23,710
edits
No edit summary |
(+1) |
||
| Line 24: | Line 24: | ||
આ મર્મગામી ઘા તે ‘કલાસિકલ' અને ‘રોમાન્ટિક' એવા ભેદો આપણા સાહિત્યને સમૂળગા લાગુ જ ન પડી શકે એવો એમનો વાદ. આ વાદના સમર્થનમાં તેઓ કહે છે : | આ મર્મગામી ઘા તે ‘કલાસિકલ' અને ‘રોમાન્ટિક' એવા ભેદો આપણા સાહિત્યને સમૂળગા લાગુ જ ન પડી શકે એવો એમનો વાદ. આ વાદના સમર્થનમાં તેઓ કહે છે : | ||
‘પરાપૂર્વથી આપણો સ્વભાવ સ્વચ્છન્દી, વહેમી, કલ્પનામાં વિહાર કરનારો, અદ્ભુતરસનો રસિયો છે. આપણા દેવો ગ્રીક દેવો જેવા માનુષી નથી; આપણાં મહાકાવ્યો હોમરના જેવાં સંયમી નથી. આપણે ત્યાં અતિશયોક્તિની સુગ કોઈને હોય એવું દેખાતું નથી; અલંકારનો અભાવ કોઈને રૂચ્યો નથી. એટલે ગ્રીક ધોરણો અહીંઆં થયાં નથી એટલું જ નહીં પણ તે સ્વીકાર્ય થાય એવી સ્થિતિ કોઈ દિવસ હતી નહીં. આપણા પ્રાચીનોમાં અપૂર્વ ને સંયમી એવા કાલિદાસના કુમારસંભવ ને મેઘદૂતમાં કલ્પનાવિહાર અને અલંકારસમૃદ્ધિ મોટા Romantist- આનંદલક્ષી સાહિત્યકને શરમાવે એવાં છે. આપણું બધું જ સાહિત્ય આમ એરિસ્ટોટલના ધોરણથી વિરુદ્ધ છે.' | ‘પરાપૂર્વથી આપણો સ્વભાવ સ્વચ્છન્દી, વહેમી, કલ્પનામાં વિહાર કરનારો, અદ્ભુતરસનો રસિયો છે. આપણા દેવો ગ્રીક દેવો જેવા માનુષી નથી; આપણાં મહાકાવ્યો હોમરના જેવાં સંયમી નથી. આપણે ત્યાં અતિશયોક્તિની સુગ કોઈને હોય એવું દેખાતું નથી; અલંકારનો અભાવ કોઈને રૂચ્યો નથી. એટલે ગ્રીક ધોરણો અહીંઆં થયાં નથી એટલું જ નહીં પણ તે સ્વીકાર્ય થાય એવી સ્થિતિ કોઈ દિવસ હતી નહીં. આપણા પ્રાચીનોમાં અપૂર્વ ને સંયમી એવા કાલિદાસના કુમારસંભવ ને મેઘદૂતમાં કલ્પનાવિહાર અને અલંકારસમૃદ્ધિ મોટા Romantist- આનંદલક્ષી સાહિત્યકને શરમાવે એવાં છે. આપણું બધું જ સાહિત્ય આમ એરિસ્ટોટલના ધોરણથી વિરુદ્ધ છે.' | ||
આ લાંબું અવતરણ એટલા માટે આપ્યું છે કે એમાંથી જ એમના નવા વાદનું જનનકારણ કળાઈ જાય છે. સૌષ્ઠવપ્રેમના નિરપેક્ષ તાત્ત્વિક સ્વરૂપ ઉપર વિશેષ લક્ષ રાખવાથી જ આપણે ત્યાં સૌષ્ઠવપ્રેમ જેવું કંઈ હતું નહિ અને હોઈ શકે નહિ એવી ભ્રમણામાં લેખક પડેલ છે. | આ લાંબું અવતરણ એટલા માટે આપ્યું છે કે એમાંથી જ એમના નવા વાદનું જનનકારણ કળાઈ જાય છે. સૌષ્ઠવપ્રેમના નિરપેક્ષ તાત્ત્વિક સ્વરૂપ ઉપર વિશેષ લક્ષ રાખવાથી જ આપણે ત્યાં સૌષ્ઠવપ્રેમ જેવું કંઈ હતું નહિ અને હોઈ શકે નહિ એવી ભ્રમણામાં લેખક પડેલ છે.<ref>અજબ જેવી વાત તો એ છે કે આ જ ઇતિહાસલક્ષી તર્કપદ્ધતિનો આશ્રય લઈને રા. જે.ઈ.સંજાના જેવા વિદ્વાને રા.