23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 59: | Line 59: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—અહીં ઉતારેલા નાનકડા ખંડકમાં પહેલી પંક્તિના ત્રણ શબ્દો વચ્ચે કોઈ નિશ્ચિત અર્થ જન્મે એવો અન્વય રચવાનું મુશ્કેલ છે, અને એ પંક્તિ દુર્બોધ રહી જાય છે. એ જ રચનામાંથી બીજો ખંડક લઉં છું : | —અહીં ઉતારેલા નાનકડા ખંડકમાં પહેલી પંક્તિના ત્રણ શબ્દો વચ્ચે કોઈ નિશ્ચિત અર્થ જન્મે એવો અન્વય રચવાનું મુશ્કેલ છે, અને એ પંક્તિ દુર્બોધ રહી જાય છે. એ જ રચનામાંથી બીજો ખંડક લઉં છું : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>કે ભઈ ઘણી વાર તો | {{Block center|'''<poem>કે ભઈ ઘણી વાર તો | ||
આત્મા જેવો ભાર દેહમાં નથી સમૂગો એવું લાગે | આત્મા જેવો ભાર દેહમાં નથી સમૂગો એવું લાગે | ||
| Line 66: | Line 67: | ||
વેરણ છેરણ શ્વાસ. | વેરણ છેરણ શ્વાસ. | ||
{{right|(‘અંગત’, પૃ. ૧૪૬)}}</poem>'''}} | {{right|(‘અંગત’, પૃ. ૧૪૬)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
—અહીં ત્રીજી પંક્તિથી આરંભાતું ‘વાક્ય’ ઘણું વિચ્છિન્ન થઈને અલગ શબ્દસમૂહોના સરવાળા રૂપે રહી ગયું છે. દરેક શબ્દસમૂહની અર્થછાયા કે અર્થવલયો એટલાં પરસ્પરથી વેગળાં છે કે તેનો કોઈ પ્રતીતિકર અર્થ પકડાતો નથી. | —અહીં ત્રીજી પંક્તિથી આરંભાતું ‘વાક્ય’ ઘણું વિચ્છિન્ન થઈને અલગ શબ્દસમૂહોના સરવાળા રૂપે રહી ગયું છે. દરેક શબ્દસમૂહની અર્થછાયા કે અર્થવલયો એટલાં પરસ્પરથી વેગળાં છે કે તેનો કોઈ પ્રતીતિકર અર્થ પકડાતો નથી. | ||
આ પ્રકારનાં દૃષ્ટાંતો કદાચ આત્યંતિક લાગશે. છતાં એમાં અર્થબોધ પામવાની મુશ્કેલી છે તે આધુનિક કાવ્યરીતિની અંતર્ગત વ્યાપક રૂપમાં જોવા મળશે. | આ પ્રકારનાં દૃષ્ટાંતો કદાચ આત્યંતિક લાગશે. છતાં એમાં અર્થબોધ પામવાની મુશ્કેલી છે તે આધુનિક કાવ્યરીતિની અંતર્ગત વ્યાપક રૂપમાં જોવા મળશે. | ||
| Line 108: | Line 110: | ||
—શેખની આ રચના આધુનિક અમૂર્ત ચિત્રકળાનો સંસ્કાર લઈને આવી છે. જોકે કૃતિમાં એક ગતિશીલ બનાવનું વર્ણન છે. કાવ્યનાયક ‘હું’ને અજાણતાં જડી ગયેલા ‘ઘુવડના પડછાયા’ વિશેની નવી અભિજ્ઞતા સ્વયં એક મર્માળી ઘટના છે. સમગ્ર કૃતિમાં એ ‘પડછાયા’નો અનુભવ છે – દેખીતી રીતે જ એ એક પ્રતીકાત્મક સંદર્ભ રચે છે – પણ ‘પડછાયા’નું પ્રગટ થતું