અનુષંગ/કલ્પનનું સ્વરૂ૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કલ્પનનું સ્વરૂ૫ | }} {{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}} {{Poem2Open}} કવિ જ્યારે વિવેચક બને છે ત્યારે તેની સામે એક નવો જ ભય આવીને ઊભો રહે છે – પોતાની જાતને નકારવાનો, પોતાની જાતને ખોટ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|  કલ્પનનું સ્વરૂ૫ |  }}
{{Heading|  કલ્પનનું સ્વરૂ૫<ref>1<ref> |  }}

{{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}}

Line 10: Line 10:
હા, તો હવે એ નિયમ અને તર્કની દુનિયામાં છે અને એ દુનિયાની ભાષા એણે વાપરવી જોઈએ. સંઘર્ષો જે ભાવાવેશથી અનુભવાય એ ભાવાવેશથી કહેવાય અને એ રીતે એમનું શમન થાય એવું કવિતાની ભાષામાં બનતું. આ નવી ભાષામાં એવું બનતું નથી. વિવેચક નોંધ લેવા પ્રવૃત્ત થયો છે અને એ નોંધ લે છે, જેટલી કાવ્યગત અનુભવની નહીં તેટલી એમાંથી કરેલાં શ્રેણીબદ્ધ તારણોની. આ તારણોનું કંઈપણ મૂલ્ય ત્યારે જ હોઈ શકે જ્યારે એ મૂળ કાવ્યાનુભવને કોઈક રીતે પણ પ્રકાશિત કરતાં હોય; અને જો વિવેચકે કાવ્ય વિશે ચિંતનમનન નહીં કર્યું હોય, પોતાની જાતનું કાવ્યને સંપૂર્ણ સમર્પણ નહીં કર્યું હોય, કાવ્યના ઊંડામાં ઊંડા ધ્વનિઓને ઝીલવા પોતાના કાનને સરવા નહીં કર્યા હોય, જે અનુભવમાંથી કાવ્યનો ઘાટ ઘડાયો એ અનુભવમાં કવિ ઓતપ્રોત થયો હતો એટલો એ પોતે ઓતપ્રોત નહીં થયો હોય, તો એનાં તારણો કાવ્યાનુભવને પ્રકાશિત નહીં કરી શકે. જે વિવેચક કવિતા પર પોતાનાં અંગત તારણો લાદે છે એનું લખાણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનનું સારું લખાણ હોઈ શકે, પરંતુ એ લખાણ સાહિત્યિક વિવેચન છે એમ કદાપિ કહી શકાશે નહીં.

સાવ સાદી રીતે કહીએ તો વિવેચકનું એક જ સર્વોપરી કાર્ય છે – આપણા કાવ્યભાવનને સરળ બનાવવાનું કે એની સીમાઓ વિસ્તારવાનું કે એમાં ઊંડાણ લાવવાનું. આ કામગીરી બજાવવાની ઘણી રીતો છે. પણ જો કાવ્ય અને વાચક બંને પ્રત્યે આદરનો ભાવ ન હોય તો કોઈ વિવેચનપદ્ધતિ એ કાર્ય સંતોષકારક રીતે ન કરી શકે. આ કહેવાની જરૂર ન હોવી જોઈએ, છતાં આજે વિવેચનમાં એવા ફકરાઓ આપણને વારંવાર મળે છે જેમાંના અપ્રામાણિક વિવાદ, ખુલ્લો આત્મમોહ અને પાંડિત્યભર્યો પરિભાષાડોળ વાચક પ્રત્યેનો દુરાગ્રહજન્મ તિરસ્કાર પ્રગટ કરે છે. ડ્રાઇડન, કોલરિજ, શેલી, આર્નોલ્ડ જેવા મોટા વિવેચકો જેને આપણે શૈલી તરીકે ઓળખીએ છીએ તો પ્રકારની સારી રીતભાત કદી ચૂકયા નથી.

{{Poem2Close}}
કાવ્યમાં કલ્પનનું સ્થાન
{{Block center|<poem>'''કાવ્યમાં કલ્પનનું સ્થાન''' </poem>}}
{{Poem2Open}}
કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, રૂપક૨નું સ્થાન કવિતાના પ્રાણભૂત તત્ત્વ તરીકે, કવિનાં મૂલ્ય અને મહિમા દર્શાવનાર પ્રધાન તત્ત્વ તરીકે હમેશાં રહેવાનું.

હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો.

