મર્મર/શરદ સંવેદન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|એવી શી મારી કસૂર?}}
{{Heading|શરદસંવેદન}}
 
{{Block center|<poem>શરદસંવેદન


{{Block center|<poem>
શી ખીલી શરદની રાત્રિ!  
શી ખીલી શરદની રાત્રિ!  
{{gap|3em}]મલકાવે મુખ મૃદુગાત્રી;  
{{gap|3em}}મલકાવે મુખ મૃદુગાત્રી;  
ચઢી ચંદ્ર રહ્યો આકાશે  
ચઢી ચંદ્ર રહ્યો આકાશે  
{{gap|3em}]સ્મરનો સલૂણો સહયાત્રી.  
{{gap|3em}}સ્મરનો સલૂણો સહયાત્રી.  


ખીલી રહ્યાં કુમુદ કાસારે  
ખીલી રહ્યાં કુમુદ કાસારે  
{{gap|3em}]ન્હાતું જગ જ્યોત્સ્નાધારે;  
{{gap|3em}}ન્હાતું જગ જ્યોત્સ્નાધારે;  
સૃષ્ટિ જાગી રહી સારી  
સૃષ્ટિ જાગી રહી સારી  
{{gap|3em}]કો અણદીઠના અણસારે.  
{{gap|3em}}કો અણદીઠના અણસારે.  


રમણીરાસની રસતાલી  
રમણીરાસની રસતાલી  
{{gap|3em}]કંકણની રણક મતવાલી;  
{{gap|3em}}કંકણની રણક મતવાલી;  
પીતાં ન ધરાતા પ્રાણો  
પીતાં ન ધરાતા પ્રાણો  
{{gap|3em}]પ્રીતિની છલોછલ પ્યાલી.  
{{gap|3em}}પ્રીતિની છલોછલ પ્યાલી.  


મ્હેકી રહી મોહક ધરતી  
મ્હેકી રહી મોહક ધરતી  
{{gap|3em}]સુખનાં સંવનનો કરતી;  
{{gap|3em}}સુખનાં સંવનનો કરતી;  
કો ફુલ્લ વદનના ચંદ્રે  
કો ફુલ્લ વદનના ચંદ્રે  
{{gap|3em}]ચઢી અંતરસાગર ભરતી.  
{{gap|3em}}ચઢી અંતરસાગર ભરતી.  
</poem>}}  
</poem>}}  
<br>
<br>