સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર —
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧. ફરિયાદ
સાયેબ, કોઈકેઆએકવખારઊભીકરીદીધીછે અમારારહેણાકમહોલ્લામાંજ, રાતોરાત; આપકંઈકકરો, કાયદેસરનું. —ના, ના; આતોએકઅરજછેઅમારી, સાયેબ. અગવડ? અગવડનુંતોપૂછતાજના! હક? પૂછવાનોહક, આપનો? છેજતો, મોટાસા’બ, છેજતોઆપનોપૂરેપૂરો. એવોમતલબ નો’તોકે’વાનોજરીકે, સાયેબ. આતોકે’વાનીરીતઅમારીઅભણલોકની, મે’રબાન. મતલબકેઆવખારેઅગવડોબઉવધારીમૂકીછેઅમારી, સાયેબ. તેવનાંઆપનેતકલીફઆપવાઆવીએઅમો? મુશ્કેલીઓટૂંકમાંકહેવીહોય, નાંમદાર, તોએજ કેઅમારાથીતોરાતેઊઘાતુંનથી, મે’રબાન, નેદા’ડેજગાતુંનથી. લ્યો, આટલુંકયુંએમાંઆપતોબધુંપલકમાંપામીજાઓએવાછો, સાયેબ. આપનાંતોવખાંણકરીએએટલાંઓછાંછે, નાંમદાર. પણઆવખારનુંકંઈકરો, કાયદેસર, તોમે’રબાની. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨. મુલાકાત
આઅમારાંઘરાંસાયેબ, જેગણોતે. વાયર? નાસાયેબ! હોય? વીજચોરીનાવાયરનથી, સાયેબ. લટકેછેખરા, પણએતોજીઈબીવારાઓએઐસેજનોંખીઆલ્યા’તા, સા’બ, બેસાલપહેલોં. ત્યારનાએમનેમછે, સા’બ. હેં? ના-ના, ઇયાદકેમનથી? ઇયાદછે: ચૂંટણીપેલોંઆપેજ નખાઈઆલ્યા’તા; ઇયાદછે, નાંમદાર. ના-ના, કંઈનઈંએતો, કોયક્યાંકંઈબોલ્યુંછેઅંઈ? એતોઅમથી. એતોપેલીલખમી. એતોએનોકિસોર. કિસોરનુંએકેકિસોરચોંટીજ્યો’તોગઈસાલબાપડો, વરસથયંુ, આથોંભલે. એમોંબોલીકઇયાદછેમારોકિસોર.—ના. કંઈમલ્યુંતોનથીસુધરઈકેજીઈબીકેકોઈકેતોંકોઈકને.—નઈંલખમી? આપઅપાવસો?—સોંભળ, ’લીલખમી, સાયેબનાંમદારજાતેઅલાવસેતને વળતર. સરકારકને, સમજી? ઓમનીઆય. પજેલાગ, સાયેબમે’રબાનકો. ગતીરઈએતો. ગમારલોકાંઅમારાં. મનમાંનાલાવતા. પધારો. આગળપધારો. હા, એજવખાર. પીપળાપાછળદેખાયછે, એજ. છેનેતોતિંગ, સાયેબ? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૩. વખારમાંનજર
આપસે’જમોડાપધાર્યાએટલેપીપળાતળેવધારેઅંધારિયુંજણાતુંહસે, નામદાર, પણઆજગોએતોબપોરેયતડકોપોં’ચતોનથી. લાઇનોતોએલોકાએછ-છનંખાઈછે: તૈણજમણે, તૈણડાબે. નેબીજીબેરિજવમાંપાછળ, તેવધારાની. કરંટતો, સાયેબ, ધમધમાટજાયછેઆઠે-આઠમાંથતોકનેમોંય, પાવરની કોઈખોટનથીવખારવારાને, પણદૈજાણેકેમ લાઇટનથીચલાવતાએકેઆમઆડેદા’ડે. કો’કરાતેઓંખોઓંધળીકરીમૂકેલાઇટોજલાઇટોસળગાઈને, બાકીચાહીકરીનેઆવુંરાખેછે, અંધારિયું-અંધારિયું. અલ્યા, બૅટરીલાયતોમારી, બીયેસેફવારી, ઓયડીમોંથી. હાંસા’બ, બીયેસેફમેંથા, પૂરેદસસાલથા, જનાબ, કછબોડરપેથા; લાય’લા, આતબકીહૈ, મારીબેટી, ચોમડુંચીરીનાખેઅંધારાનુંગમેતેવાનું, તેજમિજાજની. હવડેદેખાડું, સા’બ. બૅટરીહમારી, ઓંખોઆપકી, ખિડકીવખારકી. અલ્યા, જોતો, એકાદ બારીતોઢીલીનીકળસે, ધકેલીજો, ડાબે નહીંતોજમણે, પાછળનહીંતો આગળ. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૪. ...પણવખારમાંનોકરી?
