<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
પરિષદ-પ્રમુખનાં ભાષણો (ભાગ-૧)

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીઓએ તેમના કાર્યકાળમાં પરિષદના અધિવેશનમાં આપેલા પ્રમુખીય ભાષણોના ત્રણ ભાગમાં — પહેલા ભાગમાં ૧૩ બીજામાં ૧૧ અને ત્રીજા ભાગમાં ૧૭ એમ કુલ ૪૪ — ભાષણો પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે. ૧૯૦૫થી ૨૦૦૯ સુધીના વર્ષના પ્રમુખોએ આપ્યા હતા તે ભાષણો અહીં ડીજીટલરૂપે જોવા મળશે. દરેક વ્યાખ્યાનનો વિષય નોખો-અનોખો છે. આ વ્યાખ્યાનોના વિષયમાં સાહિત્ય તો છે જ પરંતુ સાથે સાથે ભાષાનો ઇતિહાસ, વ્યાકરણ, ભાષાનું વિજ્ઞાન,સાહિત્ય સાથે જોડાયેલો સમાજ,સાહિત્ય અને સંગીત, નૃત્ય જેવી કળાઓ, ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાનું સાહિત્ય, પરિષદની કલ્પના અને એનો સંક્ષેપમાં ઇતિહાસ, લોકશાહીની વ્યાખ્યા અને વ્યાપ્તિ, પરિષદનું બંધારણ એમ વિવિધ વિચારોનો મેળો છે. અહીં તર્ક પણ છે અને કળા પણ છે એ રીતે આ ભાષણો આપણું સાક્ષરજગતનું મોઘેરું નજરાણું છે. આપણું ગૌરવ આપણો વારસો છે.
કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રારંભિક
ભાગ-૧
- ૧. શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ભાષણ
- ૨. શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું ભાષણ
- ૩. શ્રી અંબાલાલ સાકરલાલ દેસાઈનું ભાષણ
- ૪. શ્રી રણછોડભાઈ ઉદયરામ દવેનું ભાષણ
- ૫. શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ
- ૬. શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનું ભાષણ
- ૭. શ્રી કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ
- ૮. શ્રી રમણભાઈ મહીપતરામ નીલકંઠનું ભાષણ
- ૯. શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું ભાષણ
- ૧૦. શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈનું ભાષણ
- ૧૧. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું ભાષણ
- ૧૨. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીનું ભાષણ
- ૧3. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
પરિષદ-પ્રમુખનાં ભાષણો (ભાગ-૨)

ભાગ-૨
- ૧૪. કવિશ્રી અરદેશર ફરામજી ખબરદારનું ભાષણ
- ૧૫. શ્રીમતી વિદ્યાબહેનનું ભાષણ
- ૧૬. શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ભાષણ
- ૧૭. શ્રી હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયાનું ભાષણ
- ૧૮. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ (૧૮મું અધિવેશન : જૂનાગઢ)
- ૧૯. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ (૧૯મું અધિવેશન : નડિયાદ)
- ૨૦. શ્રી કાકાસાહેબ કાલેલકરનું ભાષણ
- ૨૧. શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનું ભાષણ
- ૨૨. શ્રી રસિકલાલ છો. પરીખનું ભાષણ
- ૨૩. શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ભાષણ
- ૨૪. શ્રી ઉમાશંકર જોશીનું ભાષણ
- ૨૫. શ્રી ત્રિભુવન પુ. લુહાર ‘સુંદરમ્’નું ભાષણ
- ૨૬. શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’નું ભાષણ
- ૨૭. શ્રી ગુલાબદાસ બ્રોકરનું ભાષણ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
પરિષદ-પ્રમુખનાં ભાષણો (ભાગ-૩)

ભાગ-૩
- ૨૮. શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીનું ભાષણ
- ૩૦. શ્રી અનંતરાય મ. રાવળનું ભાષણ
- ૩૧. શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શકનું’ ભાષણ
- ૩૨. શ્રી યશવંત પ્રાણશંકર શુક્લનું ભાષણ
- ૩૩. શ્રી કે. કા. શાસ્ત્રીનું ભાષણ
- ૩૪. શ્રી ભોગીલાલ સાંડેસરાનું ભાષણ
- ૩૫. શ્રી જયંત પાઠકનું ભાષણ
- ૩૬. શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’નું ભાષણ
- ૩૭. શ્રી રાજેન્દ્ર શાહનું ભાષણ
- ૩૮. શ્રી વિનોદ ભટ્ટનું ભાષણ
- ૩૯. શ્રી નિરંજન ભગતનું ભાષણ
- ૪૦. શ્રી ધીરુભાઈ ઠાકરનું ભાષણ
- ૪૧. શ્રી રઘુવીર ચૌધરીનું ભાષણ
- ૪૨. શ્રીમતી ધીરુબહેન પટેલનું ભાષણ
- ૪૩. શ્રી બકુલ ત્રિપાઠીનું ભાષણ
- ૪૩. શ્રી કુમારપાળ દેસાઈનું ભાષણ
- ૪૪. શ્રી નારાયણ દેસાઈનું ભાષણ
- ૪૫. શ્રી ભગવતીકુમાર શર્માનું ભાષણ