Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ધ્વનિ/એક ફલ એવું
Language
Watch
Edit
Revision as of 02:50, 5 May 2025 by
Meghdhanu
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
|
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
એક ફલ એવું
પુ.
ફલ એવું સખી!
જે કઠિન
કિંતુ સ્વાદમાં...
આસ્વાદને જે
નિત્ય અદકેરું બની રે'
મિષ્ટ
ને....
સ્ત્રી.
ને?
પુ.
પ્રાશન થકી યે જે
ન કિચિત્ પણ બની. રે'
અલ્પ
સ્ત્રી.
જેવું સ્વાદ્ય
તેવું અક્ષય!
પુ.
એવું અલૌકિક
સ્ત્રી.
આપણું એ તો મિલન.
૨૪-૨-૫૧
←
રજનિ થકી યે
પ્રેમના મંત્રનું કૈંક ગુંજન
→