કલ્પનનું સ્વરૂપ : ઇન્દ્રિયગોચર શબ્દચિત્ર
{{Block center|<poem>'''કલ્પનનું સ્વરૂપ : ઇન્દ્રિયગોચર શબ્દચિત્ર''' </poem>}}
{{Poem2Open}}
કાવ્યાત્મક કલ્પન એટલે શું? સાદામાં સાદી રીતે કહીએ તો, કલ્પન એટલે શબ્દો વડે સર્જેલું ચિત્ર – શબ્દચિત્ર. એક વિશેષણ, એક રૂપક, એક ઉપમામાંથી ચિત્ર સર્જાઈ શકે. અથવા એવું બને કે કલ્પન આપણી સમક્ષ એવા વાક્યખંડ કે પરિચ્છેદ રૂપે આવે જે દેખીતી રીતે કેવળ વર્ણનાત્મક હોય, છતાં જેમાંથી આપણી કલ્પનાને બાહ્ય વાસ્તવના આબેહૂબ પ્રતિબિંબ કરતાં કશાક વિશેષનો અવબોધ થતો હોય. દરેક કાવ્યાત્મક કલ્પન, આથી જ અમુક અંશે રૂપકાત્મક હોય છે. એ આયનામાં થતું એવું દર્શન છે જેમાં જિંદગી પોતાના ચહેરા કરતાં વિશેષે તો પોતાના ચહેરા વિશેનું કોઈક સત્ય જુએ છે.

દૃશ્ય કલ્પન એ કલ્પનનો સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. ઇન્દ્રિગોચર ન જણાતાં બીજા ઘણાં કલ્પનોમાં પણ દૃશ્યતાનો કંઈક ઝાંખો સંસ્કાર વળગેલો હોય જ છે. છતાં એ સ્પષ્ટ છે કે કલ્પન દૃષ્ટિ સિવાયની બીજી ઇન્દ્રિયોમાંથી આવી શકે અને દૃષ્ટિ સિવાયની બીજી ઇન્દ્રિયોને એ અપીલ પણ કરી શકે. એકસાથે એકથી વધુ ઇન્દ્રિયસંવેદનોનાં કલ્પનો પણ હોઈ શકે. એમ કહી શકાય કે દરેક કલ્પનમાં – એકદમ ભાવનિષ્ઠ કે બુદ્ધિનિષ્ઠ કલ્પનમાં પણ – ઇન્દ્રિયગોચરતાનો કંઈક અંશ હોય જ છે.

ભાવાનુપ્રાણિત શબ્દચિત્ર
{{Block center|<poem>'''ભાવાનુપ્રાણિત શબ્દચિત્ર ''' </poem>}}
{{Poem2Open}}
તો પછી કાવ્યાત્મક કલ્પન એટલે કશીક ઇન્દ્રિયગોચરતા ધરાવતું શબ્દચિત્ર એ વ્યાખ્યાને આપણે સંપૂર્ણ ગણીશું? ના, નહીં જ. કેમકે પત્રકાર અને વિજ્ઞાપન-લેખક પણ ઇન્દ્રિયગોચર શબ્દચિત્રો ઘણી વાર સર્જતા હોય છે અને એને આપણે કાવ્યાત્મક કલ્પન કહેતા નથી હોતા. એ માટે આપણી દલીલ એ હોય છે કે એમાં ભાવ (emotion) નથી હોતા, ભાવનો આવેશ (passion) નથી હોતો. તો પછી, કાવ્યાત્મક કલ્પન એટલે ભાવથી કે ભાવાવેશથી અનુપ્રાણિત શબ્દચિત્ર એમ કહીશું? કોલરિજે કહેલું : “કલ્પનો ગમે તેટલાં સુંદર હોય તોપણ, એ આપોઆપ કવિપણાનું લક્ષણ બની જતાં નથી. કલ્પનોનું, કોઈ પ્રબળ ભાવાવેશ વડે કે એવા ભાવાવેશથી ઉદ્‌બુદ્ધ થયેલા સહચારી વિચારો કે કલ્પનો વડે જેટલે અંશે સ્વરૂપાંતર થયું હોય તેટલે અંશે જ એ કવિપ્રતિભાનું પ્રમાણ બની રહે.”

