અરવિન્દા

From Ekatra Wiki
Revision as of 00:54, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અરવિન્દા: તત્કાલીન સામાજિક વસ્તુને કથાનકરૂપે વણી લઈ પરંપરાગત ઢબે લખાયેલી વાર્તાઓનો સંગ્રહ ‘વાર્તાલહરી'ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અરવિન્દા: તત્કાલીન સામાજિક વસ્તુને કથાનકરૂપે વણી લઈ પરંપરાગત ઢબે લખાયેલી વાર્તાઓનો સંગ્રહ ‘વાર્તાલહરી'ના કર્તા.