9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 102: | Line 102: | ||
આપણે જ્યાં સુધી માત્ર ઇન્દ્રિયગોચર જગતમાં જ જીવીએ છીએ ત્યાં સુધી તો તેની વાસ્તવિકતાને આપણે માત્ર સપાટીએ જ ભેદીએ છીએ. એટલે એવા પદાર્થોની વાસ્તવિકતાને ગહરાઈએથી પામવાને આપણે હંમેશાં સક્રિય અને રચનાત્મક શક્તિઓ દ્વારા પ્રયત્ન કરવાનો રહે. પણ આ શક્તિઓ એક જ દિશામાં ગતિશીલ થતી હોતી નથી. તેમ તે એક જ લક્ષ્યાભિમુખ પણ રહેતી નથી. એટલે વાસ્તવિકતાના એક જ પાર્શ્વને પણ તે ગ્રહી શકતી નથી. શુદ્ધ દૃષ્ટિગોચર રૂપોમાં જે રીતની ગહનતા સંભવે છે તેવી વિભાવનાની ગહનતા પણ સંભવે છે. એ પૈકી વિભાવનાની ગહનતા વિજ્ઞાન દ્વારા શોધી શકાય જ્યારે દૃષ્ટિગોચર રૂપોની ગહનતા કળામાં જ પામી શકાય. વિજ્ઞાનની વિભાવના પદાર્થોનાં મૂળ કારણો સમજવામાં ઉપકારક નીવડે, જ્યારે કળાની વિભાવના તેનાં રૂપોનું હાર્દ સમજવામાં ઉપકારક નીવડે. વિજ્ઞાનમાં વળી ઘટનાનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં આપણે તેના મૂળ હેતુ સુધી પહોંચવાનો, અને એ રીતે તેના સર્વસામાન્ય નિયમો અને સિદ્ધાંતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ; જ્યારે કળામાં આપણે પદાર્થોનાં પ્રત્યક્ષીકૃત રૂપોમાં જ તન્મય થઈ જઈએ છીએ, અને એ સાથે જ એ સર્વ માયાવી રૂપોનો તેની સર્વ આંતરસમૃદ્ધિઓ અને તેની સર્વ વિવર્તલીલાઓ સમેત પૂર્ણ આસ્વાદ કરીએ છીએ. અહીં નિયમોની સાર્વત્રિકતા જોડે આપણને કોઈ નિસ્બત નથી હોતી. પણ પદાર્થોનાં અંતઃપ્રેરિત રૂપોનું વૈવિધ્ય અને તેની વિશિષ્ટતાઓમાં જ આપણને રસ રહ્યો હોય છે. આપણે કળાને જ્ઞાનનો વ્યાપાર લેખવીએ છીએ પણ એ જ્ઞાન વિશિષ્ટ રૂપનું અને વિશિષ્ટ પ્રકારનું હોય છે. ‘સર્વ સૌંદર્ય સત્યરૂપ છે’ એવા શાફ્ટસબરીના વિધાનનું આપણે અવશ્ય સમર્થન કરી શકીએ, પણ કળાનું સત્ય તે કોઈ સૈદ્ધાન્તિક વાદવિવાદનું સત્ય નથી, તેમ ભૌતિક પદાર્થોના સ્પષ્ટીકરણનું સત્ય પણ એ નથી. એથી ભિન્ન, એ તો પદાર્થો વિષેના ‘સમભાવપૂર્ણ દર્શન’(sympathetic vision)નું સત્ય છે. સત્ય વિષેના એ બે અભિગમો પરસ્પરથી ભિન્ન છે ખરા, પણ તે એકમેકના વિરોધી કે ઉચ્છેદક નથી. કળા અને વિજ્ઞાન બંને પરસ્પરથી સર્વથા ભિન્ન એવી કક્ષાએ ગતિ કરે છે. એટલે, વાસ્તવમાં, પરસ્પરનો વિરોધ કરવાનો