બાબુ સુથારની કવિતા/ડોશીને લાગ્યું કે: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. હું ઇચ્છું છું}} {{Block center|<poem>૧૯. ડોશીને લાગ્યું કે ડોશીને લાગ્યું કે એનો અંત હવે નજીક છ ે ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ, કાતરિય ામાં વરસોથી મૂકી રાખેલાં વાંસનાં ચાર લાકડાં અને કાથીનુ...") |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૧૯. ડોશીને લાગ્યું કે}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ડોશીને લાગ્યું કે | ડોશીને લાગ્યું કે | ||
એનો અંત હવે નજીક છે | |||
એનો અંત હવે નજીક | |||
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ, | ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ, | ||
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં | |||
વાંસનાં ચાર લાકડાં | વાંસનાં ચાર લાકડાં | ||
અને કાથીનું | અને કાથીનું પિલ્લું | ||
નીચે ઉતારી બાંધી દીધી | નીચે ઉતારી બાંધી દીધી | ||
એની પોતાની એક ઠાઠડી. | એની પોતાની એક ઠાઠડી. | ||
બે | બે મહિના પહેલાં જ | ||
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને | પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને | ||
તાકામાં મૂકી રાખેલાં ચાર | તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી | ||
બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે | બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે | ||
નાડાછડીથી. | નાડાછડીથી. | ||
પછી મંગળકુંભાર ગયા | પછી મંગળકુંભાર ગયા મહિને આપી ગયેલો | ||
એ કોરી માટલી કાઢી | એ કોરી માટલી કાઢી | ||
એમાં મૂક્યાં બે છાણાં | એમાં મૂક્યાં બે છાણાં | ||
| Line 24: | Line 23: | ||
એના પતિ એ હૂકો ભરીને | એના પતિ એ હૂકો ભરીને | ||
ચૂલામાં રહેવા દીધેલો દેવતા. | ચૂલામાં રહેવા દીધેલો દેવતા. | ||
પછી | પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી | ||
પહેરીને સૂઈ ગઈ એ | પહેરીને સૂઈ ગઈ એ | ||
નનામી પર | નનામી પર | ||
સૂતાં સૂતાં એણે કલ્પના કરી | સૂતાં સૂતાં એણે કલ્પના કરી : | ||
એની આસપાસ એના ત્રણેય દીકરા | એની આસપાસ એના ત્રણેય દીકરા | ||
એમની | એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છે, | ||
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી | મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી | ||
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં | એને આવેલો જોઈને ડોશીના કાળજામાં | ||
વહેવા લાગી ગંગા અને જમના એકસાથે. | વહેવા લાગી ગંગા અને જમના એકસાથે. | ||
વચલો | વચલો છેક અમેરિકાથી આવેલો. | ||
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યું | એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યું : | ||
દીકરા, તને જોઈને | દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ. | ||
નાનાએ ચૌદ વરસે ગામ જોયું. | નાનાએ ચૌદ વરસે ગામ જોયું. | ||
એનો વનવાસ પૂરો થયો એ જોઈને | એનો વનવાસ પૂરો થયો એ જોઈને | ||
| Line 43: | Line 41: | ||
પછી ડોશીએ જોયું તો | પછી ડોશીએ જોયું તો | ||
એની ડાબે અને જમણે | એની ડાબે અને જમણે | ||
ઊગ્યા | ઊગ્યા છેબે વેલા | ||
એક વાલોળનો | એક વાલોળનો | ||
અને બીજો ટીંડુંરાનો. | અને બીજો ટીંડુંરાનો. | ||
ડોશીએ હાથ લંબાવી | ડોશીએ હાથ લંબાવી | ||
વાલોળના વેલા પરથી | વાલોળના વેલા પરથી વાર્તાઓ તોડી | ||
અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને. | અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને. | ||
અને ટીંડુરાના વેલા પરથી | અને ટીંડુરાના વેલા પરથી | ||
કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને | કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને | ||
