સોનાનાં વૃક્ષો/પ્રારંભિક

Revision as of 15:57, 24 January 2025 by Meghdhanu (talk | contribs)


મણિલાલ હ. પટેલના પ્રકૃતિ નિબંધો

Sonanam Vruksho - Image 1.jpg


ચયન : ગિરીશ ચૌધરી, નીતિન પટેલ


મીડિયા પબ્લિકેશન

Sonanan Vruksho
[Essays on Nature]
By Manilal H. Patel

© અરવ પટેલ, અનન્યા પટેલ

પ્રથમ આવૃત્તિ : જૂન – 2011

મૂલ્ય : રૂ. 100

મુદ્રણ સજ્જા :
અમિત ઓઝા
મીડિયા પીપલ, જૂનાગઢ

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લિકેશન
103–4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ – 362 001.
ફોન : 0285–2650505
E–mai l: media.publications@gmail.com

મુદ્રક : વ્રજ પ્રિન્ટર્સ, અમદાવાદ





અર્પણ




ડૉ. આશા ગોહિલ (મોટા પોન્ઢા)
પ્રા. હંસા પટેલ (વાપી)
– ને
આ તે કેવો ઋણાનુબન્ધ છે
જાણે આંબાના મોરની સુગન્ધ છે!!