ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
માત્ર નાણાં ખર્ચવાની શક્તિ અને કામ કરવાની ઈચ્છાવડે આ ગ્રંથ સરખાં પુસ્તકોની સફળતા સિદ્ધ થતી નથી. ગ્રંથકારો અગર તેમના સંબંધીઓનો સંપૂર્ણ સહકાર મળે તો જ એ પ્રયોજન યથાયોગ્ય થાય. તે માટે ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના શુભેચ્છકોને બનતી સહાયતા આપવા નમ્ર વિનંતિ છે. નાના મોટા સર્વ ગ્રંથકારોને અહીં સ્થાન મળે અને કોઈ લાયક લેખક અંધારામાં ન રહી જાય એ સંચાલકોની તીવ્ર ઈચ્છા છે અને એ ફળીભૂત થવા યથાશક્તિ પ્રયાસ કરવામાં આવે છે એ વાંચનાર જોઈ શકશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|અમદાવાદ, <br>તા. ૪–૧૦–૩૪ ||'''વિદ્યાબહેન ૨, નીલકંઠ'''}}
{{rh|અમદાવાદ, <br>તા. ૪–૧૦–૩૪ ||'''વિદ્યાબહેન ૨. નીલકંઠ'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2