મુનશીથી ઊલટું જ અનુમાન દોર્યું છે. રા. મુનશી જે કાલિદાસને ‘મોટા Romantist ને શરમાવે' એવો કહે છે તેને રા. સંજાના ‘રોમાન્ટિક' ગણવાની જ ના પાડે છે, એટલું જ નહિ પણ આપણા સાહિત્યના ‘રોમાન્ટિસિઝમ'નો ઊગમ તેઓ અંગ્રેજી સાહિત્ય સાથેના સંપર્કમાંથી જ જુએ છે એને તે પૂર્વેનું સઘળું સાહિત્ય ‘કલાસિકલ' જ હતું, અને કલાસિકલ સિવાય બીજી કોઈ જાતનું હોઈ શકે જ નહિ એવું વિધાન કરે છે! (જુઓ ‘કૌમુદી' ચૈત્ર ૧૯૮૨, પૃ. ૧૦૫-૭.) દેખીતી રીતે જ આ અનુમાન અત્યાકૃષ્ટ અને તેથી બિનપાયાદાર છે. પણ તે પછી રા. આનન્દશંકર ધ્રુવે ‘કાદમ્બરી', ‘દશકુમારચરિત', ‘કથાસરિત્સાગર' વગેરે આપણા ‘રોમાન્ટિક' સાહિત્યનો ઉલ્લેખ કરી દીધો છે. ('વસન્ત જયેષ્ઠ, ૧૯૮૨, પૃ. ૧૭૧), એટલે એ સમ્બન્ધમાં હવે કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી.</ref> પણ વસ્તુતઃ એરિસ્ટોટલ કંઈ સૌષ્ઠવપ્રેમની વૃત્તિનો જનક નથી. સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમની વૃત્તિઓ તો વૈર અને ક્ષમા, ક્રોધ અને દયા, પૌરુષ અને માર્દવ જેવી મૂળગત લાગણીઓની પેઠે જન્મની સાથે જ માણસમાત્રમાં અવતરે છે, અને પ્રકૃતિ અનુસાર કોઈમાં એક તો કોઈમાં બીજી પ્રાધાન્ય ભોગવે છે. પછી કલાના સિદ્ધાન્ત તરીકે એને પ્રવર્તાવનાર ગ્રીસમાં એરિસ્ટોટલ થાય કે હિન્દમાં ભરત મુનિ અથવા દંડી થાય એ કેવળ અકસ્માતની જ વાત છે. તેમ જ કોઈ દેશમાં સ્થળ, કાળ, અને વસ્તુની એકતાનો કાયદો ઘડાય તો બીજા દેશમાં મધુરેણ સમાપયત્ ની દુવાઈ કરે એ ઉભય વસ્તુઓ પણ તત્ત્વતઃ તો સરખી જ છે. એટલે નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમ એ વૃત્તિઓ કે તેમની વચ્ચેનો ભેદ એ કોઈ અમુક જ દેશ, કાળ, કે સંસ્કૃતિની પ્રજાનું ઐકાન્તિક લક્ષણ નથી, પણ માનવમાત્રનું સાર્વત્રિક લક્ષણ છે, અને તેથી એનું ધોરણ જેટલું યૂરોપના તેટલું જ હિન્દના પણ સાહિત્યકારોનું વર્ગીકરણ કરવામાં યોજી શકાય. | ||
આપણા સમસ્ત સાહિત્યને કૌતુકપરાયણ માનનારનું બીજું વિચારશૈથિલ્ય એ છે કે વર્ગીકરણનો સાદો નિયમ એ ભૂલી ગએલ છે. આવા પ્રસંગોમાં વર્ગીકરણનું નિર્ણાયકતત્ત્વ કોઈ અમુક ગુણનો નિઃશેષ ભાવ કે તદ્વિરોધી ગુણનો કેવલાભાવ એ નહિ, પણ તે ગુણનું પ્રાધાન્ય અને તદિતર ગુણોની ગૌણતા એ છે. કોઈ લખાણમાં સાલંકાર શૈલી હોય તેટલા માત્રથી જ તે કંઈ કૌતુકપ્રિય ન ઠરે, પણ એ સાલંકારતા જ્યારે એવી સર્વોપરી હોય કે એની આગળ ઔચિત્ય, સમપ્રમાણતા, સુશ્લિષ્ટતા આદિ સૌષ્ઠવપરાયણ ગુણોની ઉપેક્ષા થતી હોય, કે એના ભોગે પણ સાધવાનું વલણ દાખવતી હોય ત્યારે જ તે કૌતુકપ્રિય વિશેષણનું અધિકારી ગણાય. આ હિસાબે કાલિદાસ નહિ પણ બાણ જ કૌતુકપ્રિય કલાકાર કહેવાય. અને એ ન્યાય વ્યષ્ટિને બદલે સમષ્ટિને લગાડીએ તો જે સાહિત્યમાં કાલોભયં નિરર્વધિવિપુલા ચ પૃથ્વી ઇત્યાદિ બેતમા વચનો બોલનાર નિજાનન્દે મસ્ત કવિ ભવભૂતિ જેવા કરુણરસિક નાટકકારને (એકો રસ કરુણ ઈવ) એ આત્મપ્રતીતિની વિરુદ્ધ થઈ અન્તે નાટકને આનન્દપર્યવસાયી જ રાખવું પડે છે તથા જયદેવ જેવાનો