વિલક્ષણ રૂપ ભાવક પાસે વિશેષ રચનાત્મક કલ્પનાશક્તિ માગે છે. ‘પડછાયા’નું વર્તન જોતાં તે એક અજ્ઞાત ચૈતસિક સંકુલનું પ્રક્ષેપણ માત્ર લાગશે. અહીં ‘પડછાયા’ જેવી એક અમૂર્ત આકૃતિ ‘ઘુવડ’ સાથે જોડાઈ વિશિષ્ટ રીતે analogy રચે છે, તે સાથે જુદા જુદા રંગો પ્રગટ કરી તે એક મૂર્તિમંત સત્ત્વ બને છે. ‘ભીની વનસ્પતિ’નો સ્થળસંદર્ભ, આરંભ અને અંત બંને બિંદુએ, રજૂ થયો છે. કાલે ઘુવડનો વાસ એ ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ પર હતો. સમગ્ર કૃતિમાં વિસ્તરેલી ઘટનાના સંદર્ભે ‘ભીની વનસ્પતિ’ ‘પેટ’ અને તેમાં ‘પોઢેલો વાસી પવન’ જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાં અણધારી રીતે સ્ત્રીશરીરનાં સાહચર્યો જન્મી પડે. પણ એની ભૂમિકા સંદિગ્ધ રહે છે. ‘ભૂરો પડછાયો’ વળી કાવ્યનિવેદક ‘હું’ની સામે ‘અંદર થોડો લાલ પણ સળગતા’ પ્રત્યક્ષ થાય છે, પણ એ પ્રત્યક્ષીકરણને ‘ઘુવડ’નો પરિચિત અર્થ લેતાં કોઈ પ્રકાશ મળતો નથી. એની વિલક્ષણ વાસ લક્ષમાં લેતાં એ ‘પડછાયા’નું રહસ્ય ઘૂંટાય છે. ‘માણસના જેવું મોં’ અને ‘પશુના જેવી પીઠ’ એ ઓળખ ‘પડછાયા’ને એક વિલક્ષણ સત્ત્વમાં ફેરવી નાંખે છે. એનું ‘સાપણ’ રૂપ એમાં રહેલા દુરિતને સંકેત આપે છે. આમ કૃતિના ચાવીરૂપ સંદર્ભોને ઉકેલી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એનું રહસ્ય પ્રતીતિકર બનતું નથી. પડછાયાના જુદા જુદા રંગનું માત્ર દૃશ્યરૂપ મૂલ્ય નહિ હોય એમ સમજાય છે, પણ એના પ્રતીકાત્મક સંકેત તો ચિત્રકળાના મર્મીઓ જ કદાચ પકડી શકે. | —શેખની આ રચના આધુનિક અમૂર્ત ચિત્રકળાનો સંસ્કાર લઈને આવી છે. જોકે કૃતિમાં એક ગતિશીલ બનાવનું વર્ણન છે. કાવ્યનાયક ‘હું’ને અજાણતાં જડી ગયેલા ‘ઘુવડના પડછાયા’ વિશેની નવી અભિજ્ઞતા સ્વયં એક મર્માળી ઘટના છે. સમગ્ર કૃતિમાં એ ‘પડછાયા’નો અનુભવ છે – દેખીતી રીતે જ એ એક પ્રતીકાત્મક સંદર્ભ રચે છે – પણ ‘પડછાયા’નું પ્રગટ થતું વિલક્ષણ રૂપ ભાવક પાસે વિશેષ રચનાત્મક કલ્પનાશક્તિ માગે છે. ‘પડછાયા’નું વર્તન જોતાં તે એક અજ્ઞાત ચૈતસિક સંકુલનું પ્રક્ષેપણ માત્ર લાગશે. અહીં ‘પડછાયા’ જેવી એક અમૂર્ત આકૃતિ ‘ઘુવડ’ સાથે જોડાઈ વિશિષ્ટ રીતે analogy રચે છે, તે સાથે જુદા જુદા રંગો પ્રગટ કરી તે એક મૂર્તિમંત સત્ત્વ બને છે. ‘ભીની વનસ્પતિ’નો સ્થળસંદર્ભ, આરંભ અને અંત બંને બિંદુએ, રજૂ થયો