અનુબોધ/‘પર્ણજ્યોતિના શીળા ઊજાસમાં’ (જીવનમાં પેરણારૂપ બનેલાં પુસ્તકો): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम ।
{{Block center|'''<poem>ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम ।
वर्धन्तीमापः पन्वा सुशिश्विमृतस्य योना गर्भे सुजातम् ॥</poem>}}
वर्धन्तीमापः पन्वा सुशिश्विमृतस्य योना गर्भे सुजातम् ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઋતના કાર્યના નિયમમાં દેવતાઓ તેને (અગ્નિને) અનુસરે છે. સ્વર્ગ અને પૃથ્વી બંનેને વ્યાપીને તે ઊભો છે. પરમ સત્યના નિવાસમાં આદ્યજલો પોતાના ગર્ભમાં સારી રીતે જન્મેલા અગ્નિનું મંત્રગાન દ્વારા તેના દેહરાશિનું સંવર્ધન કરે છે.

{{Block center|<poem>शवसित्यप्सु हंसो न सीदन करत्वा चेतिष्ठो विशामुषर्भुत।
{{Block center|'''<poem>शवसित्यप्सु हंसो न सीदन करत्वा चेतिष्ठो विशामुषर्भुत।
सोमो न वेधा रतप्रजातः पशुर्न शिश्वा विभुर्दूरेभाः ॥</poem>}}
सोमो न वेधा रतप्रजातः पशुर्न शिश्वा विभुर्दूरेभाः ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે (અગ્નિ) આદ્યજલોમાં બેઠેલા હંસની જેમ શ્વાસ લે છે. પ્રભાતે જાગીને પ્રજાઓને જ્ઞાન આપવાનું સામર્થ્ય પોતાનાં કાર્યોની ઇચ્છાશક્તિથી તે મેળવે છે. ઋતુ અને સૃષ્ટામાંથી જન્મેલો એ અગ્નિ સોમદેવતા જેવો છે. એ અગ્નિ નવજાત વાછરડીવાળી ગાય જેવો છે. અનંતમાં તે પ્રસરી રહ્યો છે, અને તેનો પ્રકાશ દૂરદૂરથી દેખાયા કરે છે.

{{Block center|<poem>रयिर्न चित्रा सूरो न संदृगायुर्न प्राणो नित्यो न सूनुः ॥१॥
{{Block center|'''<poem>रयिर्न चित्रा सूरो न संदृगायुर्न प्राणो नित्यो न सूनुः ॥१॥
तक्वा न भूर्णिर्वना सिषक्ति पयो न धेनुः शुचिर्विभावा ॥२॥</poem>}}
तक्वा न भूर्णिर्वना सिषक्ति पयो न धेनुः शुचिर्विभावा ॥२॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે (અગ્નિ) વૈવિધ્યભરી સમૃદ્ધિ જેવો અને સૂર્યની સર્વતોમુખી દૃષ્ટિ જેવો છે. આપણા અસ્તિત્વમાં તે જીવન અને પ્રાણરૂપ છે. તે આપણા શાશ્વત શિશુ જેવો છે. જેના પર આપણે અસ્વાર છીએ એવો એ ઝડપી અશ્વ છે, અરણ્યોને તે વળગે છે. તે દૂધ આપતી ગાય સમો છે. તે વિશુદ્ધ તેજોમય છે, તેનો ઝળહળાટ વિસ્તારી છે.

{{Block center|<poem>वनेषु जायुर्मतेषु भित्रो वृणीते श्रुष्टि राजेवाजुयम्‌ ।  
{{Block center|'''<poem>वनेषु जायुर्मतेषु भित्रो वृणीते श्रुष्टि राजेवाजुयम्‌ ।  
क्षेमो न साधुः करतुनै भद्रो भुषत्खाधीर्होता हव्यवाद ॥</poem>}}
क्षेमो न साधुः करतुनै भद्रो भुषत्खाधीर्होता हव्यवाद ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે (અગ્નિ) અરણ્યોમાંથી વિજેતા (રાજા) છે; મોંમાં તે મિત્ર છે; રાજા, જેને ક્યારેય વૃદ્ધત્વ ન સંભવે, એવા મંત્રીની વરણી કરે છે. એ જ રીતે તે (અગ્નિ) પ્રેરણાતત્ત્વને વરે છે, તે (અગ્નિ) આપણું પૂર્ણ શ્રેય સાધનાર છે. તે તેના ચિંતનમાં સુખકર સંકલ્પ જેવો છે. આપણા આમંત્રણથી તે આપણો હોતા અને હિવ બને છે.