ઉદ્દામ શૃંગારરસ પ્રાસાનુપ્રાસનાં નિયંત્રણોમાં રાચે છે તે સંસ્કૃત સાહિત્ય પણ સૌષ્ઠવપ્રિયોના ધામ જેવું જ લાગે છે. | આપણા સમસ્ત સાહિત્યને કૌતુકપરાયણ માનનારનું બીજું વિચારશૈથિલ્ય એ છે કે વર્ગીકરણનો સાદો નિયમ એ ભૂલી ગએલ છે. આવા પ્રસંગોમાં વર્ગીકરણનું નિર્ણાયકતત્ત્વ કોઈ અમુક ગુણનો નિઃશેષ ભાવ કે તદ્વિરોધી ગુણનો કેવલાભાવ એ નહિ, પણ તે ગુણનું પ્રાધાન્ય અને તદિતર ગુણોની ગૌણતા એ છે. કોઈ લખાણમાં સાલંકાર શૈલી હોય તેટલા માત્રથી જ તે કંઈ કૌતુકપ્રિય ન ઠરે, પણ એ સાલંકારતા જ્યારે એવી સર્વોપરી હોય કે એની આગળ ઔચિત્ય, સમપ્રમાણતા, સુશ્લિષ્ટતા આદિ સૌષ્ઠવપરાયણ ગુણોની ઉપેક્ષા થતી હોય, કે એના ભોગે પણ સાધવાનું વલણ દાખવતી હોય ત્યારે જ તે કૌતુકપ્રિય વિશેષણનું અધિકારી ગણાય. આ હિસાબે કાલિદાસ નહિ પણ બાણ જ કૌતુકપ્રિય કલાકાર કહેવાય. અને એ ન્યાય વ્યષ્ટિને બદલે સમષ્ટિને લગાડીએ તો જે સાહિત્યમાં કાલોભયં નિરર્વધિવિપુલા ચ પૃથ્વી ઇત્યાદિ બેતમા વચનો બોલનાર નિજાનન્દે મસ્ત કવિ ભવભૂતિ જેવા કરુણરસિક નાટકકારને (એકો રસ કરુણ ઈવ) એ આત્મપ્રતીતિની વિરુદ્ધ થઈ અન્તે નાટકને આનન્દપર્યવસાયી જ રાખવું પડે છે તથા જયદેવ જેવાનો ઉદ્દામ શૃંગારરસ પ્રાસાનુપ્રાસનાં નિયંત્રણોમાં રાચે છે તે સંસ્કૃત સાહિત્ય પણ સૌષ્ઠવપ્રિયોના ધામ જેવું જ લાગે છે. | ||
વળી આપણી પ્રકૃતિ વહેમી અને અદ્ભુતતાની રસિયણ હોય એટલે આપણું સઘળું સાહિત્ય કૌતુકપ્રિય બની જાય એ માન્યતા પણ ખોટી છે. કેમકે અધ્યાપક ગ્રીઅર્સન કહે છે | વળી આપણી પ્રકૃતિ વહેમી અને અદ્ભુતતાની રસિયણ હોય એટલે આપણું સઘળું સાહિત્ય કૌતુકપ્રિય બની જાય એ માન્યતા પણ ખોટી છે. કેમકે અધ્યાપક ગ્રીઅર્સન કહે છે <ref>But it is not the subjectmatter which in itself, at any time, makes poetry romantic. It is not the fairies and magicians of Celtic literature, the heroism of German tradition, the marvels of Oriental tales which make romantic the poems ms of the Middle Ages, it is the use which was made of them. To their original authors and audiences, Celtic, German- ic and Eastern, we do not know how these stories appealed. Marvelous, doubtless, but perhaps in the main quite creditable. It is the concious contract with reason that makes romance in the full sense. It is not because it reflects the life and serious though of the age that mediaeval romance is interesting but because it does not, but represents men's dreams. This is I think, the very essence of the word "romantic" as we apply it to the literature of these great periods and great