મારી હકીકત/પૂર્તિ-૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પૂર્તિ-૨ | }} {{Poem2Open}} '''(અ)''' (ડા0 એ લેવાની પ્રતિજ્ઞાનો ખરડો) '''સંવત ૧૯૩૯ ના ફાગણ શુદ ૯ વા. શનિ''' હું મારા ઇષ્ટદેવ સાંબની સમક્ષ સત્ય કહું છું- સૂરતમાં ચારેક વર્ષમાં મારાથી મારો સ્વધર...")
 
No edit summary
 
Line 32: Line 32:
(ડા0એ લીધેલી પ્રતિજ્ઞા, મૂળપ્રત તેના જ હસ્તાક્ષરમાં છે. સં.)
(ડા0એ લીધેલી પ્રતિજ્ઞા, મૂળપ્રત તેના જ હસ્તાક્ષરમાં છે. સં.)


હું મારા ઇષ્ટદેવની સમક્ષ સત્ય કહું છું કે મારાથી મારા સ્વામિની કેટલીએક આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે કેટલાએક કારણથી તેમ થયું છે તોપણ તે મારા ધર્મથી ઉલટંુ છે એમ જાણી હવેથી હું મારા ઇષ્ટ ને પતિ પાસે ક્ષમા માગું છઉં અને હવેને માટેએ એવી પ્રતિજ્ઞા કરૂં છું કે મારા પતિ અપ્રસન્ન થાય તેવું આચરણ કરવાની બુદ્ધિ નહિ કરૂં અને કરૂં તો મારા સત્યને દુષણ લાગો. મનસા, વાચા, કર્મણા પતિવ્રત પાળીશ. પતિની આજ્ઞાને એક વ્રત માનીશ. ઘરની ગુહ્ય વાત કોઈને કહીશ નહીં. ટુંકામાં આજ્ઞા પ્રમાણે ચાલીશ એટલે બધું આવી ગયું અને મારા પતિને પ્રણામ કરી પ્રાર્થના કરૂં છઉં કે જેવી હતી તેવી પાછી મને તમારી પ્રીતિમાં લો.
હું મારા ઇષ્ટદેવની સમક્ષ સત્ય કહું છું કે મારાથી મારા સ્વામિની કેટલીએક આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે કેટલાએક કારણથી તેમ થયું છે તોપણ તે મારા ધર્મથી ઉલટુ છે એમ જાણી હવેથી હું મારા ઇષ્ટ ને પતિ પાસે ક્ષમા માગું છઉં અને હવેને માટેએ એવી પ્રતિજ્ઞા કરૂં છું કે મારા પતિ અપ્રસન્ન થાય તેવું આચરણ કરવાની બુદ્ધિ નહિ કરૂં અને કરૂં તો મારા સત્યને દુષણ લાગો. મનસા, વાચા, કર્મણા પતિવ્રત પાળીશ. પતિની આજ્ઞાને એક વ્રત માનીશ. ઘરની ગુહ્ય વાત કોઈને કહીશ નહીં. ટુંકામાં આજ્ઞા પ્રમાણે ચાલીશ એટલે બધું આવી ગયું અને મારા પતિને પ્રણામ કરી પ્રાર્થના કરૂં છઉં કે જેવી હતી તેવી પાછી મને તમારી પ્રીતિમાં લો.


લા.આ.ડા.
લા.આ.ડા.