ધ્વનિ/જા...ઓ, આવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જા.. ઓ, આવ}} {{Block center|<poem> ‘જા.....ઓ’. તેં દૃષ્ટિને જોબનમદે રંગી કીધું શાસન. દિશાઓ મૂક તે પ્રતિઘોષથી ગર્જી ઊઠી રે ‘જા...ઓ જા...ઓ' એ શબ્દ, ને એ શોર એમાં એ જ તારો તોર (શો ઉપહાસ તારો!) 'જા...ઓ' તુ...")
 
(+1)
 
Line 22: Line 22:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = પ્રાસાનુપ્રાસ
|next = તમસો મા...
|next = પાવકની જ્વાલ યદિ
}}
}}

Latest revision as of 03:23, 5 May 2025


જા.. ઓ, આવ

‘જા.....ઓ’.
તેં દૃષ્ટિને જોબનમદે રંગી કીધું શાસન.
દિશાઓ મૂક
તે પ્રતિઘોષથી ગર્જી ઊઠી રે
‘જા...ઓ
જા...ઓ'
એ શબ્દ, ને એ શોર
એમાં એ જ તારો તોર
(શો ઉપહાસ તારો!)
'જા...ઓ'

તું 'આવ' ક્હે.
પાષાણનું ઉર ધન્યતાથી આર્દ્ર થઈ
ટહુકાર દેશે
‘આવ'.
૨૧-૧-૫૦