ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિલોકસીશિષ્ય;

Revision as of 06:58, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્રિલોકસીશિષ્ય;'''</span> [               ]: જૈન ૨૨...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રિલોકસીશિષ્ય; [               ]: જૈન ૨૨ કડીની ‘ધન્નાની સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]