મેહેરબાનુ ફિરોજશાહ એડનવાળા

From Ekatra Wiki
Revision as of 14:14, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "એડનવાળા મેહેરબાનુ ફિરોજશાહ: કાળા મહેલની રૂપસુંદરી યાને પાયો માલ પાદશાહનો' (૧૯૦૮), ‘સુંદર ઝામોરા', ‘શાહજાદી ઝીના’, ‘દામાવંદનો કિલ્લો’, ‘નામાંકિત નારીઓ', ‘આગલા જમાનાનો ફિલસૂફ’ વગેરે મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એડનવાળા મેહેરબાનુ ફિરોજશાહ: કાળા મહેલની રૂપસુંદરી યાને પાયો માલ પાદશાહનો' (૧૯૦૮), ‘સુંદર ઝામોરા', ‘શાહજાદી ઝીના’, ‘દામાવંદનો કિલ્લો’, ‘નામાંકિત નારીઓ', ‘આગલા જમાનાનો ફિલસૂફ’ વગેરે મૌલિક તથા અનુવાદિત વાર્તાઓ – નવલકથાઓના કર્તા.