અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

Revision as of 18:14, 1 June 2021 by Atulraval (talk | contribs)
Kavyasampada-Title-1.jpg

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

સંપાદક: મધુસૂદન કાપડિયા

અનુક્રમ

આપ નીચેના કોષ્ટકમાં કવિનું નામ, કાવ્ય શીર્ષક,પ્રથમ પંક્તિ, જન્મવર્ષ અને યુગના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ   ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ કવિનું નામ કાવ્ય શીર્ષક પ્રથમ પંક્તિ જન્મતારીખ યુગ
દલપતરામ એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
દલપતરામ ઊંટ કહે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં
દલપતરામ કેડેથી નમેલી ડોશી કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર
દલપતરામ એક ભોળો ભાભો એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી
દલપતરામ સમુદ્ર પ્રતિ ઉક્તિ રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં
દલપતરામ મિત્ર પ્રતિ ઉક્તિ વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે
દલપતરામ પુરી એક અંધેરી ગંડુરાજા પુરી એક અંધેરી ને ગંડુ રાજા
નર્મદ અવસાન-સંદેશ નવ કરશો કોઈ શોક, રસિકડાં
નર્મદ કબીરવડ ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો
૧૦ નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત!
૧૧ નવલરામ પંડ્યા જનાવરની જાન જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે
૧૩ બહેરામજી મલબારી ઇતિહાસની આરસી રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?
૧૪ બહેરામજી મલબારી ગુજરાતનું ભાવી ગૌરવ સુણ, ગરવી ગુજરાત! વાત કંઈ કહું હું કાનમાં
૧૫ ગોવર્ધનરામ મા. ત્રિપાઠી પક્ષહીનનો દેશ અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં
૧૬ ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સરસ્વતીચંદ્રનો સંન્યાસ દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા
૧૭ ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સુખી હું તેથી કોને શું? સુખી હું તેથી કોને શું?
૧૮ હરિલાલ હ. ધ્રુવ વિકરાળ વીર કેસરી ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે!
૧૯ બાળાશંકર કંથારિયા બોધ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હે
૨૦ મણિલાલ ન. દ્વિવેદી અમર આશા કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે
૨૧ મણિલાલ ન. દ્વિવેદી કિસ્મતની દગાબાજી કહીં તું જાય છે દોરી દગાબાજી કરી, કિસ્મત!
૨૨ મણિલાલ ન. દ્વિવેદી જન્મદિવસ અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
૨૩ મણિલાલ ન. દ્વિવેદી દુનીયાં-બિયાબાઁ અહા! હું એકલો દુનીયાં-બિયાબાઁમાં સુનો ભટકું
૨૪ મણિલાલ ન. દ્વિવેદી પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ દૃગ રસભર મોરે દિલ છાઈ રહી
૨૫ મણિલાલ ન. દ્વિવેદી પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય? પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?