સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦
Revision as of 09:24, 12 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ | ૮-૧-૧૯૦૧, | ૧૨-૯-૧૯૬૫, |
| માનવતાની સાધના ૧૯૬૪ | ||
| મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ | ૨૧-૩-૧૯૦૧, | ૨-૪-૧૯૮૮, |
| ખડ ખૂટ્યાં ૧૯૮૫ | ||
| મહેતા ચંદ્રવદન ચીમનલાલ | ૬-૪-૧૯૦૧, | - |
| યમલ ૧૯૨૬ | ||
| દલવાડી પૂજાલાલ રણછોડદાસ | ૧૭-૬-૧૯૦૧, | ૨૭-૧૨-૧૯૮૫, |
| પારિજાત ૧૯૩૮ | ||
| લતીફ ઈબ્રાહીમ | ૨૨-૬-૧૯૦૧, | - |
| ક્રાંતિની જ્વાલા ૧૯૨૪ | ||
| કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ | ૨૫-૬-૧૯૦૧, | - |
| સગીરની ગઝલો ૧૯૫૧ | ||
| ' | - | |
| ' | - | |