દેખા, સા’બ? યેદેખો... ઔરયે... દેખાયાબરોબર? યેતોસા’બ, કુછભીનહીંહૈ, યેખડકીવાલાનજારા. મામલોતોમે’નગેટખૂલેને, તૈંયેનજરેચઢે. હાસા’બ, યેસા’બ, વખારકામે’નગેટ હૈનેબુલંદદરવાજા, સા’બ?... ના-ના, સાહેબ, ના, ગુજરાતીછું, મુસલમાનનથી. કંપલેટગુજરાતી. આતો... એમજ, સાયેબ, બીયેસેફવારીટેવ, એવુંબોલવાની. આપતોપલકમાંપામીજાઓએવામે’રબાનછો, માઈબાપ. આમે’નગેટતોનાંમદાર, દેખનારદેખતોરહીજાયએવોછે, અજવાળામાં. આજુઓટોરચે-ટોરચે, આચચ્ચારઇન્ચનાચાપડા, લોખંડી, સર; નેપણે, ત્યોં, વખારનીભીંતોમોં, નીચે, આડાબેનેઆજમણે, જોયાં.? જડીદીધાંછે બેકડાં, નેઆસીધમાંઉપરબીજોં, બેચણતરમાંજજડીલીધોંછે, નાંમદાર. નેએમોં કડેથીકડેલોઢાનાઆચાપડાઅદબભીડીને, સરકાર, નેતૈણતૈણતો તાળાં, સાયેબ, બેનીચેનાકડેડાબા-જમણીનેતીજું, દેખોઆ, વચ્ચેદૈતજેવુંબેચાપડાનુંભેગું. દૈજાણેકોણછેમાલિકઆવખારનો, સાયેબ, નેએવંુતેસંુછેઆતાળાકૂંચીમોં? એનાંમાણહાંઐડધીરાતેતૈણેતાળાંખોલેનેચાપડાપછાડેનેદરવાજા ધકેલે, ત્યારે, સાયેબ, મ્હોલ્લાનાંછોકરાંઝબકીનેરોવેચઢેછે, સાયેબ, નેબીજેદા’ડેઅમારેનોકરીતોખરીજ. ઓંખોફાડીનેજાગવુંપડે. નોકરી? છેજતો. નોકરીતોખરીજને, નાંમદાર. હા, એખરું, નાંમદાર. નોકરીમલીરે’ છેઅમોનેઆપનારાજમોં, નાંમદાર. બેકારી? બેકારીમાંતોબસઆપાહેંનીસ્હકારીતૂટીએમોંઅમારા છજણનીનોકરીગઈ, નાંમદાર. ના-ના, છયેબાપડાકારકુન-પટાવાળામાંહતા, સરકાર, એમોંનું એકેજેલમાંનથી, માલિક. જેચારસાહેબોજેલમાંજયેલાએચારેયપાછા જામીનપરછૂટ્યાછે, સાયેબ, નેલેરિયાંકરેછે, ત્યોંબહુમાળીમોં. અમનેસોવોંધોહોય, સાયેબ? છોકરતાબાપડાપોતાનેબંગલે. પણઅમારાઆછયેનુંતોઆયીબન્યુંને, નાંમદાર? હેં? ખરેખરામાં? નાહોયઆજનાજમાનામાં, નાંમદાર! અલ્યાભટ, રાઠવા, કોકિલાબૂન, છયેઝટનામ-ઠેકાણાંલખાવોઆપડાસાયેબને, છયેનેસાયેબજાતે નોકરીઅલાવસે. અલીઝટકર, કોકી, લખમીચાંલ્લોકરવાનતુક્યાં... ક્યોં, સાહેબ? ક્યોંનવીનોકરી, નાંમદાર? વખારમોં? આવીઆહામેનીવખારમોંનોકરી, નાંમદાર? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૫. સાહેબવારીસુખસોન્તી (પણવખારએમનેમ)
