1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }} {{Poem2Open}} ૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર {{Poem2Close}} પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | <ref></ref>{{SetTitle}} | ||
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }} | {{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }} | ||
{{ | {{center|<poem> | ||
૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર | ૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર | ||
</poem>}} | |||
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. | પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. | ||
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે. | આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે. | ||
edits