ઍરિસ્ટૉટલે રૂપક પરના પ્રભુત્વને કવિપ્રતિભાની નિશાની ગણાવેલી. કોલરિજનું આ વિધાન એનો વિરોધ કરતું નથી પણ એને સંતુલિત કરે છે. આપણે માટે આ વિધાન મહત્ત્વનું એટલા માટે છે કે એ ભાવાવેશ વડે કલ્પનોનું સ્વરૂપાંતર કરવા ઉપર અને એમના આંતરસંબંધ રચવા ઉપર ભાર મૂકે છે. વધુમાં, કોલરિજે કહેલું તેની અત્રે યાદ આપી શકાય કે આધુનિકો વારંવાર આવતાં, છતાં ભાંગ્યાંતૂટ્યાં અને તરેહતરેહનાં કલ્પનોની ચમકધમકને ખાતર, બલકે કંઈક કલ્પન અને કંઈક અમૂર્ત અર્થના બનેલા કોઈક દ્વિરૂપ તત્ત્વને (amphibious something) ખાતર ભાવાવેશ અને કવિતાના ભાવાવેશભર્યો પ્રવાહનો ભોગ આપે છે.

માનવભાવથી અલગ કાવ્યભાવ – ‘આનંદ’
{{Block center|<poem>'''માનવભાવથી અલગ કાવ્યભાવ – ‘આનંદ’ ''' </poem>}}
{{Poem2Open}}
આ વાત કરતી વખતે કોલરિજ એમ કહેવા માગતો ન હતો કે કાવ્યાત્મક કલ્પનો ભય, તૃષ્ણા, તિરસ્કાર, ગ્લાનિ જેવા માનવભાવોના ઉચિત વાહન તરીકે આવે એટલે અંશે જ એ મૌલિક પ્રતિભાના પ્રમાણરૂપ બને, પણ તેના કહેવાનો આશય એ હતો કે કાવ્યમાં તેને એકસૂત્રે બાંધનાર કોઈ વિષયવસ્તુ હોવું જોઈએ, જે ભાવાવેશથી કલ્પાયેલું હોય અને જેની ખિલવણી પણ ભાવાવેશ વડે થઈ હોય. વસ્તુતઃ હું માનવભાવ અને કાવ્યોચિત ભાવાવેશને જુદા ગણું; જોકે વિવેચકો સતત એવું કહેતા આવ્યા છે કે કશાક માનવભાવનું વાચકમાં સંક્રમણ કરવું એ કવિતાનું મુખ્ય લક્ષ્ય ન હોય તો ૫ણ કવિતાની રીત એવી હોય છે કે એમાંથી ભાવનું સંક્રમણ થાય છે. વિવેચકોનો આ મત એક અતિસરલીકરણ છે છતાં એમાં એને સ્વીકારીને ચાલીએ તો વાંધો ન આવે એટલો તથ્યાંશ છે જ.

વસ્તુતઃ કાવ્ય ગ્લાનિનું હોય, નિર્ભ્રાતિનું હોય, ઘૃણાનું હોય, એ આરંભનો ભાવ કાવ્યોચિત ભાવાવેશને અધીન બની જાય છે, કાવ્યની સામગ્રીરૂપ બની જાય છે. એ મૂળ ભાવને કલ્પનોમાં ઉમેરાયેલા એક મનગમતા સ્વાદ રૂપે અને કલ્પનોની પેઠે કાવ્યભાવ – એને આનંદ, હર્ષ ગમે તે કહીએ – તેને ઉપકારક થતા તત્ત્વ રૂપે આપણે અનુભવીએ છીએ.

મારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે કોઈ એક કવિતાના આપણા પ્રતિભાવો એકસરખા હોય છે એમ હું ધારી લેતો નથી; પણ કોઈ એક કવિતાના સર્વ વાચકોના પ્રતિભાવોમાં કોઈક સર્વસામાન્ય અંશ હોય છે એમ તો આપણે જરૂર ધારી શકીએ. આ સર્વસામાન્ય અંશને આપણે સાહસિક બનીને આનંદ કહીએ. ‘આનંદ’, હું જાણું છું કે કવિતાના પ્રભાવને વર્ણવવા માટે આજે જૂનવાણી અને અપર્યાપ્ત શબ્દ લાગે છે. મનોવૈજ્ઞાનિકો પણ, હું જાણું છું કે, કોઈને રસાનુભૂતિ (aesthetic emotion) વિશે વાત કરતાં જુએ તો ભારે ગુસ્સે થઈ જાય છે. મારો નમ્ર બચાવ તો એટલો જ છે કે, જ્યારે હું કોઈ કાવ્યથી હલી ઊઠું છું ત્યારે બીજા કોઈ માનવભાવથી અલગ એવો એક ભાવ હું અનુભવું – એને મનોવૈજ્ઞાનિકોને જે રીતે વર્ણવવો હોય એ રીતે વર્ણવે.

