી પીર વલી' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞાતિ દર્શન' (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ ગ્રંથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૩૨): ચરિત્રકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી નોકરી. ‘હજરત હાજી પીર વલી' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞાતિ દર્શન' (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ ગ્રંથો એમના નામે છે.