અને એકમેકનો છેદ ઉડાડી મૂકવાનો કોઈ પ્રશ્ન જ એમાં ઉદ્ભવતો નથી. વિજ્ઞાન જે રીતે વિભાવના દ્વારા વાસ્તવિકતાનું અર્થઘટન કરવા ચાહે છે તે કળાના અંતઃપ્રેરિત અર્થઘટનને અવરોધક નથી જ. વિજ્ઞાન અને કળા બંનેને પોતપોતાના પરિપ્રેક્ષ્યો છે અને એમ પણ કહી શકાય કે બંનેને પોતીકો એવો ‘વક્રીભવનનો કોણ’(angle of refraction) પણ છે. ઇંદ્રિયજ્ઞાનના વ્યાપાર વિષે માનસશાસ્ત્રે જ આપણને એમ બતાવ્યું કે બંને આંખોના ઉપયોગ વિના, બંને દૃષ્ટિકોણના સંયોજન વિના, ભૂમાના ત્રીજા પરિમાણની સંપ્રજ્ઞતા જન્મતી નથી. એ જ રીતે આપણે જો પદાર્થોના પ્રત્યક્ષબોધ અર્થે દૃષ્ટિકોણ બદલી શકીએ, અને તેથી યે વિશેષ તો વાસ્તવિકતા વિષેના આપણા દૃષ્ટિબિંદુને જ જો આપણે બદલી શકીએ તો આપણે આપણા માનવીય અનુભવને પૂર્ણ ગહરાઈમાં અવલોકી શકીએ. કાર્યકારણના જ્ઞાન (Rerum cognoscere causas) કરતાં રૂપબોધનું પ્રત્યક્ષીકરણ(Rerum videre formas) એ કોઈ રીતે ઓછું મહત્ત્વનું કે બિનજરૂરી નથી. આપણે આપણા રોજિંદા અનુભવમાં આવતી ઘટનાઓમાં કાર્યકારણભાવ કે પરિણામવાદ(finality)ને અનુલક્ષીને તેનું સંકલન કરતા હોઈએ છીએ. અને પદાર્થોમાં આપણને જે જાતનો રસ હોય તેને અનુલક્ષીને સૈદ્ધાંતિક રૂપના કાર્યકારણભાવ કે પરિણામવાદના સાધન લેખે તેનો વિચાર કરવા પ્રવૃત્ત થઈએ છીએ. અને, એ રીતે ટેવાઈ જતાં, આપણને એ પદાર્થોનાં પ્રત્યક્ષરૂપોનું જ વિસ્મરણ થઈ જાય છે. એટલે, આપણે જ્યારે તેને અભિમુખ થઈ તેનો પ્રત્યક્ષબોધ કરવા પામીએ છીએ, ત્યારે જ તેનું યથાર્થ રૂપ ઉપલબ્ધ થાય છે. વળી, કળા આપણને પદાર્થો વિશે માત્ર વિભાવનાઓ બાંધવાનું કે તેનો ઉપયોગ કરવાનું શીખવતી નથી. એ તો પદાર્થોનો સાક્ષાત્કાર કરવાનું શીખવે છે. કળાકૃતિ જ વાસ્તવિકતાની તાદૃશ, અતિ સમૃદ્ધ અને રંગીન પ્રતિમા રજૂ કરે છે. અને, તે સાથે જ, તેની આકૃતિમૂલક સંરચનામાં તે ગહનગંભીર દૃષ્ટિ પણ રજૂ કરે છે. માનવપ્રકૃતિનું જ તો એ એક લક્ષણ છે કે તે વાસ્તવિકતા પરત્વે માત્ર એક જ વિશિષ્ટ અભિગમથી જોવાને બંધાયેલો નથી. પોતાનું દૃષ્ટિબિંદુ પણ તે પસંદ કરી શકે છે, અને પદાર્થોના એક પાર્શ્વ પરથી બીજા પાર્શ્વ સુધી તે પહોંચી શકે છે. | આપણે જ્યાં સુધી માત્ર ઇન્દ્રિયગોચર જગતમાં જ જીવીએ છીએ ત્યાં સુધી તો તેની વાસ્તવિકતાને આપણે માત્ર