19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 6: | Line 6: | ||
:::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે, | :::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે, | ||
:::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે. | :::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે. | ||
:::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય, | :::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય, | ||
:::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે. | :::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે. | ||
:::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ, | :::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ, | ||
:::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે. | :::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે. | ||
:::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે, | :::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે, | ||
:::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે. | :::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે. | ||
:::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ, | :::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ, | ||
:::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે. | :::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે. | ||
:::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને, | :::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને, | ||
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે. | :::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે. | ||
</poem> | </poem> | ||
edits