19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ | }} {{Poem2Open}} આપણે આરંભમાં કહેલું કે ઍરિસ્ટૉટલ કળા અને કવિતાને પ્લેટોએ એના પર લાદેલાં ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનાં ધોરણોમાંથી મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
આ રીતે, ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું લાગે ત્યાંયે સમગ્રપણે જોતાં નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું નથી; એનું ધોરણ આપણા નૈતિક ધોરણને મળતું આવતું તો નથી જ. આ બાબતને બીજી હકીકતોથી પણ સમર્થન મળે છે. ઍરિસ્ટૉફનીઝ યુરિપિડીઝના અનૈતિક પ્રભાવ વિશે ઘણી વાતો કરે છે; ઍરિસ્ટૉટલ યુરિપિડીઝના દોષો બતાવવા છતાં આ વિશે એક અક્ષરે ઉચ્ચારતા નથી. સૉફક્લીઝની એ પ્રશંસા કરે છે પણ એના નૈતિક શિક્ષણ માટે નહીં, એની કૃતિઓમાં દેખાતી સંઘટનાની એકાત્મકતા માટે. ઍરિસ્ટૉટલ નૈતિક દૃષ્ટિબિંદુથી કળાનું મૂલ્યાંકન કરતા નથી. ટ્રૅજેડી-કૉમેડીનું વર્ગીકરણ રસશાસ્ત્રને ધોરણે કરવામાં આવ્યું છે અને ઍરિસ્ટૉટલનો કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે વધારે પક્ષપાત હોય તો એનું કારણ પણ એ જ હોઈ શકે કે ટ્રૅજેડી કૉમેડી કરતાં વધારે ઊંડો, ઊંચો રસાનુભવ કરાવે છે. | આ રીતે, ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું લાગે ત્યાંયે સમગ્રપણે જોતાં નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું નથી; એનું ધોરણ આપણા નૈતિક ધોરણને મળતું આવતું તો નથી જ. આ બાબતને બીજી હકીકતોથી પણ સમર્થન મળે છે. ઍરિસ્ટૉફનીઝ યુરિપિડીઝના અનૈતિક પ્રભાવ વિશે ઘણી વાતો કરે છે; ઍરિસ્ટૉટલ યુરિપિડીઝના દોષો બતાવવા છતાં આ વિશે એક અક્ષરે ઉચ્ચારતા નથી. સૉફક્લીઝની એ પ્રશંસા કરે છે પણ એના નૈતિક શિક્ષણ માટે નહીં, એની કૃતિઓમાં દેખાતી સંઘટનાની એકાત્મકતા માટે. ઍરિસ્ટૉટલ નૈતિક દૃષ્ટિબિંદુથી કળાનું મૂલ્યાંકન કરતા નથી. ટ્રૅજેડી-કૉમેડીનું વર્ગીકરણ રસશાસ્ત્રને ધોરણે કરવામાં આવ્યું છે અને ઍરિસ્ટૉટલનો કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે વધારે પક્ષપાત હોય તો એનું કારણ પણ એ જ હોઈ શકે કે ટ્રૅજેડી કૉમેડી કરતાં વધારે ઊંડો, ઊંચો રસાનુભવ કરાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય | |||
|next = કાવ્યનું ફલ : કૅથાર્સિસ | |||
}} | |||
edits