છે. કાલે ઘુવડનો વાસ એ ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ પર હતો. સમગ્ર કૃતિમાં વિસ્તરેલી ઘટનાના સંદર્ભે ‘ભીની વનસ્પતિ’ ‘પેટ’ અને તેમાં ‘પોઢેલો વાસી પવન’ જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાં અણધારી રીતે સ્ત્રીશરીરનાં સાહચર્યો જન્મી પડે. પણ એની ભૂમિકા સંદિગ્ધ રહે છે. ‘ભૂરો પડછાયો’ વળી કાવ્યનિવેદક ‘હું’ની સામે ‘અંદર થોડો લાલ પણ સળગતા’ પ્રત્યક્ષ થાય છે, પણ એ પ્રત્યક્ષીકરણને ‘ઘુવડ’નો પરિચિત અર્થ લેતાં કોઈ પ્રકાશ મળતો નથી. એની વિલક્ષણ વાસ લક્ષમાં લેતાં એ ‘પડછાયા’નું રહસ્ય ઘૂંટાય છે. ‘માણસના જેવું મોં’ અને ‘પશુના જેવી પીઠ’ એ ઓળખ ‘પડછાયા’ને એક વિલક્ષણ સત્ત્વમાં ફેરવી નાંખે છે. એનું ‘સાપણ’ રૂપ એમાં રહેલા દુરિતને સંકેત આપે છે. આમ કૃતિના ચાવીરૂપ સંદર્ભોને ઉકેલી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એનું રહસ્ય પ્રતીતિકર બનતું નથી. પડછાયાના જુદા જુદા રંગનું માત્ર દૃશ્યરૂપ મૂલ્ય નહિ હોય એમ સમજાય છે, પણ એના પ્રતીકાત્મક સંકેત તો ચિત્રકળાના મર્મીઓ જ કદાચ પકડી શકે. | ||
(ઇ) આધુનિક કાવ્યરચનાઓમાં પરિચિત વાસ્તવથી અત્યંત દૂરના અનુભવોમાં અતિવાસ્તવનું સ્તર જ્યાં ખુલે છે, કે ફેન્ટસીનું વિશ્વ ઊઘડે છે, કે અતિપ્રાકૃત ઘટનાઓ આકાર લે છે, ત્યાં સામાન્ય ભાવક જ નહિ, પરંપરાગત કાવ્યસાહિત્યને મર્મજ્ઞ અભ્યાસી પણ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય એમ બને. એ પ્રકારની રચનાઓમાં જે કંઈ કાવ્યાત્મક ઘટના ઘટે છે તેમાં પ્રશ્ન માત્ર પ્રતીકીકરણનો કે અમૂર્તીકરણનો જ નથી, પરિચિત વાસ્તવના જ્ઞાનમાં યોજતા મનોવ્યાપારો જ એમાં કોઈક રીતે અવળસવળ થતા જણાશે. કાવ્યનિવેદક ‘હું’ની ઉપસ્થિતિ એમાં પ્રતીત થતી હોય તો પણ તે કોઈ લૌકિક ‘હું’ નથી : કવિની સર્જકચેતનાનો તે એક સ્વયં ગતિશીલ અંશ માત્ર સંભવે છે. ભરત નાયકની ‘કોલાજ’ શીર્ષકની કૃતિનો આ સંદર્ભ જોઈએ : | (ઇ) આધુનિક કાવ્યરચનાઓમાં પરિચિત વાસ્તવથી અત્યંત દૂરના અનુભવોમાં અતિવાસ્તવનું સ્તર જ્યાં ખુલે છે, કે ફેન્ટસીનું વિશ્વ ઊઘડે છે, કે અતિપ્રાકૃત ઘટનાઓ આકાર લે છે, ત્યાં સામાન્ય ભાવક જ નહિ, પરંપરાગત કાવ્યસાહિત્યને મર્મજ્ઞ અભ્યાસી પણ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય એમ બને. એ પ્રકારની રચનાઓમાં જે કંઈ કાવ્યાત્મક ઘટના