વોંધોસોહોય, મોટાસા’બ? વોંધાનોસવાલજનથી, સરકાર. મોટીમે’રબાનીઆપનીઆતો. આતોહોંભળતાંવેંતસે’જઓંચકોજરીકખઈજયાઅમો, નાંમદાર. એટલેએમકેઓંચકોતોસો, પણએમકેઆપનાંમદાર નોકરીઆભટ-રાઠવાનેઆવખારમાંકઈરીત્યે...? વાહ! વાહ-વાહ! આનુંનોંમવહીવટ, નાંમદાર; આનુંનોંમકડપ! અલ્યાઓ, સોંભળ્યુસૌએ: સાયેબજાતેપેલાવખારવારાઓનેરોકડુંપરખાવસે કેવખારરાખવીહોયતોઆછયેછનેઅંદરનોકરીએરાખવાપડસેનેએયે પૂરાકાયદેસરનાપગારે. વાહ! આનુંનોંમરાજનેઆનુંનોંમસુખસોન્તી. આપને? આપનેયેખરીસ્તો, સાયેબ; સુખસોન્તીઆપનેપેલી. પડવાનાસ્તો, આખામ્હોલ્લાનામતઆઇલેકસનમાંખરીજગોએજપડવાના, નાંમદાર. સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપઓમઊધીબાજુક્યોંચાલ્યા? પૂરી? આપનીમુલાકાતપૂરી? બીજેપોંચવાનુંછે? સાયેબ? ’લ્યા, સાયેબબોલ્યાક? મેમણવાડનેમિસનવારાલત્તામોંયેવખારોનોઆવોજમામલોથયોછે. ’લ્યા, બે’રોછઅ્? તોસારું, સરકાર, ત્યોંનુંજુઓ. પણ, સાયેબ, સાયેબ, આહોંમીવખારનુંકંઈનંઈ? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૬. એકસજેસન (રૂબરૂકચેરીમાં)
નાસાહેબસ્રી, કોઈનવીલપલઈનેનથીઆયા, નાંમદાર; એજરજૂઆતછે, વખારવારી. આપતૈણમાસપેલાંજ્યાંપધારેલાએજમ્હોલ્લાની. હાએજવખાર, મોટાસા’બ, ચાપડાવારી. એનું, નાંમદારસ્રી, એટલુંજછેકેએહજુત્યોંનીત્યોંજછે, ને, નામદારસ્રી, ત્રાસબહુવધીજ્યોછેનેવેઠાતોનથીતેમાંઆયાછીએ. અમોનેઆપોંચનેઅંદરઆવ્વાદીધાછે, મોટાસા’બ, આપનીરૂબરૂ; નેબીજાબધાયઆપનેઅરજીએઆયાછે, બારઓસરીમાંસોન્તીથી ઊભાછે, ચુપચાપ. ટૂંકમાંજનાંમદાર, ટૂંકમાંજ. ટૂંકમાંએકે રે’ણાકજગોછે, મંદવાડફેલાયછે, ચારમૈણાંઆછેલ્લાએકમાસમાંથઈજ્યાં, મે’રબાન. કંઈકમે’રબાનીકરો; દૈજાણેસુંનુંસુંભરેછેવખારમાં? ઘૈડાનો’તા, નાંમદાર, એકેમૈયતઘૈડીનો’તી; જુવાનજોધફાટીપડ્યાબે, નેબેતોબચ્ચાંહતાં; આડોહાનોતો