23,710
edits
(+1) |
(+1) |
||
| Line 14: | Line 14: | ||
કૌતુકપ્રેમના સર્વસાધારણ ધર્મરૂપ નહિ છતાં ઘણાખરા કૌતુકપ્રિયોમાં જોવામાં આવતી એવી એક વિશિષ્ટતાનો પણ આંહી ઉલ્લેખ કરવો જોઈએ. આ વિશિષ્ટતા તે એ વર્ગની પ્રકૃતિમાં ભળેલી નિર્વેદની લાગણી. કૌતુકપ્રિય જીવને ક્યાંયે ચેન પડતું નથી. જગતમાં બધે એને ઊણું-ઊણું લાગ્યા કરે છે. દુનિયાની ઘટના જ એને અનેક વિષમતાઓથી ભરેલી દેખાય છે, અને એનું અન્તર ચીસ પાડી ઊઠે છે કે :- | કૌતુકપ્રેમના સર્વસાધારણ ધર્મરૂપ નહિ છતાં ઘણાખરા કૌતુકપ્રિયોમાં જોવામાં આવતી એવી એક વિશિષ્ટતાનો પણ આંહી ઉલ્લેખ કરવો જોઈએ. આ વિશિષ્ટતા તે એ વર્ગની પ્રકૃતિમાં ભળેલી નિર્વેદની લાગણી. કૌતુકપ્રિય જીવને ક્યાંયે ચેન પડતું નથી. જગતમાં બધે એને ઊણું-ઊણું લાગ્યા કરે છે. દુનિયાની ઘટના જ એને અનેક વિષમતાઓથી ભરેલી દેખાય છે, અને એનું અન્તર ચીસ પાડી ઊઠે છે કે :- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં, | {{Block center|'''<poem>‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં, | ||
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે ! <ref>‘કલાપીનો કેકારવ,' પૃ. ૨૭૪.</ref></poem>}} | હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે ! <ref>‘કલાપીનો કેકારવ,' પૃ. ૨૭૪.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એનો આત્મા સદા તરફડ્યા કરે છે, પણ શા માટે તેની એને પણ ખબર પડતી નથી. કોઈ અગમ્ય અશામ્ય તૃષ્ણા એના દિલને મૂંઝવે છે અને વિદ્યમાન પરિસ્થિતિનો એને દ્વેષી બનાવે છે. આ દશામાં કુદરત એનો વિસામો બને અને સમુદ્ર, નદી, વન, રાત્રિ, ચન્દ્રિકા, એકાન્ત, અશ્રુ, અને મૃત્યુ આદિ હૈયાની વરાળ કાઢવાને કે ભૂલવાને અનુકૂળ સ્થાનો, પ્રસંગો, અને પદાર્થોને એના સર્જનમાં માનીતું પદ મળે એ સ્વાભાવિક જ છે. અંગ્રેજી કવિઓમાંથી બાયરનમાં અને આપણા ગુજરાતીમાંથી ‘અશ્રુકવિ'ની સંજ્ઞા પામેલ ‘કલાપી'માં ભાવ પ્રબળ છે. ફ્રેન્ચ કૌતુકપ્રિય લેખક શાટોબ્રિયાં (Chateaubriand)ના નિદાન પ્રમાણે આ વૃત્તિનાં બીજ આધુનિક સંસ્કૃતિમાં રહેલાં છે. એ કહે છે: ‘પ્રજાઓ જેમ જેમ સંસ્કૃતિમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ લાગણીઓની આવી અસ્તવ્યસ્તતા વધતી જાય છે. કેમકે ત્યારે પછી કલ્પના સમૃદ્ધ, વૈભવશાલી, અને આશ્ચર્યપૂર્ણ બને છે, પણ આપણું જીવન તો ક્ષુદ્ર, નીરસ, અને ચમત્કારવિહોણું જ હોય છે. એટલે ભર્યા હૃદયે આપણે સૂના જગમાં વસવાનું રહે છે.'<ref>Beers A History of English Romanticism in the Nineteenth Century! р. 203.</ref> આથી કેવળ પ્રાચીનો જ અથવા તો પ્રાચીનોની નિયમાવલીથી મર્યાદાશીલ બનેલા સૌષ્ઠવપ્રિયો જ કાળજું કોરતા નિર્વેદમાંથી મુક્ત રહી શકે છે. | એનો આત્મા સદા તરફડ્યા કરે છે, પણ શા માટે તેની એને પણ ખબર પડતી નથી. કોઈ અગમ્ય અશામ્ય તૃષ્ણા એના દિલને મૂંઝવે છે અને વિદ્યમાન પરિસ્થિતિનો એને દ્વેષી બનાવે છે. આ દશામાં કુદરત એનો વિસામો બને અને સમુદ્ર, નદી, વન, રાત્રિ, ચન્દ્રિકા, એકાન્ત, અશ્રુ, અને મૃત્યુ આદિ હૈયાની વરાળ કાઢવાને કે ભૂલવાને અનુકૂળ સ્થાનો, પ્રસંગો, અને પદાર્થોને એના સર્જનમાં માનીતું પદ મળે એ સ્વાભાવિક જ છે. અંગ્રેજી કવિઓમાંથી બાયરનમાં અને આપણા ગુજરાતીમાંથી ‘અશ્રુકવિ'ની સંજ્ઞા પામેલ ‘કલાપી'માં ભાવ પ્રબળ છે. ફ્રેન્ચ કૌતુકપ્રિય લેખક શાટોબ્રિયાં (Chateaubriand)ના નિદાન પ્રમાણે આ વૃત્તિનાં બીજ આધુનિક સંસ્કૃતિમાં રહેલાં છે. એ કહે છે: ‘પ્રજાઓ જેમ જેમ સંસ્કૃતિમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ લાગણીઓની આવી અસ્તવ્યસ્તતા વધતી જાય છે. કેમકે ત્યારે પછી કલ્પના સમૃદ્ધ, વૈભવશાલી, અને આશ્ચર્યપૂર્ણ બને છે, પણ આપણું જીવન તો ક્ષુદ્ર, નીરસ, અને ચમત્કારવિહોણું જ હોય છે. એટલે ભર્યા હૃદયે આપણે સૂના જગમાં વસવાનું રહે છે.'<ref>Beers A History of English Romanticism in the Nineteenth Century! р. 203.</ref> આથી કેવળ પ્રાચીનો જ અથવા તો પ્રાચીનોની નિયમાવલીથી મર્યાદાશીલ બનેલા સૌષ્ઠવપ્રિયો જ કાળજું કોરતા નિર્વેદમાંથી મુક્ત રહી શકે છે. | ||