ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્યના પ્રભેદો
ચિત્રકાવ્યના પ્રભેદો :
ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપવામાં આવ્યા છે.
Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files