ઘટે છે તેમાં પ્રશ્ન માત્ર પ્રતીકીકરણનો કે અમૂર્તીકરણનો જ નથી, પરિચિત વાસ્તવના જ્ઞાનમાં યોજતા મનોવ્યાપારો જ એમાં કોઈક રીતે અવળસવળ થતા જણાશે. કાવ્યનિવેદક ‘હું’ની ઉપસ્થિતિ એમાં પ્રતીત થતી હોય તો પણ તે કોઈ લૌકિક ‘હું’ નથી : કવિની સર્જકચેતનાનો તે એક સ્વયં ગતિશીલ અંશ માત્ર સંભવે છે. ભરત નાયકની ‘કોલાજ’ શીર્ષકની કૃતિનો આ સંદર્ભ જોઈએ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ઇંટોમાં હતી તિરાડ. | {{Block center|'''<poem>ઇંટોમાં હતી તિરાડ. | ||
થડમાં બાકોરું. | થડમાં બાકોરું. | ||
| Line 121: | Line 124: | ||
ટાલિયો અખબારના છેદમાંથી અશ્વનાં નસકોરાં ફૂત્કારતો હતો. | ટાલિયો અખબારના છેદમાંથી અશ્વનાં નસકોરાં ફૂત્કારતો હતો. | ||
ટોળું હાલ્યા કરે એના હાથની ડાળખીઓ પરથી | ટોળું હાલ્યા કરે એના હાથની ડાળખીઓ પરથી | ||
{{gap|3em}}ખિસકોલીઓ દદડ્યા કરે... | |||
દેડકા ઠેકે ત્યાં–ખાબોચિયે ખાબકે, જીવાત બણબણી ઊઠે. | દેડકા ઠેકે ત્યાં–ખાબોચિયે ખાબકે, જીવાત બણબણી ઊઠે. | ||
આ રચનાનો ઉત્તરાર્ધ હવે જુઓ : | આ રચનાનો ઉત્તરાર્ધ હવે જુઓ : | ||
| Line 139: | Line 142: | ||
ને મેં તિરાડમાંથી તાકી લીધું. | ને મેં તિરાડમાંથી તાકી લીધું. | ||
{{right|(‘અવતરણ’, પૃ. ૧૩)}}</poem>'''}} | {{right|(‘અવતરણ’, પૃ. ૧૩)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
—આ રચનાનું શીર્ષક સૂચવે છે તેમ, ચિત્રકળાની કોલાજ પદ્ધતિનો એમાં વિનિયોગ છે, અથવા એમ કહો કે એ પદ્ધતિની પ્રેરણા છે. જો કે કવિતાનું માધ્યમ ભાષા ચિત્રકળાના માધ્યમથી જુદું છે. ભાષાના શબ્દો, નામ, વિશેષણ, ક્રિયાપદ જેવી કોટિઓમાં વહેચાયેલા છે. એમાં ક્રિયા, ક્રમ, સમયબોધ, અર્થસંયોજન જેવા વિશિષ્ટ સંકેતોની સહોપસ્થિતિ યોજાય છે. પંક્તિ પછી પંક્તિ, કલ્પનો પછી કલ્પન, ક્રિયા પછી ક્રિયા એવો સામયિક સંદર્ભ એમાં અલ્પ માત્રામાં તોય વિશેષ ભાગ ભજવે છે. અતિવાસ્તવને આંબી લેતી કવિચેતના ઉપલક સ્તરે તો અમુક અતંત્રતા જ રજૂ કરે છે, પણ કૃતિમાંનાં છેક તળનાં પ્રતીકોને ભાવકે ખૂબ ધીરજપૂર્વક જોડવાનાં રહે છે. ‘ઈંટોમાં હતી તિરાડ’ એ સંદર્ભ ‘તિરાડમાંથી જળ દેખાય અને ક્ષિતિજ’ અને ‘તિરાડમાં વંદાની મૂછ ફરક્યા કરતી હતી’ સાથે કોઈ સ્તરે જોડાય છે. એક અતિવાસ્તવ કોટિની પરિસ્થિતિના એ અંશો છે. કૃતિના ઉત્તરાર્ધમાં ‘પંખીની પાંખોમાં તિરાડ પડી’ ‘તિરાડમાંથી જોઈ લો – કીકીઓની માળા પહાડે પહેરી’ અને અંતની પંક્તિ ‘...