સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/નર્મદનું કાવ્યમન્દિર: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 72: Line 72:
સ્વાતંત્ર્યને જ એ સાચું મનુષ્યત્વ ગણે છે, અને તેથી સ્વતંત્રતાની દેવીને ઉદેશીને એ કહે છે :
સ્વાતંત્ર્યને જ એ સાચું મનુષ્યત્વ ગણે છે, અને તેથી સ્વતંત્રતાની દેવીને ઉદેશીને એ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>'તું વિના પ્રાણી નવ જીવે, કદી જો જીવે, પ્રાણી તે તને, બાકી જડ મન.'</poem>'''}}  
{{Block center|'''<poem>‘તું વિના પ્રાણી નવ જીવે, કદી જો જીવે, પ્રાણી તે તને, બાકી જડ મન.'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનનો આધાર જ આ રીતે એ સ્વતન્ત્રતાને માને છે અને તેથી જ જીવ જાય તો ભલે પણ સ્વાતંત્ર્ય કદી ન જ જવા દેવાય એ એનો નિત્ય નિરન્તરનો ઉપદેશ છે.
જીવનનો આધાર જ આ રીતે એ સ્વતન્ત્રતાને માને છે અને તેથી જ જીવ જાય તો ભલે પણ સ્વાતંત્ર્ય કદી ન જ જવા દેવાય એ એનો નિત્ય નિરન્તરનો ઉપદેશ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>'સ્વતંત્રતા ને હક્ક, ન જ ખોવા હુંપણથી;
{{Block center|'''<poem>‘સ્વતંત્રતા ને હક્ક, ન જ ખોવા હુંપણથી;
  એ માણસનો ધર્મ, લો સાચું દૃઢ મનથી.  
  એ માણસનો ધર્મ, લો સાચું દૃઢ મનથી.  
નહિ ખોઈશું અમે, અમારા હક જીવ જાતે,  
નહિ ખોઈશું અમે, અમારા હક જીવ જાતે,  
Line 103: Line 103:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|'''<poem>“પરદેશી રાજ્યોમાંહી, ઉપલું સુખ, મળ્યે જન રોજ, રાજી થઈ રહે,  
{{Block center|'''<poem>‘પરદેશી રાજ્યોમાંહી, ઉપલું સુખ, મળ્યે જન રોજ, રાજી થઈ રહે,  
નરદેહે પશુથી નીચ, મૂંગા ને રાંક, દાસપણતણો, માર નવ લહે,
નરદેહે પશુથી નીચ, મૂંગા ને રાંક, દાસપણતણો, માર નવ લહે,
  જ્યાં અન્નવસ્ત્રછત વળી, ઉપરની પ્રીત, સ્વામીની જોઈ, રાચતા દાસ,  
  જ્યાં અન્નવસ્ત્રછત વળી, ઉપરની પ્રીત, સ્વામીની જોઈ, રાચતા દાસ,  
Line 128: Line 128:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|'''<poem>'તોડી નાંખી સહુ બંધ, છૂટો લેવી ઘટતી તે.'</poem>'''}}
{{Block center|'''<poem>‘તોડી નાંખી સહુ બંધ, છૂટો લેવી ઘટતી તે.'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}