સપાટીએ જ ભેદીએ છીએ. એટલે એવા પદાર્થોની વાસ્તવિકતાને ગહરાઈએથી પામવાને આપણે હંમેશાં સક્રિય અને રચનાત્મક શક્તિઓ દ્વારા પ્રયત્ન કરવાનો રહે. પણ આ શક્તિઓ એક જ દિશામાં ગતિશીલ થતી હોતી નથી. તેમ તે એક જ લક્ષ્યાભિમુખ પણ રહેતી નથી. એટલે વાસ્તવિકતાના એક જ પાર્શ્વને પણ તે ગ્રહી શકતી નથી. શુદ્ધ દૃષ્ટિગોચર રૂપોમાં જે રીતની ગહનતા સંભવે છે તેવી વિભાવનાની ગહનતા પણ સંભવે છે. એ પૈકી વિભાવનાની ગહનતા વિજ્ઞાન દ્વારા શોધી શકાય જ્યારે દૃષ્ટિગોચર રૂપોની ગહનતા કળામાં જ પામી શકાય. વિજ્ઞાનની વિભાવના પદાર્થોનાં મૂળ કારણો સમજવામાં ઉપકારક નીવડે, જ્યારે કળાની વિભાવના તેનાં રૂપોનું હાર્દ સમજવામાં ઉપકારક નીવડે. વિજ્ઞાનમાં વળી ઘટનાનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં આપણે તેના મૂળ હેતુ સુધી પહોંચવાનો, અને એ રીતે તેના સર્વસામાન્ય નિયમો અને સિદ્ધાંતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ; જ્યારે કળામાં આપણે પદાર્થોનાં પ્રત્યક્ષીકૃત રૂપોમાં જ તન્મય થઈ જઈએ છીએ, અને એ સાથે જ એ સર્વ માયાવી રૂપોનો તેની સર્વ આંતરસમૃદ્ધિઓ અને તેની સર્વ વિવર્તલીલાઓ સમેત પૂર્ણ આસ્વાદ કરીએ છીએ. અહીં નિયમોની સાર્વત્રિકતા જોડે આપણને કોઈ નિસ્બત નથી હોતી. પણ પદાર્થોનાં અંતઃપ્રેરિત રૂપોનું વૈવિધ્ય અને તેની વિશિષ્ટતાઓમાં જ આપણને રસ રહ્યો હોય છે. આપણે કળાને જ્ઞાનનો વ્યાપાર લેખવીએ છીએ પણ એ જ્ઞાન વિશિષ્ટ રૂપનું અને વિશિષ્ટ પ્રકારનું હોય છે. ‘સર્વ સૌંદર્ય સત્યરૂપ છે’ એવા શાફ્ટસબરીના વિધાનનું આપણે અવશ્ય સમર્થન કરી શકીએ, પણ કળાનું સત્ય તે કોઈ સૈદ્ધાન્તિક વાદવિવાદનું સત્ય નથી, તેમ ભૌતિક પદાર્થોના સ્પષ્ટીકરણનું સત્ય પણ એ નથી. એથી ભિન્ન, એ તો પદાર્થો વિષેના ‘સમભાવપૂર્ણ દર્શન’(sympathetic vision)નું સત્ય છે. સત્ય વિષેના એ બે અભિગમો પરસ્પરથી ભિન્ન છે ખરા, પણ તે એકમેકના વિરોધી કે ઉચ્છેદક નથી. કળા અને વિજ્ઞાન બંને પરસ્પરથી સર્વથા ભિન્ન એવી કક્ષાએ ગતિ કરે છે. એટલે, વાસ્તવમાં, પરસ્પરનો વિરોધ કરવાનો અને એકમેકનો છેદ ઉડાડી મૂકવાનો કોઈ પ્રશ્ન જ એમાં ઉદ્ભવતો નથી. વિજ્ઞાન જે રીતે વિભાવના દ્વારા વાસ્તવિકતાનું અર્થઘટન કરવા ચાહે છે તે કળાના અંતઃપ્રેરિત અર્થઘટનને અવરોધક નથી