ને મેં તિરાડમાંથી તાકી લીધું’ એવી અતિવાસ્તવની કોટિની જે ઘટના રજૂ થઈ છે તેને પૂર્વાર્ધના એ જાતના પ્રતીકાત્મક સંદર્ભ સાથે મજ્જાગત સંબંધ હોવાનો અહેસાસ મળે જ છે. ‘ઇંટ’, ‘પહાડ’, ‘જળ’, ‘વંદા’, ‘અશ્વ’, ‘થડ’ જેવાં પ્રાણવાન પ્રતીકો સ્વયં અહીં આંતરિક પ્રચ્છન્ન ભાત રચતાં દેખાશે. એ દરેકનાં અર્થવલયો પરસ્પરને છેદે અને ભેદે છે. પણ સમગ્ર અતિવાસ્તવની ઘટના અર્ધપારદર્શી જ રહી જાય છે. સંતર્પક રીતે પ્રત્યાયન થતું રહી જાય છે એવી લાગણી શેષ રહી જાય છે. સિતાંશુ, રાવજી, શેખ આદિ કવિઓમાં આવા દુર્ગ્રાહ્ય સંદર્ભો ક્યાંક ને ક્યાંક મળવાના જ. | —આ રચનાનું શીર્ષક સૂચવે છે તેમ, ચિત્રકળાની કોલાજ પદ્ધતિનો એમાં વિનિયોગ છે, અથવા એમ કહો કે એ પદ્ધતિની પ્રેરણા છે. જો કે કવિતાનું માધ્યમ ભાષા ચિત્રકળાના માધ્યમથી જુદું છે. ભાષાના શબ્દો, નામ, વિશેષણ, ક્રિયાપદ જેવી કોટિઓમાં વહેચાયેલા છે. એમાં ક્રિયા, ક્રમ, સમયબોધ, અર્થસંયોજન જેવા વિશિષ્ટ સંકેતોની સહોપસ્થિતિ યોજાય છે. પંક્તિ પછી પંક્તિ, કલ્પનો પછી કલ્પન, ક્રિયા પછી ક્રિયા એવો સામયિક સંદર્ભ એમાં અલ્પ માત્રામાં તોય વિશેષ ભાગ ભજવે છે. અતિવાસ્તવને આંબી લેતી કવિચેતના ઉપલક સ્તરે તો અમુક અતંત્રતા જ રજૂ કરે છે, પણ કૃતિમાંનાં છેક તળનાં પ્રતીકોને ભાવકે ખૂબ ધીરજપૂર્વક જોડવાનાં રહે છે. ‘ઈંટોમાં હતી તિરાડ’ એ સંદર્ભ ‘તિરાડમાંથી જળ દેખાય અને ક્ષિતિજ’ અને ‘તિરાડમાં વંદાની મૂછ ફરક્યા કરતી હતી’ સાથે કોઈ સ્તરે જોડાય છે. એક અતિવાસ્તવ કોટિની પરિસ્થિતિના એ અંશો છે. કૃતિના ઉત્તરાર્ધમાં ‘પંખીની પાંખોમાં તિરાડ પડી’ ‘તિરાડમાંથી જોઈ લો – કીકીઓની માળા પહાડે પહેરી’ અને અંતની પંક્તિ ‘...ને મેં તિરાડમાંથી તાકી લીધું’ એવી અતિવાસ્તવની કોટિની જે ઘટના રજૂ થઈ છે તેને પૂર્વાર્ધના એ જાતના પ્રતીકાત્મક સંદર્ભ સાથે મજ્જાગત સંબંધ હોવાનો અહેસાસ મળે જ છે. ‘ઇંટ’, ‘પહાડ’, ‘જળ’, ‘વંદા’, ‘અશ્વ’, ‘થડ’ જેવાં પ્રાણવાન પ્રતીકો સ્વયં અહીં આંતરિક પ્રચ્છન્ન ભાત રચતાં દેખાશે. એ દરેકનાં અર્થવલયો પરસ્પરને છેદે અને ભેદે છે. પણ સમગ્ર અતિવાસ્તવની ઘટના અર્ધપારદર્શી જ રહી જાય છે. સંતર્પક રીતે પ્રત્યાયન થતું રહી જાય છે એવી લાગણી શેષ રહી જાય છે. સિતાંશુ, રાવજી, શેખ આદિ કવિઓમાં આવા દુર્ગ્રાહ્ય સંદર્ભો ક્યાંક ને ક્યાંક મળવાના જ. | ||