કાવ્યાનંદનાં મૂળ : ચોકસાઈ અને સાક્ષાત્કાર
{{Block center|<poem>'''કાવ્યાનંદનાં મૂળ : ચોકસાઈ અને સાક્ષાત્કાર''' </poem>}}
{{Poem2Open}}
તો હવે આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યાત્મક કલ્પન એટલે વધતે કે ઓછે અંશે ઇન્દ્રિયગોચર એવું શબ્દચિત્ર, અમુક અંશે રૂપકાત્મક, સંદર્ભનિયત કોઈક માનવભાવના ધ્વનિવાળું પણ સાથેસાથે એવા એક વિશિષ્ટ કાવ્યભાવ કે ભાવાવેશથી અનુપ્રાણિત થયેલું અને વાચકમાં તેની નિષ્પત્તિ કરતું, જે –ના, આ તો નહીં ચાલે, મૂળ વાત તો હાથમાંથી છટકી ગઈ. ચાલો આપણે ફરી શરૂ કરીએ. બે જુદાંજુદાં કલ્પનો લઈને જોઈએ. એક પ્રેમભાવનું અને બીજું ગ્લાનિનું. ભિન્ન પ્રકારનાં હોવા છતાં બન્ને આપણામાં આનંદની એક જ જાતની લાગણી જગાડે છે. (આનંદની માત્રા તો સ્વાભાવિક રીતે જ દરેક વાચક પર આધાર રાખવાની.) તે, કલ્પનો આનંદ જન્માવે છે તે કઈ ગૂઢ પ્રક્રિયા દ્વારા? મિડલ્ટન મરીએ કહ્યું છે કે “ચોકસાઈથી કહેવાનો પ્રયત્ન કરો અને તમારું કથન રૂપકાત્મક બનીને જ રહેશે.” વળી, રૂપકમાં “સામ્ય સાચું સામ્ય હોય અને એ આ પહેલાં આપણે વણજોયેલું કે ભાગ્યે જ જોયેલું હોય એવી આપણી પ્રથમપહેલી અપેક્ષા હોય છે, જેથી આપણી સમક્ષ આવે ત્યારે એ સામ્ય સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ તરીકે આવે.” એટલેકે આનંદના મૂળની તપાસ કરતાં બે તત્ત્વો હાથ આવે છે –  ચોકસાઈ (precision) અને સાક્ષાત્કાર (revelation). અલબત્ત, અહીં ચોકસાઈ તે કવિની ચોકસાઈ, વિજ્ઞાનીની નહીં. કવિ જ્યારે પુનઃસર્જન કરે છે ત્યારે તેમાં મૂળ પદાર્થ અને પદાર્થ સાથે સંકળાયેલાં કવિનાં સંવેદનો બન્નેનો સમાવેશ થાય છે; અને કવિએ જેમનું સુખદ લગ્ન સિદ્ધ કરી આપ્યું છે એ, પદાર્થ અને સંવેદન, જ્યારે કોઈ કલ્પનને ઉછેરે છે (જેમાં એ બન્ને સાથે મળતાપણું જોઈ શકાય છે), ત્યારે જ કશુંક આપણી સમક્ષ સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ રૂપે આવે છે.

ટી. ઈ. હ્યૂમની એ વાત સાથે આપણે કદાચ સહમત ન થઈએ કે કવિતાનો “મહાન ઉદ્દેશ તો ભૂલચૂક વગરનું, ચોકસાઈભરેલું, અને સ્પષ્ટ વર્ણન કરવાનો છે.” પણ એના એ વિધાન સાથે તો આપણે તરત જ સહમત થઈશું કે “કાર્યની ફરજો આપણે માથે હોય છે એને લીધે આંતરિક અને બાહ્ય વિષયબોધ (perception) ઉપર મર્યાદાઓ મુકાય છે; તેથી જ કલાકારની સર્જનાત્મક પ્રવૃત્તિની ખાસ જરૂર પડે છે.” એટલે કે, લૌકિક જન એટલો બધો કાર્ય મગ્ન હોય છે કે એ સીધું કે ઊંડું જોઈ શકતો નથી; એનો વિષયબોધ, એના મનનાં પૂર્વ-રોકાણો વડે ઘેરાયેલો છવાયેલો રહે છે. કવિનું કાર્ય હ્યૂમ કહે છે તેમ, “પદાર્થો ખરેખર જેવા છે તેને રૂપે જોવાનું” છે; અને “પોતે જે જુએ છે, તેની જ બરાબર અભિવ્યક્તિ કરવા માટે મનની જે એકાગ્રતા, જાત પરનું જે પ્રભુત્વ આવશ્યક છે.” તે માટે કવિએ પોતાની જાતને કેળવવી જોઈએ. કવિતા “તાજાં નૂતન વિશેષણો અને રૂપકો પસંદ કરે છે તે એટલા માટે નહીં કે તે નવાં હોય છે... પણ એટલા માટે કે જૂનાં વિશેષણો-રૂપકો પદાર્થના પ્રાકૃતિક રૂપનો બોધ કરાવતાં બંધ થઈ જાય છે અને અમૂર્ત સંજ્ઞાઓ બની જાય છે.” “તાજાં રૂપકો અને વિશેષણોનો વિનિયોગ થયેલો જોવા મળે ત્યારે જ પેલી તાદૃશ પ્રતીતિ આપણે પામીએ છીએ, જે કલ્પન-વ્યવસ્થામાંથી મળી શકતી શુદ્ધ રસાનુભૂતિના ઘટકરૂપ છે.”