અને કહ્યું | અને કહ્યું : ભાઈ, આ વાલોળ અને ટીડુંરાં | ||
એકલા ન ખાતા | એકલા ન ખાતા | ||
આખા ગામમાં વહેંચજો. | આખા ગામમાં વહેંચજો. | ||
પછી, ડોશી જુએ | પછી, ડોશી જુએ છે | ||
મહિષ પર સ્વાર થઈને આવ્યું છે | |||
એક કેવડાનું ફૂલ. | એક કેવડાનું ફૂલ. | ||
ડોશી કહે | ડોશી કહે છેઃ કેવડાના ફૂલ સાથે નહીં જાઉં | ||
મગફળીના ફૂલ તેડવા આવે તો જાઉં. | મગફળીના ફૂલ તેડવા આવે તો જાઉં. | ||
ઈશ્વર ડોશીની | ઈશ્વર ડોશીની અંતિમ ઇચ્છા પૂરી કરે છે. | ||
એ | એ સાંજે ડોશીના દીકરા | ||
એમનાં કુટુંબીજનો | એમનાં કુટુંબીજનો | ||
અને ગામલોકો | અને ગામલોકો | ||
વાલોળનું અને ટીડુંરાનું શાક | વાલોળનું અને ટીડુંરાનું શાક | ||
બનાવીને ખાય | બનાવીને ખાય છે. | ||
મોડી રાતે ગામ લોકોને | મોડી રાતે ગામ લોકોને | ||
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો | ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો | ||
ગીત ગણગણવાનો અવાજ સંભળાય | ગીત ગણગણવાનો અવાજ સંભળાય છે | ||
એ સાંભળીને મુખી કહે | એ સાંભળીને મુખી કહે છેઃ | ||
“ડોશી આપણા | “ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે, | ||
રાક્ષસોની તાકાત નથી કે | રાક્ષસોની તાકાત નથી કે | ||
એઓ આપણા ડુંગરા ઉપાડી જાય.” | એઓ આપણા ડુંગરા ઉપાડી જાય.” | ||
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી | {{right|(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તમે વિચારો છો | ||
|next = | |next = ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં | ||
}} | }} | ||
Latest revision as of 03:11, 15 April 2025
ડોશીને લાગ્યું કે
એનો અંત હવે નજીક છે
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પિલ્લું
નીચે ઉતારી બાંધી દીધી
એની પોતાની એક ઠાઠડી.
બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી
બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે
નાડાછડીથી.
પછી મંગળકુંભાર ગયા મહિને આપી ગયેલો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં બે છાણાં
અને એ છાણાં પર મૂક્યાં
એના પતિ એ હૂકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો દેવતા.
પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી
પહેરીને સૂઈ ગઈ એ
નનામી પર
સૂતાં સૂતાં એણે કલ્પના કરી :
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છે,
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં
વહેવા લાગી ગંગા અને જમના એકસાથે.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યું :
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ.
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને
ડોશીની કરોડરજ્જુ
શરણાઈ બનીને વાગવા લાગી.
પછી ડોશીએ જોયું તો
એની ડાબે અને જમણે
ઊગ્યા છેબે વેલા
એક વાલોળનો
અને બીજો ટીંડુંરાનો.
ડોશીએ હાથ લંબાવી
વાલોળના વેલા પરથી વાર્તાઓ તોડી
અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને.
અને ટીંડુરાના વેલા પરથી
કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને
અને કહ્યું : ભાઈ, આ વાલોળ અને ટીડુંરાં
એકલા ન ખાતા
આખા ગામમાં વહેંચજો.
પછી, ડોશી જુએ છે
મહિષ પર સ્વાર થઈને આવ્યું છે
એક કેવડાનું ફૂલ.
ડોશી કહે છેઃ કેવડાના ફૂલ સાથે નહીં જાઉં
મગફળીના ફૂલ તેડવા આવે તો જાઉં.
ઈશ્વર ડોશીની અંતિમ ઇચ્છા પૂરી કરે છે.
એ સાંજે ડોશીના દીકરા
એમનાં કુટુંબીજનો
અને ગામલોકો
વાલોળનું અને ટીડુંરાનું શાક
બનાવીને ખાય છે.
મોડી રાતે ગામ લોકોને
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો
ગીત ગણગણવાનો અવાજ સંભળાય છે
એ સાંભળીને મુખી કહે છેઃ
“ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે,
રાક્ષસોની તાકાત નથી કે
એઓ આપણા ડુંગરા ઉપાડી જાય.”
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)