કથાલોક/ઉદ્ધ્વસ્ત અંતરની કથા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
{{Block center|'''<poem>રૂપ રંગ ને કાયાની માયા,

મૃગજળ પાછળ મિથ્યા ધાયા,
મૃગજળ પાછળ મિથ્યા ધાયા,
ફાંફાં મારી ફસાયો, દયાનિધિ...
{{gap}}ફાંફાં મારી ફસાયો, દયાનિધિ...
અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>'''}}
{{gap}}અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કાયાની માયા’ પણ આ કથાનો કેન્દ્રવર્તી સૂર છે અને કથાનું બંધબેસતું શીર્ષક બનવા જેટલી એ ક્ષમતા ધરાવે છે. ‘મૃગજળ પાછળ મિથ્યા ધાયા’ જેવો પાદરીશાઈ ઉપાલંભ લેખકે પોતે ક્યાંય આપ્યો ન હોવા છતાં, કથાનાં ત્રણેય મુખ્ય પાત્રો માટે એ સ્વાનુભવનો અઘોષિત ઉદ્ગાર બની જ રહે છે.