19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અનુલેખ : કૅથાર્સિસ | }} {{Poem2Open}} કૅથાર્સિસ એટલે લાગણીઓની અતિશયતા અને અનૌચિત્યને નિવારી એની પ્રમાણસરની ને યોગ્યતાયુક્ત સ્થિતિ નિપજાવવી એવો અર્થ લેતાં આપણે એ મુશ્કેલી અનુભવેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
કૅથાર્સિસ કોઈક રીતે લાગણી અને બુદ્ધિની નૈતિક એકરેખતા-સમરેખતા પ્રેરી શકે, કેમ કે ટ્રૅજેડી કરુણા અને ભયની લાગણી યોગ્યતાપૂર્વક જગાડે છે. (ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૨૦૦-૦૧) | કૅથાર્સિસ કોઈક રીતે લાગણી અને બુદ્ધિની નૈતિક એકરેખતા-સમરેખતા પ્રેરી શકે, કેમ કે ટ્રૅજેડી કરુણા અને ભયની લાગણી યોગ્યતાપૂર્વક જગાડે છે. (ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૨૦૦-૦૧) | ||
લિઑન ગોલ્ડન તો ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસના ઉલ્લેખવાળા વાક્યખંડનો અનુવાદ જ એમ કરે છે કે “કરુણાજનક અને ભયજનક ઘટનાઓના નિરૂપણ દ્વારા આવી કરુણાજનક અને ભયજનક ઘટનાઓનું કૅથાર્સિસ સાથે છે.” વિવરણકાર હાર્ડિસન આની સમજૂતી આપતાં કહે છે કે સામાન્ય રીતે કૅથાર્સિસને પ્રેક્ષકોની માનસિકતા સાથે સાંકળવામાં આવે છે. ટ્રૅજેડીમાં શું બને છે તેની સાથે નહીં. પણ ‘પોએટિક્સ’ ટ્રૅજેડીના સ્વરૂપ વિશેનો, એના રચનાવિધાનને અનુલક્ષતો પ્રબંધ છે. પ્રેક્ષકના પ્રતિભાવો વિશેનો ગ્રંથ નથી. તેથી કૅથાર્સિસને લાગણીઓ સાથે નહીં, ઘટનાઓ સાથે સાંકળવું જોઈએ. ટ્રૅજિક આનંદને પણ ઍરિસ્ટૉટલ ઘટનાપ્રપંચમાંથી જન્મતો લેખે છે. એ ઘટનાનિરૂપણમાંથી પ્રાપ્ત થતા શિક્ષણનો, જ્ઞાનનો એ આનંદ હોય છે. ટ્રૅજેડીનો રચનાર કરુણાજનક અને ભયજનક બનાવોને એવી રીતે પ્રસ્તુત કરે છે કે જેથી સંભવિતતાના અને આવશ્યકતાના સિદ્ધાંતો પ્રગટ થાય. એ સિદ્ધાંતો એ બનાવોને એક ક્રિયા રૂપે સંયોજે અને આદિથી અંત સુધી એ ક્રિયા સાથેનો એ બનાવોનો સંબંધ પ્રદર્શિત કરે. બનાવો વિશદીકરણ – નિર્મલીકરણ પામે છે – એ અર્થમાં કે સાર્વત્રિકતાની દૃષ્ટિએ એમના પરસ્પરના સંબંધો વ્યક્ત થાય છે. આ બનાવોનું કૅથાર્સિસ નાયકના ચરિત્ર અને પરિણામ વચ્ચેનો સંગતિ-સંબંધ ભાવક પ્રત્યક્ષ કરે છે અને ચરિત્ર તથા નિયતિના સંબંધ વિશે કંઈક જાણતો થાય છે. આ સ્થિતિ ભાવકની કરુણા અને ભયની લાગણીઓને નિર્મૂળ ન કરે, તોપણ એમાં ઘટાડો કરે છે. કરુણા અને ભયની લાગણીઓનો આ ઘટાડો ટ્રૅજેડીની ઉપપેદાશ છે, એનું લક્ષ્ય તો પેલો જ્ઞાનપ્રાપ્તિનો આનંદ જ છે. (લિઑન ગોલ્ડન અને ઓ.