(ફ) આધુનિક કવિ પોતાની અંગત લાગણીઓના નિરૂપણ અર્થે, વાચકોને સામાન્ય રીતે પરિચિત એવા જગતથી દૂરના અને અણજાણ પદાર્થોને પ્રતીકોરૂપે યોજે છે ત્યાં પણ પ્રત્યાયનની અમુક મુશ્કેલી ઊભી થાય એમ બને. જેમ કે, યશવંત ત્રિવેદીએ તેમની એક ‘ધુમ્મસની દીવાલોમાં’ શીર્ષકની રચનામાં ઓલિવ જેવા દૂર ધરતીના વૃક્ષનો, ફ્લેમિંગો જેવા પંખીનો અને આંદાલુસ્યા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રતીકાત્મક રીતિએ પ્રયોગ કર્યો છે. પણ આ પ્રકારનાં અપરિચિત કે અલ્પપરિચિત પ્રતીકોની સાર્થકતા પ્રશ્નરૂપ બને છે. વાચક એવાં પ્રતીકો વિશે કોઈ માહિતીકોશમાંથી માહિતી મેળવે એટલે એનો અમુક અર્થ પકડાય, પણ ભાવભૂમિકાએથી એ એટલાં ચિત્તસ્પર્શી ન બને. જે પ્રતીકોે ભાવકને પોતાના ગાઢ અનુભવક્ષેત્રમાંથી-પોતાના ધર્મગ્રંથો સંસ્કૃતિ પરંપરા કે પ્રકૃતિમાંથી-મળ્યાં હોય તેની સાથે તેને ગહન લાગણીઓના સ્તરેથી સંબંધ સ્થપાયો હોય છે. એવાં પ્રતીકો ભાવકની સંવિદ્ને વિચાર લાગણી અને કલ્પનાના સ્તરોએ એકી સાથે સ્પર્શી તેને સુખદ ચમત્કૃતિભર્યા અનુભવમાં ઓતપ્રોત કરી મૂકે છે. | (ફ) આધુનિક કવિ પોતાની અંગત લાગણીઓના નિરૂપણ અર્થે, વાચકોને સામાન્ય રીતે પરિચિત એવા જગતથી દૂરના અને અણજાણ પદાર્થોને પ્રતીકોરૂપે યોજે છે ત્યાં પણ પ્રત્યાયનની અમુક મુશ્કેલી ઊભી થાય એમ બને. જેમ કે, યશવંત ત્રિવેદીએ તેમની એક ‘ધુમ્મસની દીવાલોમાં’ શીર્ષકની રચનામાં ઓલિવ જેવા દૂર ધરતીના વૃક્ષનો, ફ્લેમિંગો જેવા પંખીનો અને આંદાલુસ્યા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રતીકાત્મક રીતિએ પ્રયોગ કર્યો છે. પણ આ પ્રકારનાં અપરિચિત કે અલ્પપરિચિત પ્રતીકોની સાર્થકતા પ્રશ્નરૂપ બને છે. વાચક એવાં પ્રતીકો વિશે કોઈ માહિતીકોશમાંથી માહિતી મેળવે એટલે એનો અમુક અર્થ પકડાય, પણ ભાવભૂમિકાએથી એ એટલાં ચિત્તસ્પર્શી ન બને. જે પ્રતીકોે ભાવકને પોતાના ગાઢ અનુભવક્ષેત્રમાંથી-પોતાના ધર્મગ્રંથો સંસ્કૃતિ પરંપરા કે પ્રકૃતિમાંથી-મળ્યાં હોય તેની સાથે તેને ગહન લાગણીઓના સ્તરેથી સંબંધ સ્થપાયો હોય છે. એવાં પ્રતીકો ભાવકની સંવિદ્ને વિચાર લાગણી અને કલ્પનાના સ્તરોએ એકી સાથે સ્પર્શી તેને સુખદ ચમત્કૃતિભર્યા અનુભવમાં ઓતપ્રોત કરી મૂકે છે. | ||