જ. વિજ્ઞાન અને કળા બંનેને પોતપોતાના પરિપ્રેક્ષ્યો છે અને એમ પણ કહી શકાય કે બંનેને પોતીકો એવો ‘વક્રીભવનનો કોણ’(angle of refraction) પણ છે. ઇંદ્રિયજ્ઞાનના વ્યાપાર વિષે માનસશાસ્ત્રે જ આપણને એમ બતાવ્યું કે બંને આંખોના ઉપયોગ વિના, બંને દૃષ્ટિકોણના સંયોજન વિના, ભૂમાના ત્રીજા પરિમાણની સંપ્રજ્ઞતા જન્મતી નથી. એ જ રીતે આપણે જો પદાર્થોના પ્રત્યક્ષબોધ અર્થે દૃષ્ટિકોણ બદલી શકીએ, અને તેથી યે વિશેષ તો વાસ્તવિકતા વિષેના આપણા દૃષ્ટિબિંદુને જ જો આપણે બદલી શકીએ તો આપણે આપણા માનવીય અનુભવને પૂર્ણ ગહરાઈમાં અવલોકી શકીએ. કાર્યકારણના જ્ઞાન (Rerum cognoscere causas) કરતાં રૂપબોધનું પ્રત્યક્ષીકરણ(Rerum videre formas) એ કોઈ રીતે ઓછું મહત્ત્વનું કે બિનજરૂરી નથી. આપણે આપણા રોજિંદા અનુભવમાં આવતી ઘટનાઓમાં કાર્યકારણભાવ કે પરિણામવાદ(finality)ને અનુલક્ષીને તેનું સંકલન કરતા હોઈએ છીએ. અને પદાર્થોમાં આપણને જે જાતનો રસ હોય તેને અનુલક્ષીને સૈદ્ધાંતિક રૂપના કાર્યકારણભાવ કે પરિણામવાદના સાધન લેખે તેનો વિચાર કરવા પ્રવૃત્ત થઈએ છીએ. અને, એ રીતે ટેવાઈ જતાં, આપણને એ પદાર્થોનાં પ્રત્યક્ષરૂપોનું જ વિસ્મરણ થઈ જાય છે. એટલે, આપણે જ્યારે તેને અભિમુખ થઈ તેનો પ્રત્યક્ષબોધ કરવા પામીએ છીએ, ત્યારે જ તેનું યથાર્થ રૂપ ઉપલબ્ધ થાય છે. વળી, કળા આપણને પદાર્થો વિશે માત્ર વિભાવનાઓ બાંધવાનું કે તેનો ઉપયોગ કરવાનું શીખવતી નથી. એ તો પદાર્થોનો સાક્ષાત્કાર કરવાનું શીખવે છે. કળાકૃતિ જ વાસ્તવિકતાની તાદૃશ, અતિ સમૃદ્ધ અને રંગીન પ્રતિમા રજૂ કરે છે. અને, તે સાથે જ, તેની આકૃતિમૂલક સંરચનામાં તે ગહનગંભીર દૃષ્ટિ પણ રજૂ કરે છે. માનવપ્રકૃતિનું જ તો એ એક લક્ષણ છે કે તે વાસ્તવિકતા પરત્વે માત્ર એક જ વિશિષ્ટ અભિગમથી જોવાને બંધાયેલો નથી. પોતાનું દૃષ્ટિબિંદુ પણ તે પસંદ કરી શકે છે, અને પદાર્થોના એક પાર્શ્વ પરથી બીજા પાર્શ્વ સુધી તે પહોંચી શકે છે. | ||
{{Right |'''ફાર્બસ ત્રૈમાસિક :'''જુલાઈ-સપ્ટે ૭૫; ઑક્ટો.-ડિસે. ૭૫; જાન્યુ.-માર્ચ ૭૬; એપ્રિલ-જૂન ૭૬. }} <br> | {{Right |'''ફાર્બસ ત્રૈમાસિક : ''' જુલાઈ-સપ્ટે ૭૫; ઑક્ટો.-ડિસે. ૭૫; જાન્યુ.-માર્ચ ૭૬; એપ્રિલ-જૂન ૭૬. }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||