બી. હાર્ડિસન, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૧૬-૧૯) | લિઑન ગોલ્ડન તો ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસના ઉલ્લેખવાળા વાક્યખંડનો અનુવાદ જ એમ કરે છે કે “કરુણાજનક અને ભયજનક ઘટનાઓના નિરૂપણ દ્વારા આવી કરુણાજનક અને ભયજનક ઘટનાઓનું કૅથાર્સિસ સાથે છે.” વિવરણકાર હાર્ડિસન આની સમજૂતી આપતાં કહે છે કે સામાન્ય રીતે કૅથાર્સિસને પ્રેક્ષકોની માનસિકતા સાથે સાંકળવામાં આવે છે. ટ્રૅજેડીમાં શું બને છે તેની સાથે નહીં. પણ ‘પોએટિક્સ’ ટ્રૅજેડીના સ્વરૂપ વિશેનો, એના રચનાવિધાનને અનુલક્ષતો પ્રબંધ છે. પ્રેક્ષકના પ્રતિભાવો વિશેનો ગ્રંથ નથી. તેથી કૅથાર્સિસને લાગણીઓ સાથે નહીં, ઘટનાઓ સાથે સાંકળવું જોઈએ. ટ્રૅજિક આનંદને પણ ઍરિસ્ટૉટલ ઘટનાપ્રપંચમાંથી જન્મતો લેખે છે. એ ઘટનાનિરૂપણમાંથી પ્રાપ્ત થતા શિક્ષણનો, જ્ઞાનનો એ આનંદ હોય છે. ટ્રૅજેડીનો રચનાર કરુણાજનક અને ભયજનક બનાવોને એવી રીતે પ્રસ્તુત કરે છે કે જેથી સંભવિતતાના અને આવશ્યકતાના સિદ્ધાંતો પ્રગટ થાય. એ સિદ્ધાંતો એ બનાવોને એક ક્રિયા રૂપે સંયોજે અને આદિથી અંત સુધી એ ક્રિયા સાથેનો એ બનાવોનો સંબંધ પ્રદર્શિત કરે. બનાવો વિશદીકરણ – નિર્મલીકરણ પામે છે – એ અર્થમાં કે સાર્વત્રિકતાની દૃષ્ટિએ એમના પરસ્પરના સંબંધો વ્યક્ત થાય છે. આ બનાવોનું કૅથાર્સિસ નાયકના ચરિત્ર અને પરિણામ વચ્ચેનો સંગતિ-સંબંધ ભાવક પ્રત્યક્ષ કરે છે અને ચરિત્ર તથા નિયતિના સંબંધ વિશે કંઈક જાણતો થાય છે. આ સ્થિતિ ભાવકની કરુણા અને ભયની લાગણીઓને નિર્મૂળ ન કરે, તોપણ એમાં ઘટાડો કરે છે. કરુણા અને ભયની લાગણીઓનો આ ઘટાડો ટ્રૅજેડીની ઉપપેદાશ છે, એનું લક્ષ્ય તો પેલો જ્ઞાનપ્રાપ્તિનો આનંદ જ છે. (લિઑન ગોલ્ડન અને ઓ.બી. હાર્ડિસન, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૧૬-૧૯) | ||
પાદટીપ : | '''પાદટીપ :''' | ||
૧. જુઓ ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૬૯-૭૦. | ૧. જુઓ ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૬૯-૭૦. | ||
૨. વિમ્સૅટ અને બ્રુક્સ, લિટરરી ક્રિટિસિઝમ, એ શૉર્ટ હિસ્ટરી, પૃ.૨૨-૨૩. | ૨. વિમ્સૅટ અને બ્રુક્સ, લિટરરી ક્રિટિસિઝમ, એ શૉર્ટ હિસ્ટરી, પૃ.૨૨-૨૩. | ||
| Line 61: | Line 61: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં | |||
|next = કવિતાની ઉત્કૃષ્ટતા : ઓળખ અને અનુભવ | |||
}} | |||
edits