એકનોએકપાછોથયો, વી-એકવીનો, કોનેકૈયે? છાપાવારાને? આપનાંમદારનેધમકીઆપનારાઅમેકોણ, સાયેબ? પણછાપાવારાપાછરપડેછે, તોપણઅમોતોમોંખોલતાનથી, નાંમદારસ્રી. આએકઆપનીઆગરબોલવાનુંઠેકાણંુરાખ્યુંછેતેરવાદેજો, માઈબાપ. તે, સાયેબ, આવખારમાંથીથોડીકચીજોડિછપોજનાકરીદેવાય? બીયેસેફમાંહોંભળેલોસાયેબ, ડિછપોજનેડિછપોજલ. બોડરપારથીદોંણચોરીમાંજેઆવેનેપકડાયતેનીબાબત. ના-ના, મોટાસા’બ, વખારમાંક્યાંબોડરપારનીવાતઆયી? મારોએમતલબનો’તો. ઓમોંતોબધુઅઈંનુંજલાગેછે. પણ, સરકાર, ગૂણોનીગૂણોઆજકેટલાયટેમથીત્યોંનીત્યોંજછે, નેનરીગંધાયછે, નાંમદાર; જીવાત-જીવાતથઈગઈછે, માઈબાપ, ને નેકરીનેકરીનેઘરાંમાંભરાયછેઅમારાંનેચટકેછેનેચોમડીમાંપેહીજાયછે, નાંમદાર. વખારઆખીમાંસુંસંુછેએઅમોનેબારરયેકેમનુંકળાય, સાયેબ? અમારાંતોછૈયાંનેભાંડુઆમટપોટપમરીજ્યાંએટલીજઅમારીજાણ. હવે, માઈબાપ, વેઠાતુંનથી. સડ્યુંસાચવેનેજીવતુંમારે, એવીતેકેવીવખાર આઆપની, નાંમદાર? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૭. નાહોય, નાંમદાર!
(સાહેબફરીમહોલ્લાનીમુલાકાતે)નાના, નાહોય, સાયેબ, એવુંતોનાહોય! સત્તાવારરીત્યે આઅમારોઆખોરે’ણાકવસ્તારઆજથીવખારનોએકભાગહોવાનું હુકમનામંુબજવાનુંછે? હતોજ? અગાઉથીહતોજ? ક્યારથીસાયેબ? પે’લેથીએટલેપે’લેથીજ, સાયેબ? પણ, સરકાર, પે’લેથીઆવખારહતીજક્યાંઅહીંયા? વસ્તી? વસ્તીતોહતીસ્તો, મારાદાદાનાવખતથી, કમસેકમ. મારોતોજલમજઆખોયડામાં, નાંમદાર; ઊછર્યાંયેઅંઈ, આબધાં. વસ્તીતોપાછળથીકેવાઈ? અસલ, મૂળ, જૂનું સત્તાવારનોમસરકારીદફતરેવખારજહતું, નાંમદાર? મેમણવાડેનેબધેયએવુંજછે, સાયેબ? ક્યાંયવસ્તીનંઈ, નેબધેવખાર? મૂળેવખારમાંજવસ્તીથઈ? વખારએજવસ્તી? વસ્તીએજવખાર? નાના, નાંમદાર, ના.... એવુંતેહોય, સાયેબ, એવુંતેહોય? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૮. ઉકેલ
આવોઆવોસાયેબ, પધારોનાંમદાર, આપઆમક્યોંથીઅમારેત્યોં? ફરિયાદ, નાંમદાર? અમારાવસ્તીવારાઓનીહાંમે? વખારવારાની? ફોજદારી? હોયએતોસાયેબ, ફરિયાદોતોહોય, દીવાનીનેડાહી, એમાંઆપેદોડવાનું? આપકચેરીએબેસીફરિયાદોસોંભળવાજોગછો, અમોબધાકચેરીએઆવી