સમયરંગ નોંધ

Revision as of 14:25, 13 February 2025 by Atulraval (talk | contribs) (Replaced content with "== સમયરંગ નોંધ == (નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આપેલી છે. તેમજ વિવ...")

સમયરંગ નોંધ

(નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આપેલી છે. તેમજ વિવિધ વિષયનાં સંમેલનો, પરિસંવાદો, પારિતોષિકો, શતાબ્દીઓ, અનેક વિશિષ્ટજનોને અપાયેલી અંજલિઓ આદિની નોંધ તેમ જ નવા ગ્રંથ કે સામયિકના પ્રકાશનનો આનંદ અને વૃતાંતનોંધો આપી છે. અહીં સામયિકમાં આપેલ નોંધનાં શીર્ષકોની વર્ણાનુક્રમે ગોઠવણી કરી છે.)