ધ્વનિ/એક ફલ એવું
Revision as of 02:47, 5 May 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક ફલ એવું}} <center> {|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |પુ. |ફલ એવું સખી! |-{{ts|vtp}} | |જે કઠિન |-{{ts|vtp}} | |કિંતુ સ્વાદમાં... |-{{ts|vtp}} | |આસ્વાદને જે | |-{{ts|vtp}} | |નિત્ય અદકેરું બની રે' |-{{ts|vtp}} | |મિષ્ટ |-{{ts|vtp}} | |ને.... |-{...")
એક ફલ એવું
| પુ. | ફલ એવું સખી! | |
| જે કઠિન | ||
| કિંતુ સ્વાદમાં... | ||
| આસ્વાદને જે | ||
| નિત્ય અદકેરું બની રે' | ||
| મિષ્ટ | ||
| ને.... | ||
| સ્ત્રી. | ને? | |
| પુ. | પ્રાશન થકી યે જે | |
| ન કિચિત્ પણ બની. રે' | ||
| અલ્પ | ||
| સ્ત્રી. | જેવું સ્વાદ્ય | |
| તેવું અક્ષય! | ||
| પુ. | એવું અલૌકિક | |
| સ્ત્રી. | આપણું એ તો મિલન. | |
| ૨૪-૨-૫૧ |