ફરિયાદકરવાજોગછીએ. સઉયે. વસવાટવારાનેવખારવારાયે. આપે, નાંમદાર, સોંભળીલેવાની, બઉબઉતોબંગલેબોલાવીને. નાના, નાંમદાર, અમેકરીએગુનો? નેતેયેપાસામોંઆવેએવો? અમેતો, સાયેબ, આપગણતરીમોંડોતોઆખીવસતીનાહજારેકકુટુંબ, પોંચ-છહજારજણ, એકેકુબબેવારવોટઆલેતોદસ-બારેઓંકડોપોંચે, પોંચસાલમાંએકવાર, નેહવેતોદૈજાણેબેવાર, તૈણવારેપેલંુથાય, તો, નાંમદાર, ઓંકડોછત્રીહજારેપોંચે. હવેઆપજકો, જાણતલછો, છત્રીહજારતેકંઈગુનોકરે? નાકરેને, નાંમદાર? વાહ, આપછોજસાગરપેટાનેસમજુ, અમેતોતમારાંછોરુ, માઈબાપ; આપકંઈકમાવતરથાવ, ઓણસાલ? નેવખારનુંતોઆખુંકોકડંુજઊકલીગયું, સાયેબ. ખોલીનાંખી, અમીંતો. અડધીકવસ્તીજઅમારીવખારખોલીનેત્યોંરે’વાચાલીગઈ, નાંમદાર. આમેઅમારારે’ણાકવસ્તારમાંભીડબહુથઈજઈ’તી, હવડોંની. ચીજવસ્તુઓ, નામદાર? સેનીચીજવસ્તુઓ? ચીજોમાંનેવસ્તુઓમાં, સાયેબ, થોડીકતોએક્ષપોટકરીનાખી, પસંદગીની, બીજીથોડીક, મીંકયું’તુંને, એમડિછપોજકરીનાખી, નેનાંમદાર, સુંકઉંઆપને બાકીનીબધીયચીજોનેવસતુઓ, નાંમદાર, અમેવસતીવારાજબધા, બધીકંઈનેકંઈરીતે, દા’ડાજોગીથોડીકદા’ડે તેરાતેથોડીકરાતજોગી, થોડીકઘૈડાં તોથોડીકછોરાં, થોડીકબૈરાં નેબાકીનીઅમોભાયડાભાયડા, નાંમદાર, એયનેલે’રથીવાપરીયેછીયે, સાયેબ, વસતુઓનેચીજો, વખારવારી. ચીજોયેકેટલીકઊચામાયલીહતી, વખારમાં, સરકાર; સડેલી નેગંધાતીયેનો’તીએવુનંઈ, તેવી-તેવડીનોંખીદીધીખાડા-ખાબડાપુરાણખાતે, બાકીનીવપરાસખાતેલઈલીધી, મે’રબાન. પેલાનોનકાનેકોંડેઘડિયાળજોઈ, સાયેબ? એલાટેમકે’ તોતારો, સરકારને. સાયેબ, ઘડિયાળમલીતોટેમજોતાંયસીખીજ્યોછેસાલોટેણી. નેપેલીછોડીએઘરેણોંઘાલ્યાંછેને, એએકેએકવખારમાંથીઊડેથી કાઢેલુંછે, હોંસાયેબ.—સોભેછેનેવાલામૂઈનેનાકે-કાને, નાંમદાર? આસરવાદ આલો. લાય’લા, પેલીએક્ષપોટવારીઅગરનીફુસફુસલાય, કાચની, નેસાયેબનેલગાય. લગાવોલગાવો, મારાસાયેબ, બગલમાંયે મઘમઘાટ. નકરકેવીગંધાતી’તીપે’લાં, આનીઆજવખાર, વગરવાપર્યી. ના, નાંમદાર, બીજીકોયરાવફરિયાદનથી, હાલતો. આપહવેપધારવુંહોયતોપધારો. વખારનોકોયડોતોજુઓનેઆવસતીએજઉકેલીનાખ્યો, નાંમદાર. [‘પરબ’ માસિક: ઓક્ટોબર૨૦૦૩]