poets-this conscious contrast of what the heart and the imagination envisage and beckon us to follow, and reason, not scientific reason which has thought out the matter and attaines conviction, but reason in the sense of what the society in which a man lives dreams reasonable...the romantic poet who review mediaeval chivalry of catholicism knows that he is dream- ing, though the dream may have for him elements of perennial value... The great romantic knows that he lives by faith and not by reason. -'Classical and Romantic, pp. 57-60.</ref>તેમ એકલા વહેમ કે ઇન્દ્રજાળમાંથી કંઈ કૌતુકપ્રેમ નીપજતો નથી. વહેમનું વિવેક સાથે સભાન વિરોધસંવિધાન એ કૌતુકપ્રેમનો પ્રાણ છે. એટલે સર્જન ખરું કૌતુકપ્રધાન બને છે તે આશ્ચર્ય, માયા આદિને જાગ્રતવસ્થાની જેમ વાસ્તવ માનવાથી નહિ પણ દિવાસ્વપ્રની પેઠે જીવનના અવૈવિધ્યમાંથી છૂટવાના આનન્દસાધન તરીકે માણવાથી. આ કારણે પહેલી નજરે કૌતુકપ્રિય ભાસતા આપણા પ્રાચીન કવિઓનો કૌતુકપ્રેમ વિવાદાસ્પદ જણાશે અને બારીકાઇથી નિરખતાં તેમાંના કેટલાકને અન્ય વર્ગમાં મૂકવા પડશે. | ||
આ પ્રમાણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એ ભેદ આપણા સાહિત્યમાં પણ સરખો જ ઉપપન્ન છે, અને આપણે ત્યાં પણ બેમાંથી એકે પ્રકારના સાહિત્યકારોનો અભાવ નથી. છતાં એક વાત ખરી લાગે છે કે ગ્રીકનો પેરિકલીસયુગ, લેટિનનો સિસરો અને લ્યુક્રેશિયસથી વર્જિલ અને હોરેસ સુધીનો યુગ, ફ્રેન્ચનો ચૌદમા લુઇનો યુગ અને અંગ્રેજનો ડ્રાઇડન પોપનો યુગ એ બધાના જેવો સળંગ સૌષ્ઠવલક્ષી યુગ ગુજરાતી સાહિત્યમાં એકે જડતો નથી. પણ એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રધાન સર્જન હંમેશાં સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે. આખી પ્રજા જયારે પોતાની પરિસ્થિતિથી પૂરેપૂરી સન્તુષ્ટ હોય, રાજકીય, સામાજિક, કે ધાર્મિક કોઈ પણ પ્રશ્ન જ્યારે એના મગજને પજવતો ન હોય, પોતાનો કાળ સંસ્કૃતિની ટોચે પહોંચી ચૂક્યો છે એવો ખ્યાલ સમસ્ત જનતાને જ્યારે કૃતાર્થતાનો અનુભવ કરાવી રહ્યો હોય, અને સમાજનું એકેએક અંગ એટલું કેળવાએલું હોય કે સભ્યતાના પ્રચલિત નિયમોની પેઠે કલાનાં પ્રચલિત ધોરણોનો પણ જરા સરખો ભંગ સાંખવા એક પણ વ્યક્તિ તૈયાર ન હોય, તથા તેની સાથે જ ભાષા એવો ઉત્તમ વિકાસ પામી હોય કે આવા જાગ્રત પ્રજામાનસને તે પૂરેપૂરી રીતે વ્યક્ત કરી શકે, ત્યારે જ એકધારું સૌષ્ઠવપ્રિય સાહિત્ય દેશમાં ઉદ્ભવે છે. આપણા ગુજરાતે ભૂતકાળમાં આવા સુવર્ણયુગનાં દર્શન કદી કર્યાં નથી, અને વર્તમાનમાં તો એની આશા જ નહિ, એટલે સૌષ્ઠવપ્રિય વિધાયકોની અખંડ પરંપરા આપણે ત્યાં કદી જન્મી નથી એ સ્વાભાવિક જ છે. ભવિષ્યમાં પણ એ યુગ હજુ અતિ દૂર છે. તેની ઝાંખી પણ થાય તે પહેલાં આપણે અસંખ્યાત કોકડાં ઉકેલવાનાં છે, અનેક ક્ષેત્રોમાં નવનિર્માણ કરવાનું છે, પ્રજાકીય સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ભીષણ પરાક્રમ પણ હજુ આપણે માટે બાકી છે, અને આપણી ભાષાને પણ વિકાસની ઘણી પાયરીઓ ચડવાની છે,- એ જોતાં છૂટક છૂટક સૌષ્ઠવપ્રિય વ્યક્તિઓ અત્યારે થાય છે તેમ પછી પણ થવાની એ ભલે, પણ સમગ્ર સાહિત્યનો સામાન્ય ઝોક તો આવતી એકાદ બે પેઢી કૌતુકપ્રિય વૃત્તિ તરફ જ રહેવાનો એ નક્કી. | આ પ્રમાણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એ ભેદ આપણા સાહિત્યમાં પણ સરખો જ ઉપપન્ન છે, અને આપણે ત્યાં પણ બેમાંથી એકે પ્રકારના સાહિત્યકારોનો અભાવ નથી. છતાં એક વાત ખરી લાગે છે કે ગ્રીકનો પેરિકલીસયુગ, લેટિનનો સિસરો અને લ્યુક્રેશિયસથી વર્જિલ અને હોરેસ સુધીનો યુગ, ફ્રેન્ચનો ચૌદમા લુઇનો યુગ અને અંગ્રેજનો ડ્રાઇડન પોપનો યુગ એ બધાના જેવો સળંગ સૌષ્ઠવલક્ષી યુગ ગુજરાતી સાહિત્યમાં એકે જડતો નથી. પણ એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રધાન સર્જન હંમેશાં સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે. આખી પ્રજા જયારે પોતાની પરિસ્થિતિથી પૂરેપૂરી સન્તુષ્ટ હોય, રાજકીય, સામાજિક, કે ધાર્મિક કોઈ પણ પ્રશ્ન જ્યારે એના મગજને પજવતો ન હોય, પોતાનો કાળ સંસ્કૃતિની ટોચે પહોંચી ચૂક્યો છે એવો ખ્યાલ સમસ્ત જનતાને જ્યારે કૃતાર્થતાનો અનુભવ કરાવી રહ્યો હોય, અને સમાજનું એકેએક અંગ એટલું કેળવાએલું હોય કે સભ્યતાના પ્રચલિત નિયમોની પેઠે કલાનાં પ્રચલિત ધોરણોનો પણ જરા સરખો ભંગ સાંખવા એક પણ વ્યક્તિ તૈયાર ન હોય, તથા તેની સાથે જ ભાષા એવો ઉત્તમ વિકાસ પામી હોય કે આવા જાગ્રત પ્રજામાનસને તે પૂરેપૂરી રીતે વ્યક્ત કરી શકે, ત્યારે જ એકધારું સૌષ્ઠવપ્રિય સાહિત્ય દેશમાં ઉદ્ભવે છે. આપણા ગુજરાતે ભૂતકાળમાં આવા સુવર્ણયુગનાં દર્શન કદી કર્યાં નથી, અને વર્તમાનમાં તો એની આશા જ નહિ, એટલે સૌષ્ઠવપ્રિય વિધાયકોની અખંડ પરંપરા આપણે ત્યાં કદી જન્મી નથી એ સ્વાભાવિક જ છે. ભવિષ્યમાં પણ એ યુગ હજુ અતિ દૂર છે. તેની ઝાંખી પણ થાય તે પહેલાં આપણે અસંખ્યાત કોકડાં ઉકેલવાનાં છે, અનેક ક્ષેત્રોમાં નવનિર્માણ કરવાનું છે, પ્રજાકીય સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ભીષણ પરાક્રમ પણ હજુ આપણે માટે બાકી છે, અને આપણી ભાષાને પણ વિકાસની ઘણી પાયરીઓ ચડવાની છે,- એ જોતાં છૂટક છૂટક સૌષ્ઠવપ્રિય વ્યક્તિઓ અત્યારે થાય છે તેમ પછી પણ થવાની એ ભલે, પણ સમગ્ર સાહિત્યનો સામાન્ય ઝોક તો આવતી એકાદ બે પેઢી કૌતુકપ્રિય વૃત્તિ તરફ જ રહેવાનો એ નક્કી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||