વાસ્તવિકતા અલગતામાં નહીં, સંબદ્ધતામાં
{{Poem2Close}}
{{Block center|<poem>'''વાસ્તવિકતા અલગતામાં નહીં, સંબદ્ધતામાં ''' </poem>}}
 
સવાલ એ છે કે કવિતાનાં કલ્પનોની બાબતમાં પણ, ચોકસાઈને પરમ ઉદ્દેશ માનવો આપણને બરાબર લાગે છે કે પછી આપણને રસપ્રતીતિ કે સાક્ષાત્કાર કરાવનાર, કાવ્યાનંદ અર્પનાર મુખ્ય તત્ત્વ તો કલ્પનોની તાજગી અને ચોકસાઈ છે એમ આપણે માનીશું?

ઘણીવાર યંત્ર મનુષ્યની આંખ કરતાં વધારે ચોકસાઈથી, વધુ યથાર્થ રીતે પદાર્થનું દર્શન કરાવતું જણાય છે પણ આ તો ‘જડ’ ‘પ્રાણહીન’ ચોકસાઈ કહેવાય. એ કાવ્યાનંદ કે રસપ્રતીતિ ન જન્માવી શકે. એટલે કે કાવ્યાત્મક કલ્પનસૃષ્ટિમાં ચોકસાઈ સર્વેસર્વા નથી. ઘણી વાર પદાર્થનું વર્ણન બારીકાઈથી અને વધુ પડતી ચોકસાઈથી કરવામાં આવે ત્યારે પદાર્થ પોતે તો તેમાં ક્યાંય ખોવાઈ જતો હોય છે. કવિએ “પદાર્થોને એ ખરેખર જેવા છે એવા રૂપમાં જોવા” પ્રયત્ન કરવો જોઈએ એ સાચું છે; પણ કશાનું ખરેખરું વાસ્તવિક અસ્તિત્વ એની અલગતામાં, શુદ્ધ અને સ્વયં પર્યાપ્ત અલગતામાં હોતું નથી; વાસ્તવિકતામાં સંબંધિતતા કે સંબંધવ્યવસ્થા (relationship)નો સમાવેશ હોય છે અને સંબંધવ્યવસ્થા આવે એટલે, માનવવ્યક્તિઓની બાબતમાં તો, માનવભાવ આવે. પરિણામે કવિ જ્યાં સુધી પદાર્થો પરત્વે થતી પોતાની લાગણીઓ વિશે ચોક્કસ, સ્પષ્ટ ન હોય ત્યાં સુધી એ પદાર્થોને એમના ખરેખરા સ્વરૂપમાં જોઈ ન શકે, એમના વિશે ચોક્કસ, સ્પષ્ટ બની ન શકે. પદાર્થો વચ્ચેની સંબંધવ્યવસ્થા તથા પદાર્થો અને લાગણીઓ વચ્ચેની સંબંધવ્યવસ્થા પ્રગટ કરવાની આ આવશ્યકતા જ કવિને રૂપકનો આશ્રય લેવાની ફરજ પાડે છે; અને આ આવશ્યકતા જ, હું કહીશ કે, એવી અપેક્ષા રાખે છે કે કાવ્યની અંદર કલ્પનો કોઈક સબળ આંતરિક અનિવાર્યતાથી ગંઠાયેલાં હોવાં જોઈએ.

19,010

edits

Navigation menu