{{Block center|<poem>गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् ।
{{Block center|'''<poem>गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥</poem>}}
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે.

{{Block center|<poem>ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया ।  
{{Block center|'''<poem>ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया ।  
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>}}
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય.

{{Block center|<poem>शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् ।
{{Block center|'''<poem>शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् ।
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>}}
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે.

Line 49: Line 49:
મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે.

{{Block center|<poem>इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः।  
{{Block center|'''<poem>इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः।  
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥</poem>}}
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે.

{{Block center|<poem>यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
{{Block center|'''<poem>यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥</poem>}}
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે.

Line 67: Line 67:
તારી અનંત બક્ષિસો મારા આ નાનકડા હાથોમાં મળી છે. યુગો પસાર થતા રહે છે. હજીય તું બક્ષિસો વરસાવતો રહે છે, અને છતાં એને માટે હજી અવકાશ છે. ‘ગીતાજંલિ’ની એક બીજી રચના વાંચીએઃ

{{Block center|<poem>જે દિવસે એ કમળ ખીલી ઊઠ્યું હતું,  
{{Block center|'''<poem>જે દિવસે એ કમળ ખીલી ઊઠ્યું હતું,  
અરે હાય, એ દિવસે મારું મન આમતેમ ભટકતું હતું.

અને મને એની કશીય જાણ જ નહિ.
અને મને એની કશીય જાણ જ નહિ.
Line 81: Line 81:
ત્યારે મને એવી કશીય જાણ નહિ  
ત્યારે મને એવી કશીય જાણ નહિ  
કે એ એટલો સમીપ છે,  
કે એ એટલો સમીપ છે,  
એ મારો જ શ્વાસ છે, અને એ પૂર્ણ માધુર્ય મારા પોતાના અંતરની ગુહામાં મ્હૉરી ઊઠ્યું છે.</poem>}}
એ મારો જ શ્વાસ છે, અને એ પૂર્ણ માધુર્ય મારા પોતાના અંતરની ગુહામાં મ્હૉરી ઊઠ્યું છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વ્યક્તિચેતના જે પૂર્ણ પુરુષની ઝંખના કરે છે, તે, અલબત્ત, પૂરું આત્મસમર્પણ માગે છે, ‘માળી’ સંગ્રહની નીચેની રચનાનો વિશિષ્ટ ભાવસંદર્ભ મને હંમેશાં પ્રભાવિત કરતો રહ્યો છેઃ

Line 101: Line 101:
આ લેખનું સમાપન કરતાં, મને અત્યંત પ્રિય એવા જર્મન મહાકવિ રિના કાવ્યગ્રંથ Rainer Maria Rilkeઃ Selected Works. Vol II Poetry’નો ઉ લ્લેખ કરી લેવા ચાહું છું. એમની અતિ સત્ત્વસમૃદ્ધ પ્રતીકવાદી કવિતાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું. એમાં ઈશ્વરી સત્ત્વ અને સંતજીવનને લગતી રચનાઓય ઘણી ગમી છે, ઓર્ફિયસને લક્ષતાં સોનેટોય એટલાં જ આકર્ષક લાગ્યાં છે, દશ એલિજીઓનો એટલો જ પ્રભાવ છે. પણ તેમની ઉત્તરકાલીન રચનાઓમાં વિશ્વપ્રકૃતિના રૂપાંતરનું જે દર્શન છે તે કદાચ સૌથી પ્રેરણાદાયી તત્ત્વ છે. એ પ્રકારની એક The Fruit’,‘ફ્ળ’ શીર્ષકની રચનાનો અનુવાદ અહીં મૂકવા ચાહું છું.

{{Block center|<poem>ફળ
{{Block center|'''<poem>ફળ
ધરતીમાંથી
ધરતીમાંથી
ઊર્ધ્વઊર્ધ્વતર આરોહણ એનું
ઊર્ધ્વઊર્ધ્વતર આરોહણ એનું
Line 124: Line 124:
એ આત્મલીન બની રહ્યું છે.  
એ આત્મલીન બની રહ્યું છે.  
જે કેન્દ્રમાંથી એ બહાર વિસ્તરી રહ્યું હતું

તેમાં પુનઃ એ વિરમી ગયું છે.</poem>}}
તેમાં પુનઃ એ વિરમી ગયું છે.</poem>'''}}
{{right|* પીધો. અમીરસ અક્ષરનો સેં. પ્રીતિ શાહ, ૧૯૯૭) માં પ્રકાશિત.}}<br>

{{center|<nowiki>*  *  *</nowiki>}}<br>
{{center|<nowiki>*  *  *</nowiki>}}<br>

Navigation menu