સુના કાવશાહ ઇરાની

From Ekatra Wiki
Revision as of 17:54, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઇરાની સુના કાવશાહ: પ્રણયપ્રધાન નવલકથા ‘દિલાવર દિલ’ (૧૯૫૨) તેમ જ કુટુંબજીવનના સંઘર્ષને આલેખતી સામાજિક કૃતિ ‘બાપના શ્રાપ કે ખુદાનો ખોફ’ (૧૯૫૪)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઇરાની સુના કાવશાહ: પ્રણયપ્રધાન નવલકથા ‘દિલાવર દિલ’ (૧૯૫૨) તેમ જ કુટુંબજીવનના સંઘર્ષને આલેખતી સામાજિક કૃતિ ‘બાપના શ્રાપ કે ખુદાનો ખોફ’ (૧૯૫૪)ના કર્તા.